ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા(Board exam)ઓ યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના હાર્ટએટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા…
Trishul News Gujarati વધુ એક બોર્ડના વિદ્યાર્થીનું નિધન- પરીક્ષા આપવા જાય તે પેહલા જ હાર્ટએટેકથી મોત- પરિવારે દાન કરી દીકરાની આંખોnavsari
નવસારીમાં ટ્રક અને બાઈક વચ્ચેની ભયંકર અથડામણમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ- શરુ ગાડીએ નાના બાળકને ફેંકી દેતા આબાદ બચાવ
અક્સમાત (Accident)ના કેસો અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ નવસારી (Navsari)થી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહી…
Trishul News Gujarati નવસારીમાં ટ્રક અને બાઈક વચ્ચેની ભયંકર અથડામણમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ- શરુ ગાડીએ નાના બાળકને ફેંકી દેતા આબાદ બચાવનવસારીનો આ પટેલ પરિવાર ખેતીની આ ખાસ પદ્ધતિ દ્વારા કરી રહ્યો છે અઢળક કમાણી- અન્ય ખેડૂતોની આવક વધારવા કરે છે મદદ
નવસારી(Navsari) નજીકના અંભેટી ગામના કમલેશ પટેલ (Organic Farmer) વર્ષોથી તેમની એક એકર જમીનમાં રાસાયણિક ખેતી (Chemical farming) કરીને શેરડી ઉગાડતા હતા. 2015 સુધી, તે ખેતીમાંથી…
Trishul News Gujarati નવસારીનો આ પટેલ પરિવાર ખેતીની આ ખાસ પદ્ધતિ દ્વારા કરી રહ્યો છે અઢળક કમાણી- અન્ય ખેડૂતોની આવક વધારવા કરે છે મદદપ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ: પિતાએ પુત્રીની સામે જ માતાને ચપ્પુના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ
બીલીમોરા(નવસારી): હાલમાં રાજ્યમાંથી હત્યાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બીલીમોરા(Billimora)ની મુસ્લિમ યુવતી અને નવસારી(Navsari) વિજલપોર(Vijalpor)ના મહારાષ્ટ્રીયન યુવક વચ્ચે સચિન(Sachin) ખાતે નોકરી કરવા દરમિયાન…
Trishul News Gujarati પ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ: પિતાએ પુત્રીની સામે જ માતાને ચપ્પુના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટબાથરૂમમાં ન્હાવા ગયેલી 11 સાયન્સની વિદ્યાર્થિનીનું દર્દનાક મોત- ગુજરાતની આ ઘટના હચમચાવી દેશે!
આજકાલ શિયાળા(Winter)ની ઠંડી ખુબ જ ખતરનાક છે. આપણે ભૂલથી પણ ઠંડા પાણીને અડીએ તો શ્વાસ ઉપર ચડી જાય છે. તેથી ઘણાં લોકો પાણી ગરમ કરવા…
Trishul News Gujarati બાથરૂમમાં ન્હાવા ગયેલી 11 સાયન્સની વિદ્યાર્થિનીનું દર્દનાક મોત- ગુજરાતની આ ઘટના હચમચાવી દેશે!ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ? બેકાબુ કાર ચાલકે ત્રણ બાઈક ચાલકોને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત
ગુજરાત(Gujarat): નવસારી(Navsari)ની કોન્વેન્ટ હાઇસ્કૂલ પાસે કાર ચાલકે ગફલત ભરી રીતે પુરપાટ ઝડપે કાર હાંકતા સામેથી આવી રહેલા ત્રણ બાઇક ચાલકો(Accident)ને અડફેટે લીધા હતા. જથી ત્રણેય…
Trishul News Gujarati ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ? બેકાબુ કાર ચાલકે ત્રણ બાઈક ચાલકોને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માતભાજપના ધારાસભ્યનો બફાટ: ‘ગુજરાતના રસ્તાઓ કેનેડા કરતા અનેક ગણા સારા છે’- આ નિવેદન વિશે તમે શું કહેશો?
ગુજરાત(Gujarat): રાજ્યમાં ખરાબ રોડ-રસ્તાઓને લઇ જનતા ખુબ જ પરેશાન છે અને તંત્રને અનેક રજૂઆત છતા રસ્તા રિપેર કરવામાં આવતા નથી. તો ક્યારેય તંત્ર કોઈનો અવાજ…
Trishul News Gujarati ભાજપના ધારાસભ્યનો બફાટ: ‘ગુજરાતના રસ્તાઓ કેનેડા કરતા અનેક ગણા સારા છે’- આ નિવેદન વિશે તમે શું કહેશો?નવસારી નજીક એકસાથે બે બાઇક સામસામે અથડાઈ, ત્રણ લોકોના મોત થતા હાઈવે થયો સુમસામ
ગુજરાત: વાંસદા (Vansada) તાલુકામાં આવેલ વાંસદા-ધરમપુર (Vansada-Dharampur) રોડ પરનાં વાડીચોંઢા ગામ (Village) ના વચલું ફળિયામાં વળાંક નજીક સામસામે બાઈક અથડાતાં 2 લોકોનાં ઘટનાસ્થળે મોત (2…
Trishul News Gujarati નવસારી નજીક એકસાથે બે બાઇક સામસામે અથડાઈ, ત્રણ લોકોના મોત થતા હાઈવે થયો સુમસામભાજપના નગરસેવક રોડના કામમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પોતાના ખર્ચે કરાવશે ટેસ્ટિંગ
નવસારી(Navsari): શહેરમાં દશેરા(Dussehra)ના દિવસથી નવા રોડ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જે રોડના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption)ના થાય અને ટેન્ડર(Tender) પ્રમાણે ગુણવત્તા પ્રમાણે કામો થાય એ માટે વૉર્ડ…
Trishul News Gujarati ભાજપના નગરસેવક રોડના કામમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પોતાના ખર્ચે કરાવશે ટેસ્ટિંગનવસારીમાં 25 વર્ષીય યુવાને ઈલેક્ટ્રિક થાંભલા પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- કારણ અકબંધ
ગુજરાત(Gujarat): રાજ્યના નવસારી(Navsari) જિલ્લાની કોર્ટની પાછળ આવેલા મતિયા પાટીદાર વાડીની સામેની વસાહતમાં રહેતા 25 વર્ષીય યુવાન જય રાજુભાઈ રાઠોડ સાબુની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આજે…
Trishul News Gujarati નવસારીમાં 25 વર્ષીય યુવાને ઈલેક્ટ્રિક થાંભલા પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- કારણ અકબંધસંસ્કારી નગરી નવસારીને લાગ્યો કલંક: દારૂની મહેફિલ માણતી 7 મહિલા સહિત 11 લોકોની ધડપકડ
નવસારી(ગુજરાત): અવારનવાર ગુજરાત(Gujarat)માંથી દારૂનો અડ્ડો ઝડપાતો હોય છે. તેવામાં રાત્રિના સમયે નવસારીના જૂનાથાણા રોડ(Junathana Road, Navsari) ઉપર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટ(Chanakya apartment)માં કેટલાક લોકો ઉંચા મ્યુઝિકના…
Trishul News Gujarati સંસ્કારી નગરી નવસારીને લાગ્યો કલંક: દારૂની મહેફિલ માણતી 7 મહિલા સહિત 11 લોકોની ધડપકડગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા
ગુજરાત: સમગ્ર રાજ્યમાં દારૂબંધી (Alcoholism) હોવા છતા ઘણીવખત દારૂની હેરાફેરી (Alcohol rigging) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ નવસારી (Navsari) માં દારૂની…
Trishul News Gujarati ગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા