સુરત(Surat): શહેરમાં પાંડેસરા(Pandesara) વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આંતકનો હચમચાવી નાખે તેવો સીસીટીવી વીડિયો(CCTV video) સામે આવતા ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. નાયરા પેટ્રોલ પંપ(Naira petrol pump)…
Trishul News Gujarati જુઓ કેવી રીતે સુરતમાં મોટી દુર્ઘટના ટળી- લુખ્ખાતત્વોએ સળગતી દિવાસળી પેટ્રોલ પંપ પર ફેંકી અને…Pandesara
‘કોરોના છે એટલે ક્યાય ફરવા જવાનું નથી’ પિતાની વાતનું માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધો
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા સમગ્ર વિસ્તાર સહીત પરિવારમાં ચકચાર મચી જવા…
Trishul News Gujarati ‘કોરોના છે એટલે ક્યાય ફરવા જવાનું નથી’ પિતાની વાતનું માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધોસુરતમાં નવા વર્ષે બે ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રણ તસ્કરોની ધરપકડ
સુરત(Surat): શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા(Pandesara)ના ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંક(ICICI Bank) અને પિયુષ પોઇન્ટ નજીક એક્સીસ બેંક(Axis Bank)ના એટીએમને તોડી ચોરી કરવાનો પ્રયાસ…
Trishul News Gujarati સુરતમાં નવા વર્ષે બે ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રણ તસ્કરોની ધરપકડસુરતમાં ધોરણ 10માં ભણતી પંદર વર્ષીય કિશોરીનો આપઘાત- આત્મહત્યા પહેલા માતાને જે કહ્યું હતું તે જાણીને રૂવાડા ઉભા થઇ જશે
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ તળે જમી સરકી ગઈ હતી. દીકરીના મોતથી આંખો…
Trishul News Gujarati સુરતમાં ધોરણ 10માં ભણતી પંદર વર્ષીય કિશોરીનો આપઘાત- આત્મહત્યા પહેલા માતાને જે કહ્યું હતું તે જાણીને રૂવાડા ઉભા થઇ જશેબહેનને હેરાન કરનાર લબરમૂછિયાને ભાઈએ ઠપકો આપ્યો તો, ચપ્પુના ઘા મારી ભાઈ અને વચ્ચે પડેલા મિત્રને પતાવી દીધો
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા તેરે નામ ચોકડી પાસે ખૂની ખેલ ખેલાયો હતો. બે વેપારીઓની હત્યા(Murder of two merchants) થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા…
Trishul News Gujarati બહેનને હેરાન કરનાર લબરમૂછિયાને ભાઈએ ઠપકો આપ્યો તો, ચપ્પુના ઘા મારી ભાઈ અને વચ્ચે પડેલા મિત્રને પતાવી દીધોસુરતમાં 10 વર્ષીય માસુમ બાળકીને પીંખી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા
સુરત(Surat): શહેરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ ઝડપી કાર્યવાહી કરીને સજા આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડિસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા(Pandesara) વિસ્તારની 10 વર્ષીય…
Trishul News Gujarati સુરતમાં 10 વર્ષીય માસુમ બાળકીને પીંખી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજાસુરતમાં ફાયનાન્સરે ઓફિસમાં જ ફાંસો ખાઈને જિંદગીની સફર પર મુક્યું પૂર્ણવિરામ- આપઘાતનું કારણ…
સુરત(Surat): શહેરમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જિંદગીથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરવાનો નિર્ણય લે છે. ત્યારે આજ પ્રકારનો બનાવ સુરતમાં…
Trishul News Gujarati સુરતમાં ફાયનાન્સરે ઓફિસમાં જ ફાંસો ખાઈને જિંદગીની સફર પર મુક્યું પૂર્ણવિરામ- આપઘાતનું કારણ…સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે દોષિત જાહેર કર્યો- આજે સજા સંભળાવશે
સુરત(Surat): શહેરમાંથી અવારનવાર દુષ્કર્મના કેસો સામે આવતા રહે છે. ત્યારે સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારના પ્રેમનગરમાં 10 વર્ષીય બાળકી પર કરવામાં આવેલ દુષ્કર્મને લઈને આજે કોટમાં ચુકાદો…
Trishul News Gujarati સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે દોષિત જાહેર કર્યો- આજે સજા સંભળાવશેસુરતમાં રસ્તામાંથી લારી હટાવવાને લઈને થયો ઝઘડો- લાકડાના ફટકા મારી એકનું માથું ફોડી નાખ્યું
(Surat): શહેરના પાંડેસરા(Pandesara)માં આવેલા જ્યોતિનગરમાં સામાન્ય ઝઘડામાં એક જ પરિવારની 4 દીકરીઓ 6 ભાઈઓ હાથમાં દંડા-ફટકા લઈ હુમલો(Attack) કરી આવી હોવાનું કહેવામાં આવતા યુવકે કહ્યું…
Trishul News Gujarati સુરતમાં રસ્તામાંથી લારી હટાવવાને લઈને થયો ઝઘડો- લાકડાના ફટકા મારી એકનું માથું ફોડી નાખ્યુંમાત્ર 28 દિવસમાં સુરત કોર્ટે બળાત્કારના આરોપીને આપી ફાંસીની સજા, ગૃહમંત્રી હર્ષ સંઘવીના આવ્યા બાદ ઝડપથી ચાલી રહ્યા છે કેસ
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara)ની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ(Mischief) કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 8 દિવસમાં ચાર્જશીટ રજૂ…
Trishul News Gujarati માત્ર 28 દિવસમાં સુરત કોર્ટે બળાત્કારના આરોપીને આપી ફાંસીની સજા, ગૃહમંત્રી હર્ષ સંઘવીના આવ્યા બાદ ઝડપથી ચાલી રહ્યા છે કેસકોઈ બીજા યુવક સાથે ગર્લફ્રેન્ડની સગાઇ થતા, સુરતમાં પ્રેમીએ મોતને વ્હાલું કર્યું
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) રામેશ્વરમ નગરમાં એક યુવક ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આ અંગે જાણ થતા પોલીસ…
Trishul News Gujarati કોઈ બીજા યુવક સાથે ગર્લફ્રેન્ડની સગાઇ થતા, સુરતમાં પ્રેમીએ મોતને વ્હાલું કર્યુંસુરતમાં BRTS અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- ત્રણ સંતાનના પિતાનું કરુણ મોત થતા પરિવારમાં છવાયો માતમ
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક અને ડીંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત(Accident) સર્જાયો હતો. બાઇક સવારને સામેથી…
Trishul News Gujarati સુરતમાં BRTS અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- ત્રણ સંતાનના પિતાનું કરુણ મોત થતા પરિવારમાં છવાયો માતમ