સુરતમાં જાણે કાયદાનો કે કોરોનાનો કોઈને ભય જ ન હોય તેવું લઈ રહ્યું છે. જાહેરમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને પાર્ટી અરવી અથવા મહેફિલ જમ્વવી…
Trishul News Gujarati સુરતમાં બુટલેગરોને નથી રહ્યો ખાખીનો ડર: રાત્રી કર્ફ્યૂમાં જાહેરમાં કેક કાપીને કાયદાના ઉડાડ્યા ધજાગરાgujarat
લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે લઇ જતા બુટલેગરને અધવચ્ચે નડી પોલીસ અને પોલીસને જોતા જ કર્યું એવું કે…
હાલમાં દારૂની હેરાફેરીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરા નજીક સાકરદા ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો…
Trishul News Gujarati લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે લઇ જતા બુટલેગરને અધવચ્ચે નડી પોલીસ અને પોલીસને જોતા જ કર્યું એવું કે…દેશને જરૂર છે આવા બહેનોની: સુરતમાં બે બહેનોએ પગારમાંથી 51 હજાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કર્યા
હાલમાં ચાલી રહેલા કોરોનાના મહાસંકટમાં પણ લોકોમાં માનવતા અને રાષ્ટ્રભાવનાના કિસ્સા જોવા મળે છે. આ દરમિયાન સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની…
Trishul News Gujarati દેશને જરૂર છે આવા બહેનોની: સુરતમાં બે બહેનોએ પગારમાંથી 51 હજાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કર્યાકાળમુખો કોરોના 20 દિવસમાં એક જ પરિવારના 3 ભાઈઓને ભરખી ગયો, પરિવારની વેદના સાંભળી તમારી આંખો પણ ભીની થઈ જશે
હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને…
Trishul News Gujarati કાળમુખો કોરોના 20 દિવસમાં એક જ પરિવારના 3 ભાઈઓને ભરખી ગયો, પરિવારની વેદના સાંભળી તમારી આંખો પણ ભીની થઈ જશેગેરેજવાળાએ 9 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવીને કપડા ઉતર્યા અને… -ઘટના વિશે જાણીને તમે પણ કહેશો ફાંસી આપો
હાલમાં યુવતીઓની છેડતી તથા બળાત્કાર જેવા કિસ્સા અવારનવાર સામે આવે છે. આ દરમિયાન વધુ એક આવી ઘટના અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં બનતા હોબાળો મચ્યો છે.…
Trishul News Gujarati ગેરેજવાળાએ 9 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવીને કપડા ઉતર્યા અને… -ઘટના વિશે જાણીને તમે પણ કહેશો ફાંસી આપોદીકરીનો જન્મ થતા જ પુત્રપ્રાપ્તિની ઘેલછા ધરાવતા સાસરીવાળાએ બદલ્યું વર્તન, આખરે કંટાળીને મહિલાએ…
હાલમાં એક ખુબ જ ચોકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે જેમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલાએ શરીર પર સેનેટાઇઝર…
Trishul News Gujarati દીકરીનો જન્મ થતા જ પુત્રપ્રાપ્તિની ઘેલછા ધરાવતા સાસરીવાળાએ બદલ્યું વર્તન, આખરે કંટાળીને મહિલાએ…ગુજરાતના આ શહેરમાં યુવતીએ 27 યુવક સાથે કર્યા લગ્ન- સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ગોટે ચડી
હાલ સમગ્ર ગુજરાતમાં તેમજ દેશના અન્ય વિસ્તારોમાં પણ લગ્ન અંગેના કૌભાંડ ચાલી રહ્યા છે. તે દરમિયાન એક જ યુવતીના 27થી વધુ લગ્ન કરાવનાર મહિલા ઝડપાઈ…
Trishul News Gujarati ગુજરાતના આ શહેરમાં યુવતીએ 27 યુવક સાથે કર્યા લગ્ન- સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ગોટે ચડીલ્યો બોલો! સુરત પોલીસે ગરીબ સાઈકલ ચાલકને ફટકાર્યો મેમો- જાણો શું ગુનો નોંધ્યો?
સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. ત્યારે આજરોજ સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત…
Trishul News Gujarati લ્યો બોલો! સુરત પોલીસે ગરીબ સાઈકલ ચાલકને ફટકાર્યો મેમો- જાણો શું ગુનો નોંધ્યો?સુરતમાં બ્રીજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલી મહિલાને પોલીસે બચાવી
હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો…
Trishul News Gujarati સુરતમાં બ્રીજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલી મહિલાને પોલીસે બચાવીઆવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી
હાલ ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી અને વાવાઝોડું પણ જતું રહ્યું હોવા છતાં હવામાન વિભાગ દ્વરા ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ…
Trishul News Gujarati આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી ઝંપલાવી ટુકાવ્યું જીવન, માતાનું આક્રંદ જોઈ તમારી પણ આખો ભીની થઈ જશે
આજકાલ વધતા આપઘાતના કિસ્સાઓ દરમિયાન જુના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા બી. ટેકના 19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી…
Trishul News Gujarati 19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી ઝંપલાવી ટુકાવ્યું જીવન, માતાનું આક્રંદ જોઈ તમારી પણ આખો ભીની થઈ જશેમહેસાણા નજીક એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત- પતીને આ હાલતમાં જોતા પત્નીએ…
હાલમાં ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં મહેસાણા નજીક એક એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના…
Trishul News Gujarati મહેસાણા નજીક એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત- પતીને આ હાલતમાં જોતા પત્નીએ…