હાલમાં યોગી આદિત્યનાથ(Yogi Adityanath) બીજી વખત ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી(Election)માં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય…
Trishul News Gujarati બીજી વાર મુખ્યમંત્રી બને એ પહેલા યોગી આદિત્યનાથના ગરીબ બહેનએ કરી આ માંગ- કહ્યું માતા પિતાને તારી…national news
મોંઘવારીએ તોડી સામાન્ય જનતાની કમર! દૂધ, ખાંડ, કઠોળથી લઈને તેલના ભાવમાં અસહ્ય વધારો
કોરોના(Corona) મહામારી બાદ ઘટેલી આવક વચ્ચે સામાન્ય માણસને આસમાની મોંઘવારીથી ભારે ફટકો પડ્યો છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel), રાંધણગેસ, દૂધ, ખાંડ, કઠોળથી લઈને ખાદ્યતેલના ભાવમાં…
Trishul News Gujarati મોંઘવારીએ તોડી સામાન્ય જનતાની કમર! દૂધ, ખાંડ, કઠોળથી લઈને તેલના ભાવમાં અસહ્ય વધારોAccident: એક સાથે ત્રણ મિત્રોનું મોત થતા હાઈવે થયો લોહીલુહાણ- પરિવારમાં છવાયો માતમ
આજકાલ વધી રહેલા અકસ્માત (Accident) ના બનાવો દરમિયાન ફરીવાર એક રુવાડા બેઠા કરી દેતો Accidentનો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારે દિલ્હી-જયપુર હાઈવે(Delhi-Jaipur Highway) પર…
Trishul News Gujarati Accident: એક સાથે ત્રણ મિત્રોનું મોત થતા હાઈવે થયો લોહીલુહાણ- પરિવારમાં છવાયો માતમભયંકર માર્ગ અક્સ્માતમાં માતા અને બે બાળકોના મોત- ઝાડ સાથે અથડાતા કારમાં થયો ભયંકર બ્લાસ્ટ
તાજેતરમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ભરતપુર(Bharatpur)માં હોળીના દિવસે જ એક પરિવારની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હોવાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ,…
Trishul News Gujarati ભયંકર માર્ગ અક્સ્માતમાં માતા અને બે બાળકોના મોત- ઝાડ સાથે અથડાતા કારમાં થયો ભયંકર બ્લાસ્ટમોતનો LIVE મંજર કેમેરામાં કેદ: નશામાં ધુત કાર ડ્રાઈવરે યુવકને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દર્દનાક મોત આપ્યું
રવિવારે મોડી રાત્રે એક અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં 20 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હતો. એક યુવકે નશાની લત અને ખરાબ ડ્રાઇવિંગ(Driving)ના કારણે અનેક પસાર થતા…
Trishul News Gujarati મોતનો LIVE મંજર કેમેરામાં કેદ: નશામાં ધુત કાર ડ્રાઈવરે યુવકને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દર્દનાક મોત આપ્યુંશ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોત
શહડોલ-અમરકંટક રોડ(Shahdol-Amarkantak Road) પર રવિવારે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 5માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે…
Trishul News Gujarati શ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોતજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પુલવામા(Pulwama)માં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે હંદવાડા અને ગાંદરબલમાં…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાચા વાળાના ખાતામાં રાતોરાત આવી ગયા પાંચ કરોડ રૂપિયા, ખરીદ્યું આલીશાન ઘર- જયારે હકીકતની જાણ થઇ ત્યારે…
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન(Ujjain)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કેટલાક લોકોએ ચા વેચનાર રાહુલ માલવિયા(Rahul Malviya)ને ફની રીલ્સ અને રિયલ એસ્ટેટના કામ વિશે કહીને મહિને…
Trishul News Gujarati ચા વાળાના ખાતામાં રાતોરાત આવી ગયા પાંચ કરોડ રૂપિયા, ખરીદ્યું આલીશાન ઘર- જયારે હકીકતની જાણ થઇ ત્યારે…પંજાબમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આ તારીખે CM પદના શપથ લેશે ભગવંત માન, અમૃતસરમાં કાઢશે વિજય સરઘસ
પંજાબ(Punjab): આમ આદમી પાર્ટીના પંજાબના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન(bhagvant maan) 16 માર્ચે શપથ લેશે. તેમણે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી(Delhi)ના સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને…
Trishul News Gujarati પંજાબમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આ તારીખે CM પદના શપથ લેશે ભગવંત માન, અમૃતસરમાં કાઢશે વિજય સરઘસપંજાબમાં પંજા પર ફરી વળ્યું ઝાડું- 500 કાર લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોચ્યા ‘આપ’ નેતા
પંજાબ(Punjab): હાલમાં કુમાર વિશ્વાસ(Kumar Vishwas) દ્વારા પંજાબમાં મતદાન પહેલા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ…
Trishul News Gujarati પંજાબમાં પંજા પર ફરી વળ્યું ઝાડું- 500 કાર લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોચ્યા ‘આપ’ નેતાપૂર્વ મુખ્યમંત્રીની પોલીસે કરી ધરપકડ- પોલીસ વાનમાં પણ ભાજપનો ઝંડો ફરકાવતા રહ્યા
મુંબઈ પોલીસે બુધવારે મહારાષ્ટ્રમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના અન્ય નેતાઓની અટકાયત કરી હતી. આ નેતાઓ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી…
Trishul News Gujarati પૂર્વ મુખ્યમંત્રીની પોલીસે કરી ધરપકડ- પોલીસ વાનમાં પણ ભાજપનો ઝંડો ફરકાવતા રહ્યારમવાની ઉંમરે 12 વર્ષનો આ ટેણીયો કરી રહ્યો છે કરોડોની કમાણી- જુઓ અને શીખો કેવી રીતે?
12 વર્ષના છોકરાએ બિટકોઈન(Bitcoin) અને એનએફટી ટ્રેડિંગ(NFT Trading) દ્વારા કરોડોની કમાણી કરી છે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના. આ છોકરાનું નામ બેન્જામિન અહેમદ(Benjamin Ahmed) છે. તેણે…
Trishul News Gujarati રમવાની ઉંમરે 12 વર્ષનો આ ટેણીયો કરી રહ્યો છે કરોડોની કમાણી- જુઓ અને શીખો કેવી રીતે?