Junagadh News: જુનાગઢના એક સાધુનો મહિલા સાથે વ્યાભીચારી જીવન જીવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ સાધુ મહંત…
Trishul News Gujarati વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ; યુવતી સાથે 7 મહિના સુધી રંગરેલિયા મનાવી મહંત ફરારJunagadh News
મહેશગિરીનો ધડાકો: ભવનાથ મંદિરના મહંત બનવા હરિગિરિએ ભાજપને આપ્યા 5 કરોડ, જાણો વિગતે
Mahant of Bhavnath Mandir: ગિરનાર અંબાજી મંદિરના મહંતની નિયુકિત બાદ સંતો વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે સામસામે આક્ષેપ બાજી થઈ રહી છે. સંતો મહંતો…
Trishul News Gujarati મહેશગિરીનો ધડાકો: ભવનાથ મંદિરના મહંત બનવા હરિગિરિએ ભાજપને આપ્યા 5 કરોડ, જાણો વિગતેકોણે કરી હતી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા; જાણો ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વ
Girnar Lili Parikrama 2024: કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાતી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમા…
Trishul News Gujarati કોણે કરી હતી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા; જાણો ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા
Death of Tansukhgiri Bapu: જૂનાગઢના ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય તનસુખગીરી બાપુનું 71 વર્ષની વયે નિધન થયું છે. તનસુખગીરી બાપુ (Death of Tansukhgiri Bapu)…
Trishul News Gujarati ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવલોક પામ્યાગીરની પ્રખ્યાત કેસર કેરી 13,000 કિમી દૂર પહોંચશે અમેરિકા; ત્યાં થશે અધધધ ભાવે વેચાણ!
Kesar Keri: ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા…હા, આ રૂટ થકી જ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી…
Trishul News Gujarati ગીરની પ્રખ્યાત કેસર કેરી 13,000 કિમી દૂર પહોંચશે અમેરિકા; ત્યાં થશે અધધધ ભાવે વેચાણ!જૂનાગઢ હિટ એન્ડ રન: બાટવા નજીક ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત
Junagadh Hit and Run: હાલમાં રાજ્યમાં અકસ્માતો સતત વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાંથી(Junagadh Hit and Run) અકસ્માતનો વધુ એક કરુંણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢના…
Trishul News Gujarati જૂનાગઢ હિટ એન્ડ રન: બાટવા નજીક ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોતજૂનાગઢ/ ભવનાથમાં ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધીવત પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા ભક્તો
Mahashivratri fairs in Junagadh: જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો…
Trishul News Gujarati જૂનાગઢ/ ભવનાથમાં ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધીવત પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા ભક્તોનકલીનું કૌભાંડ ! રાજ્યમાંથી વધુ એક નકલી ટોલનાકું જુનાગઢમાંથી ઝડપાયું
Fake Toll in Junagadh: રાજ્યમાં નકલી વસ્તુનો રાફડો ફાટી નીકળ્યો છે.ક્યાંક ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરી તેને નકલી બનાવવામાં આવે છે.તો ક્યાંક નકલી જીરું બનાવવામાં…
Trishul News Gujarati નકલીનું કૌભાંડ ! રાજ્યમાંથી વધુ એક નકલી ટોલનાકું જુનાગઢમાંથી ઝડપાયુંદુખિયાના દુઃખ હરનારી માં કનકાઈનું અદ્દભૂત મંદિર, કંસને આકાશવાણી આપનાર આ માતાજી બિરાજમાન છે ગુજરાતમાં!
Kankai Mata Mandir: ધોધમાર વરસાદ પડે અને નદી-નાળાં છલકાય જાય, પહાડો લીલોતરીથી છવાઈ જાય અને ધરતી લીલી ચાદર ઓઢી લે પછી ગીરનું સૌંદર્ય કંઈક ઓર…
Trishul News Gujarati દુખિયાના દુઃખ હરનારી માં કનકાઈનું અદ્દભૂત મંદિર, કંસને આકાશવાણી આપનાર આ માતાજી બિરાજમાન છે ગુજરાતમાં!એવી તો શું આફત આવી પડી કે, જૂનાગઢના દંપતીએ બે સંતાનો સાથે પીધી દવા, ત્રણ મોત… બાળકીની હાલત ગંભીર
Family died in Junagadh: રાજ્યમાં વધુ એક પરિવારે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રહી છે.રાજ્યના જૂનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક ખેડૂત પરિવારે સામૂહિક…
Trishul News Gujarati એવી તો શું આફત આવી પડી કે, જૂનાગઢના દંપતીએ બે સંતાનો સાથે પીધી દવા, ત્રણ મોત… બાળકીની હાલત ગંભીરડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ FIR દાખલ
Dr Atul Chag suicide case: ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં ત્રણ મહિના પછી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ પોલીસ ફરિયાદ જુનાગઢ (Junagadh) ભાજપના સાંસદ (BJP…
Trishul News Gujarati ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ FIR દાખલ