મંગળવારના રોજ ચક્રવાત ‘અસાની(Asani Cyclonic storm)’ ઉત્તર-પૂર્વ તરફ વળે અને ઉત્તર આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવા પર ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ…
Trishul News Gujarati News ચેતજો! આવી રહ્યું છે ભયંકર ‘અસાની વાવાઝોડું’, આગામી 4 દિવસ વરસાદની આગાહી- એલર્ટ જાહેરMeteorological Department
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ સાથે વાવાઝોડાની હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વર્ષની સૌથી પહેલી આગાહી
આ વર્ષે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વાવાઝોડા (Hurricanes)ની મોટી આગાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ વર્ષની સૌથી પહેલી વાવાઝોડાની આગાહી છે. આપણે…
Trishul News Gujarati News કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ સાથે વાવાઝોડાની હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વર્ષની સૌથી પહેલી આગાહીભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati News ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખગુજરાતના આ આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, સક્રિય થયા અંબાલાલ પટેલ
હાલ કાળઝાળ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલ અનુમાન અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, લો-પ્રેશરના કારણે 20 એપ્રિલને બુધવારના રોજ ગુજરાતના આઠ…
Trishul News Gujarati News ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, સક્રિય થયા અંબાલાલ પટેલહવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશે
ઉનાળા (Summer)ની શરૂઆતથી જ ગુજરાત (Gujarat)માં ભારે ગરમી અનુભવાય છે. ત્યારે હાલમાં જ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત ફરી એકવાર…
Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશેઅંબાલાલ પટેલની માવઠાને લઈને મોટી આગાહી- રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
ગુજરાત(Gujarat): રાજ્યમાં માવઠા(Mavthu)ની વધુ એક આગાહીને કારણે જગતના તાત માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગ(Meteorological Department)ની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel)…
Trishul News Gujarati News અંબાલાલ પટેલની માવઠાને લઈને મોટી આગાહી- રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી આ વિસ્તારમાં ખાબકશે વરસાદઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે માહોલ? પતંગ રસિયાઓ જાણી લો હવામાન વિભાગની આગાહી
ગુજરાત(Gujarat): આપણને સૌને ખબર જ છે કે, ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નકકી કરવામાં આવે છે. જો પવન સારો હોય તો…
Trishul News Gujarati News ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે માહોલ? પતંગ રસિયાઓ જાણી લો હવામાન વિભાગની આગાહીજગતના તાતના મોઢે આવેલો કોળીયો છીનવાયો: કમોસમી વરસાદથી સેંકડો ખેડૂતોને થયું મોટા પાયે નુકસાન
ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અને અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના મોટાભાગેના જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો.…
Trishul News Gujarati News જગતના તાતના મોઢે આવેલો કોળીયો છીનવાયો: કમોસમી વરસાદથી સેંકડો ખેડૂતોને થયું મોટા પાયે નુકસાનઠંડીના ચમકારા વચ્ચે આ તારીખે પડશે કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં સક્રિય થયું લો પ્રેશર- ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળો
ગુજરાત(Gujarat): એક બાજુ રાજ્યમાં ગુલાબી ઠંડીનું જોર ખુબ જ વધી રહ્યું છે. ત્યારે હવે આ ભર ઠંડી વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કમોસમી વરસાદ(Unseasonal rains)ની…
Trishul News Gujarati News ઠંડીના ચમકારા વચ્ચે આ તારીખે પડશે કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં સક્રિય થયું લો પ્રેશર- ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળોગુજરાતમાં ભર શિયાળે ગુલાબી ઠંડી વચ્ચે આ તારીખે માવઠાની આગાહી- ખેડૂતો બન્યા ચિંતાતુર
ગુજરાત(Gujarat): એક બાજુ ગુજરાત રાજ્યમાં ગુલાબી ઠંડીનું જોર ખુબ જ વધી રહ્યું છે. ત્યારે હવે આ ભર ઠંડી વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કમોસમી વરસાદ(Unseasonal…
Trishul News Gujarati News ગુજરાતમાં ભર શિયાળે ગુલાબી ઠંડી વચ્ચે આ તારીખે માવઠાની આગાહી- ખેડૂતો બન્યા ચિંતાતુરગુજરાતીઓ ધાબળા તૈયાર રાખજો, રાજ્યમાં શિયાળાનો થઇ ગયો છે શુભારંભ- આ જીલ્લામાં પડશે સૌથી વધુ ઠંડી
ગુજરાત(Gujarat): ઓક્ટોબર(October)ના અંતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા મહત્વની…
Trishul News Gujarati News ગુજરાતીઓ ધાબળા તૈયાર રાખજો, રાજ્યમાં શિયાળાનો થઇ ગયો છે શુભારંભ- આ જીલ્લામાં પડશે સૌથી વધુ ઠંડીવરસાદને કહો ટાટા બાય બાય, રાજ્યમાંથી વિધિવત રીતે ચોમાસાએ લીધી વિદાય- હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી
ગુજરાત(Gujarat): રાજ્યમાં થોડા દિવસ ફરી વરસાદી માહોલ(Rainy weather) જામ્યો હતો અને રાજ્યના ઘણા વિસતારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે અંત…
Trishul News Gujarati News વરસાદને કહો ટાટા બાય બાય, રાજ્યમાંથી વિધિવત રીતે ચોમાસાએ લીધી વિદાય- હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી