પ્રેમ(love) ક્યારેય રંગ, રૂપ કે ઉમર જોઇને થતો નથી. એટલે જ તો કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. ત્યારે હાલ આવો જ એક અનોખો…
Trishul News Gujarati પ્રેમ કરવો હોય તો આવો કરજો… પાટણની આ સમગ્ર ઘટના જાણી આંખો ભીની થઇ જશેPatan
માનવતાની મહેકથી મહેકી ઉઠ્યું પાટણ પંથક, મહિલાના ખાતામાં ભૂલથી આવી ગયેલા આર્મી જવાનના 1.80 લાખ રૂપિયા પરત કર્યા
પાટણ (Patan) માં રહેતા સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલા એક મહિલાના ખાતામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ‘ફોન પે’માં રૂપિયા 1 લાખ 80 હજાર જમા થયા…
Trishul News Gujarati માનવતાની મહેકથી મહેકી ઉઠ્યું પાટણ પંથક, મહિલાના ખાતામાં ભૂલથી આવી ગયેલા આર્મી જવાનના 1.80 લાખ રૂપિયા પરત કર્યાટેક્સના કરોડો રૂપિયા વસુલ કરતી કચેરી બહાર લાગ્યું ‘જોખમી’ હોવાનું બોર્ડ, અંદર જતા પણ ડરે છે અધિકારીઓ…
પાટણ (Patan) શહેરમાં આવેલ વર્ષો જૂની સેલટેક્ષ કચેરી (Old Celltax Office) જર્જરિત અને ભયજનક પરિસ્થતિમાં ઊભી છે. આ કચેરીના બિલ્ડિંગની સારસંભાળ અને મેન્ટન્સ કરવાની જવાબદારી…
Trishul News Gujarati ટેક્સના કરોડો રૂપિયા વસુલ કરતી કચેરી બહાર લાગ્યું ‘જોખમી’ હોવાનું બોર્ડ, અંદર જતા પણ ડરે છે અધિકારીઓ…પાટણમાં અજાણ્યા વાહને રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લેતા એકસાથે 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત – ‘ઓમ શાંતિ’
પાટણ(Patan): અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. પાટણ જિલ્લાના શંખેશ્વર(Shankeshwar) તાલુકાના પંચાસર(Panchasar)…
Trishul News Gujarati પાટણમાં અજાણ્યા વાહને રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લેતા એકસાથે 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત – ‘ઓમ શાંતિ’સબંધોમાં ખેલાયો લોહિયાળ ખેલ- સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને જાહેરમાં જ છરીના ઘા જીંકી રહેસી નાખ્યો
હત્યા (Murder)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં, કળયુગી ભાઈએ સગા ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. મૃતકની માતાની…
Trishul News Gujarati સબંધોમાં ખેલાયો લોહિયાળ ખેલ- સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને જાહેરમાં જ છરીના ઘા જીંકી રહેસી નાખ્યોચાર મિત્રો સાથે અમરનાથ દર્શનાર્થે ગયેલા ગુજરાતી યુવકનું મોત, પરિવાર માથે તૂટી પડ્યું આભ – ‘ઓમ શાંતિ’
હાલના સમયગાળામાં લોકો અમરનાથ(Amarnath) યાત્રા પર જતા જતા હોય છે. ત્યારે ત્યાં થોડા દિવસ પહેલા જ એક દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાં વાદળ ફાટવાને કારણે કેટલાય…
Trishul News Gujarati ચાર મિત્રો સાથે અમરનાથ દર્શનાર્થે ગયેલા ગુજરાતી યુવકનું મોત, પરિવાર માથે તૂટી પડ્યું આભ – ‘ઓમ શાંતિ’સ્યુસાઇડ પોઇન્ટ બન્યું પાટણનું સિદ્ધિ સરોવર- સરોવરમાંથી વધુ એક વ્યક્તિની લાશ મળી આવતા લોકોમાં ચકચાર
આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દે છે. એવામાં વધુ એક આપઘાતના સમાચાર મળી…
Trishul News Gujarati સ્યુસાઇડ પોઇન્ટ બન્યું પાટણનું સિદ્ધિ સરોવર- સરોવરમાંથી વધુ એક વ્યક્તિની લાશ મળી આવતા લોકોમાં ચકચારલોકોના જીવ સાથે રમી યોગેશ પટેલ બીજાની ડિગ્રીએ ડોક્ટર બની ચલાવતો હતો હોસ્પિટલ! જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો
સલામત ગણાતા ગુજરત (Gujarat)માં હવે ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના પાટણ (Patan) માંથી સામે આવી છે. મળતી માહિતી…
Trishul News Gujarati લોકોના જીવ સાથે રમી યોગેશ પટેલ બીજાની ડિગ્રીએ ડોક્ટર બની ચલાવતો હતો હોસ્પિટલ! જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડોધોરણ 10નું રિઝલ્ટ જાહેર- સુરત જીલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB રિઝલ્ટ LIVE: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10(Standard 10th)ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું…
Trishul News Gujarati ધોરણ 10નું રિઝલ્ટ જાહેર- સુરત જીલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામપાટણમાં અકસ્માતગ્રસ્ત વાહન સાથે ધડાકાભેર અથડાઈ લક્ઝરી બસ, ટક્કર એટલી ભયંકર હતી કે બસના ફૂરચા નીકળી ગયા
અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. એવામાં માહિતી મળી આવી છે કે, રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો(Private luxury bus) અને એસ.ટી.બસ (S.T.Bus)ને…
Trishul News Gujarati પાટણમાં અકસ્માતગ્રસ્ત વાહન સાથે ધડાકાભેર અથડાઈ લક્ઝરી બસ, ટક્કર એટલી ભયંકર હતી કે બસના ફૂરચા નીકળી ગયાલગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: પુત્રના લગ્ન લખીને પરત ફરતા નડ્યો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
અક્સ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાટણ(Patan) જિલ્લાના ચાણસ્મા (Chanasma)ના કંબોઇ પાસે ઇકો(Echo) ગાડીનું ટાયર…
Trishul News Gujarati લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: પુત્રના લગ્ન લખીને પરત ફરતા નડ્યો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહી
ગુજરાત(gujarat): આ વર્ષે તો ઉનાળા (Summer)ની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં ગુજરાત(Gujarat) રાજ્યમાં ફરી વાર ગરમી (Heat)નો પારો ઉચકાયો છે. મળતી…
Trishul News Gujarati ‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહી