ગુજરાત (Gujarat)માં ચોમાસાની શરૂવાતમાં જ મેઘકહેર સર્જાયો હતો. પરંતુ ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગુજરાતમાં વરસાદ (rain)નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.…
Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી: આજથી માંડી આગામી 5 દિવસ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદKutch
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો
અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…
Trishul News Gujarati News છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યોરાજકોટમાં મજાક-મજાકમાં એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા! બંને છરીથી શું થઇ શકે તેની ચર્ચા કરતા હતા
હાલ એક ચકચારી ઘટના રાજકોટ (Rajkot)માંથી સામે આવી છે. અહીં, મજાક મજાકમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. મળતી માહિતી અનુસાર, કચ્છ (Kutch)ના અંજાર…
Trishul News Gujarati News રાજકોટમાં મજાક-મજાકમાં એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા! બંને છરીથી શું થઇ શકે તેની ચર્ચા કરતા હતામુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’
કચ્છ(ગુજરાત): હાલમાં દેશના કેટલાક ભાગોમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ છે. આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે કચ્છ(Kutch)માં એક ક્ષત્રિય પુત્રએ મુસ્લિમ યુવક માટે પોતાનો જીવ આપી…
Trishul News Gujarati News મુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’ગાયો ચરાવવા ગયેલા બે ભાઈઓ પર મોત બનીને ત્રાટકી વીજળી- ઘટના સ્થળે જ મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’
ચોમાસા (Monsoon)ની શરુવાતમાં જ દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. કચ્છ (Kutch)માં વરસાદ(Rain) શરૂ થયાના બીજા દિવસે ભચાઉ(Bhachau) તાલુકાના ખારોઈ નજીકની સીમમાં ગાયો ચરાવતા બે મુસ્લિમ…
Trishul News Gujarati News ગાયો ચરાવવા ગયેલા બે ભાઈઓ પર મોત બનીને ત્રાટકી વીજળી- ઘટના સ્થળે જ મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’ગંગા ન્હાવા હરિદ્વાર ગયેલા ગુજરાતી યુવકનું ડૂબી જવાથી મોત ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): હાલ મોટી સંખ્યામાં કચ્છ(Kutch) સહિત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર(Haridwar) સહિત ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ…
Trishul News Gujarati News ગંગા ન્હાવા હરિદ્વાર ગયેલા ગુજરાતી યુવકનું ડૂબી જવાથી મોત ‘ઓમ શાંતિ’અમદાવાદમાં ફરી એક વખત મહેકી માનવતા, બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર 25 વર્ષીય મુસ્લિમ યુવકનું હદય ઇન્દોરમાં 52 વર્ષની વ્યક્તિમાં ધબક્યું
અમદાવાદ(Ahmedabad): સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ(Brain Dead) જાહેર કરાયા…
Trishul News Gujarati News અમદાવાદમાં ફરી એક વખત મહેકી માનવતા, બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર 25 વર્ષીય મુસ્લિમ યુવકનું હદય ઇન્દોરમાં 52 વર્ષની વ્યક્તિમાં ધબક્યુંકચ્છના દરિયા કિનારે પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત(Gujarat): રાજ્યમાં કચ્છ(Kutch)ના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coastguard) દ્વારા મેગા ઓપરશન કરીને 280 કરોડનું…
Trishul News Gujarati News કચ્છના દરિયા કિનારે પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંરણમાં ચક્કર ખાઈને પડી ગયેલા 86 વર્ષના વૃદ્ધને 5 કિમી ખંભે ઉચકી ચાલ્યા આ મહિલા કોન્સ્ટેબલ
હાલ માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, તાજેતરમાં મોરારિબાપુ (Moraribapu)ની રામકથા(Ramakatha) ધોળાવીરા (Dholavira)થી 10 કિ.મી દૂર ભંજડા દાદાના મંદિરે(Bhanjada Dada’s…
Trishul News Gujarati News રણમાં ચક્કર ખાઈને પડી ગયેલા 86 વર્ષના વૃદ્ધને 5 કિમી ખંભે ઉચકી ચાલ્યા આ મહિલા કોન્સ્ટેબલબનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા ભાવુક થયા PM મોદી- જુઓ વિડીયો
હાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 3 દિવસ સુધી ગુજરાત (Gujarat)માં પ્રવાસ કરવાના છે. તેઓ ગઈ કાલથી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.…
Trishul News Gujarati News બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા ભાવુક થયા PM મોદી- જુઓ વિડીયોમહિલા PSI પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ- શરુ થયો તપાસનો ધમધમાટ
રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ભાવનગર(Bhavnagar)ની એક મહિલા PSIએ કચ્છ(Kutch)ના ભુજ(Bhuj)માં તૈનાત એક પરિણીત પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI) પર બળાત્કારનો આરોપ લગાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ફરિયાદ નોંધ્યા…
Trishul News Gujarati News મહિલા PSI પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ- શરુ થયો તપાસનો ધમધમાટહવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશે
ઉનાળા (Summer)ની શરૂઆતથી જ ગુજરાત (Gujarat)માં ભારે ગરમી અનુભવાય છે. ત્યારે હાલમાં જ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત ફરી એકવાર…
Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશે