Heart attack in Surat: સુરત (Surat) શહેરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેક (Heart attack)ના કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરના લિંબાયત (Limbayat)…
Trishul News Gujarati હાર્ટ એટેકે લીધો વધુ એકનો જીવ- સુરતમાં નોકરીએ જઈ રહેલા યુવકને શરુ રીક્ષાએ જ મોત આંબી ગયુંlimbayat
ફરી એકવાર સુરત થયું શર્મસાર! પાડોશી યુવકે વિડીયો બનાવવાની લાલચ આપી કિશોરી પર ત્રણ-ત્રણ વાર આચર્યું દુષ્કર્મ
સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં સતત ઉછાળો નોંધાય રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં રહેતા યુવકે તેના પાડોશમાં…
Trishul News Gujarati ફરી એકવાર સુરત થયું શર્મસાર! પાડોશી યુવકે વિડીયો બનાવવાની લાલચ આપી કિશોરી પર ત્રણ-ત્રણ વાર આચર્યું દુષ્કર્મસુરતમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરીને બહાર નીકળેલા ચોરને અન્ય ચોર લુંટી ગયો- વિડીયો જોઇને ચોંકી ઉઠશો
સુરત(Surat): શહેરમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે પરંતુ આ કિસ્સો જાણીને તમે પણ ચોંકી ઉઠશો. જો વાત કરવામાં આવે તો શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં આવેલી…
Trishul News Gujarati સુરતમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરીને બહાર નીકળેલા ચોરને અન્ય ચોર લુંટી ગયો- વિડીયો જોઇને ચોંકી ઉઠશોપત્ની સાથે ગરબા રમતો પતિ અચાનક ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે તે પહેલા જ મળ્યું મોત
સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. નવરાત્રિ દરમિયાન લિંબાયત વિસ્તારમાં રહેતો એક પરિવાર મોબાઈલ ફોન પર ગીત વગાડી ફ્લેટના હોલમાં ગરબા…
Trishul News Gujarati પત્ની સાથે ગરબા રમતો પતિ અચાનક ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે તે પહેલા જ મળ્યું મોતસુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુ
સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાયત(limbayat) નીલગીરી સર્કલ(Nilgiri Circle) નજીક નાઇટ પેટ્રોલિંગ(Night patrolling)માં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરો દ્વારા…
Trishul News Gujarati સુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુસી.આર.પાટીલના બેનરને ઝળહળતું કરવા ખુલ્લેઆમ થઇ રહી છે વીજ ચોરી- જુઓ વિડીયો
સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં ભાજપ(BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ના બેનર માટે ખુલ્લેઆમ વીજ ચોરી(Power theft) થતી હોય એવો વિડિયો વાયરલ(Viral video) થયો છે. વાયરલ થઇ…
Trishul News Gujarati સી.આર.પાટીલના બેનરને ઝળહળતું કરવા ખુલ્લેઆમ થઇ રહી છે વીજ ચોરી- જુઓ વિડીયોરોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: યુવતીને લવ લેટર આપી છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયો
સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં યુવતીની છેડતી અને ચાળા કરનારા રોમિયોને આસપાસ રહેલા લોકો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો. યુવતીને લવ લેટર(Love letter) આપનારા રોમિયોની શાન…
Trishul News Gujarati રોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: યુવતીને લવ લેટર આપી છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયોસુરતમાં ધાબા પર બર્થ ડે ઉજવી ફેક્યો પોલીસને ખુલ્લો પડકાર- તલવાર સાથે ડાન્સ કરીને કોરોનાને આપ્યું ખુલ્લું આમંત્રણ
સુરત(Surat): જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મ માં હવે અગાસી પર હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી(Birthday celebrations)નો વીડિયો વાઇરલ(Video viral) થતા ચર્ચાનો વિષય બન્યો…
Trishul News Gujarati સુરતમાં ધાબા પર બર્થ ડે ઉજવી ફેક્યો પોલીસને ખુલ્લો પડકાર- તલવાર સાથે ડાન્સ કરીને કોરોનાને આપ્યું ખુલ્લું આમંત્રણસુરતના વધુ એક કપલ બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જાણો ક્યાં બની આ શરમજનક ઘટના?
સુરત(Surat): શહેરમાં ફરી એક વખત કોફી શોપ(Coffee shop)ના કપલ બોક્સ(Couple box)મા સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના લિંબાયત(Limbayat) પ્લાસ્ટિક…
Trishul News Gujarati સુરતના વધુ એક કપલ બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જાણો ક્યાં બની આ શરમજનક ઘટના?સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તરછોડી
સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી.…
Trishul News Gujarati સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તરછોડીસુરત સરકારી શાળાના વિધાર્થીઓ ઝળહળ્યા, યોગાસન સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધી
સુરત(Surat): રાજ્ય સરકાર બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ રમત-ગમત સાથે યોગ પર ભાર મૂકી રહી છે. યોગ અસોસિયેશન, સુરત દ્વારા સુરત ટેનિસ ક્લબ(Surat Tennis Club)…
Trishul News Gujarati સુરત સરકારી શાળાના વિધાર્થીઓ ઝળહળ્યા, યોગાસન સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધીમોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલ
સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક અજાણ્યા યુવાનને મોબાઈલ ચોરીના આરોપમાં જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના લિંબાયત…
Trishul News Gujarati મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલ