મહેસાણા(Mehsana): વ્યાજખોરોનો ત્રાસ અવાર નવાર સામે આવતો જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક આધેડે બે…
Trishul News Gujarati વ્યાજે લીધેલા રૂ. ના ત્રણ ગણા ચૂકવ્યા છતાં લાલચુ વ્યાજખોરો આપતા રહ્યા ત્રાસ, છેવટે કંટાળી મુકેશ પટેલે તળાવમાં કુદી જીવ આપી દીધોMehsana
કોંગ્રેસની સભામાં વિફરેલા આખલાએ મચાવ્યો આતંક, જીવ બચાવવા લોકોએ જુઓ શું-શું કર્યું
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે ગઈકાલે મહેસાણા(Mehsana)માં કોંગ્રેસ(Congress)ની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ચાલુ સભામાં…
Trishul News Gujarati કોંગ્રેસની સભામાં વિફરેલા આખલાએ મચાવ્યો આતંક, જીવ બચાવવા લોકોએ જુઓ શું-શું કર્યુંવર્ષો જૂની પરંપરા મુજબ આ મંદિરમાં ભર શિયાળે ભગવાનને ધરાવાય છે કેરીનો રસ, જાણો પરંપરા પાછળનો રોચક ઈતિહાસ
મહેસાણા(Mehsana): આપણા ભારત દેશને ધાર્મિક દેશ માનવામાં આવે છે. ભારતમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. તેમજ દરેક મંદિરો પાછળ કોઈને કોઈ રસપ્રદ કહાની જોડાયેલી જ…
Trishul News Gujarati વર્ષો જૂની પરંપરા મુજબ આ મંદિરમાં ભર શિયાળે ભગવાનને ધરાવાય છે કેરીનો રસ, જાણો પરંપરા પાછળનો રોચક ઈતિહાસPM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.…
Trishul News Gujarati PM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશોબેદરકારીની કિંમત મહિલાને જીવ આપી ચુકવવી પડી! વાતો વાતોમાં શરુ બસેથી નીચે ઉતરી મહિલા અને…
સિટી બસ (City bus)ની દુર્ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ એક દુર્ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં મહેસાણા(Mehsana) શહેરની પાલવાસણા ચોકડી…
Trishul News Gujarati બેદરકારીની કિંમત મહિલાને જીવ આપી ચુકવવી પડી! વાતો વાતોમાં શરુ બસેથી નીચે ઉતરી મહિલા અને…ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ
ગુજરાત(Gujarat): આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેને કારણે દિગ્ગજ નેતાઓના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી…
Trishul News Gujarati ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલAAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય મુલાકાતે ગુજરાત આવ્યા હતા. અરવિંદ…
Trishul News Gujarati AAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલપાંચ દિવસ પહેલા જે ગાયે વિદ્યાર્થીને ઈજા પહોચાડી હતી, એજ ગાયે આજે પૂર્વ DyCM નીતિન પટેલને લીધા અડફેટે
અવાર નવાર રખડતા ઢોરો (cattle)નો આંતક સામે આવતો જ હોય છે. જેના કારણે કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા…
Trishul News Gujarati પાંચ દિવસ પહેલા જે ગાયે વિદ્યાર્થીને ઈજા પહોચાડી હતી, એજ ગાયે આજે પૂર્વ DyCM નીતિન પટેલને લીધા અડફેટેકોમનવેલ્થમાં ઝળહળ્યું ગુજરાતનું ગૌરવ- નાનકડા ગામની દીકરીએ જીત્યો ગોલ્ડ ‘ખુબ ખુબ અભિનંદન’
મહેસાણા(Mehsana): હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યું છે. જાણવા મળ્યું છે કે, કોમનવેલ્થ ગેમ (Commonwealth Games)માં ગુજરાતની દીકરી ભાવિના પટેલે(Bhavina Patel) ગોલ્ડ મેડલ(Gold…
Trishul News Gujarati કોમનવેલ્થમાં ઝળહળ્યું ગુજરાતનું ગૌરવ- નાનકડા ગામની દીકરીએ જીત્યો ગોલ્ડ ‘ખુબ ખુબ અભિનંદન’જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તે IELTSમાં 8 બેન્ડ લાવી કેનેડા પહોચી ગયા- જુઓ કેવી રીતે ખુલી પોલ
ગુજરાત(Gujarat): ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે. જણાવી દઈએ…
Trishul News Gujarati જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તે IELTSમાં 8 બેન્ડ લાવી કેનેડા પહોચી ગયા- જુઓ કેવી રીતે ખુલી પોલશાળા-કોલેજોમાં ઘૂસીને ભાજપ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે ‘સદસ્યતા અભિયાન’- વાલીઓમાં આક્રોશ
ગુજરાત(Gujarat): વિધાર્થીઓને આપવામાં આવતા પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપ(BJP)ની હરકત સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે, મહેસાણા(Mehsana) જિલ્લાના બહુચરાજી(Bahucharaji)ની સરકારી આર્ટસ કોલેજમાં…
Trishul News Gujarati શાળા-કોલેજોમાં ઘૂસીને ભાજપ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે ‘સદસ્યતા અભિયાન’- વાલીઓમાં આક્રોશછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો
અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…
Trishul News Gujarati છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો