ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) પૂર્વ બેઠક કોંગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જાહેર સભામા વિવાદીત નિવેદનને લઈ ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.…
Trishul News Gujarati કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુશ્કેલીમાં ફસાયા, આ કારણોસર ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદIndranil Rajguru
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ
ગુજરાત(Gujarat): રાજકોટ પૂર્વમાં કોગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)એ ચોંકાવનારુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં…
Trishul News Gujarati કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુઈન્દ્રનીલએ AAPનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ, તો ઈટાલિયાએ કહ્યું કે, ‘તેમને આપનો CM પદનો ચહેરો બનવું હતું.’
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ને ચૂંટણી અગાઉ જ એક મોટો ઝટકો લાગી ગયો છે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ(Indranil Rajguru) ફરી કોંગ્રેસ(Congress)માં જોડાય ગયા છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી…
Trishul News Gujarati ઈન્દ્રનીલએ AAPનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ, તો ઈટાલિયાએ કહ્યું કે, ‘તેમને આપનો CM પદનો ચહેરો બનવું હતું.’‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયા
ગુજરાત(GUJARAT): આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ-ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો…
Trishul News Gujarati ‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયાગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢા
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ…
Trishul News Gujarati ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢાભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી…
Trishul News Gujarati ભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવીચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડું
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે દરેક વ્યક્તિ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત…
Trishul News Gujarati ચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડુંગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઇ રહ્યું છે અને…
Trishul News Gujarati ગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારીભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ…
Trishul News Gujarati ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુદિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru) એ બીજેપી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)ના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો…
Trishul News Gujarati દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?