Surat News: સુરતના અલથાણ વિસ્તારમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક નહિ પરંતુ બે યુવતીઓની(Surat News) લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે…
Trishul News Gujarati News સુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટsurat news
સુરત/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બહુવિધ શિક્ષણ અને સંશોધન ને વેગ આપવા PMUSHA હેઠળ પ્રાપ્ત થઈ 100 કરોડની ગ્રાન્ટ
VNSGU: સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર મળી રહ્યાં છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને(VNSGU) બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા PMUSHA…
Trishul News Gujarati News સુરત/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બહુવિધ શિક્ષણ અને સંશોધન ને વેગ આપવા PMUSHA હેઠળ પ્રાપ્ત થઈ 100 કરોડની ગ્રાન્ટસુરતના કળિયુગી બાપે પોતાની પુત્રીને 7 હજારમાં વેચી નાખી, લિવિંગ પાર્ટનરને ચેતવતી ઘટના…
Surat News: યુપીમાં સાસરીયાથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરિણીતા ગોડાદરામાં પ્રેમી સાથે રહેતી હતી. આ દરમિયાન પરિણીતાને(Surat News) તેના પ્રેમી થકી એક બાળકીનો જન્મ થયો…
Trishul News Gujarati News સુરતના કળિયુગી બાપે પોતાની પુત્રીને 7 હજારમાં વેચી નાખી, લિવિંગ પાર્ટનરને ચેતવતી ઘટના…પરિવારે 28 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો: સુરતમાં 14માં માળેથી 2 મજૂર નીચે પટકાતાં કરુણ મોત, કોન્ટ્રેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
Surat News: શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના(Surat News) કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના…
Trishul News Gujarati News પરિવારે 28 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો: સુરતમાં 14માં માળેથી 2 મજૂર નીચે પટકાતાં કરુણ મોત, કોન્ટ્રેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધાયોગુજરાતમાં સૌપ્રથમ સુરતના બે અંધ વિદ્યાર્થી કોઈની પણ મદદ વગર આપશે ધો.12ની બોર્ડની પરીક્ષા, જાણીને થશે ગર્વ
Surat Blind Students: અંધ વ્યક્તિ માટે કોઈની પણ મદદ વિના લખવું શક્ય નથી. એટલે જ અંધ વિદ્યાર્થીઓને(Surat Blind Students) પરીક્ષામાં મદદનીશ આપવામાં આવતા હોય છે,…
Trishul News Gujarati News ગુજરાતમાં સૌપ્રથમ સુરતના બે અંધ વિદ્યાર્થી કોઈની પણ મદદ વગર આપશે ધો.12ની બોર્ડની પરીક્ષા, જાણીને થશે ગર્વફુગ્ગાએ લીધો બાળકનો જીવ! સુરતમાં નાનાભાઈના જન્મદિવસે જ 5 વર્ષના મોટાભાઈનું કરુણ મોત, માતા-પિતાનું હૈયાફાટ રુદન
Surat News: એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે. પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ 1 રૂપિયાનો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને એવું…
Trishul News Gujarati News ફુગ્ગાએ લીધો બાળકનો જીવ! સુરતમાં નાનાભાઈના જન્મદિવસે જ 5 વર્ષના મોટાભાઈનું કરુણ મોત, માતા-પિતાનું હૈયાફાટ રુદનફ્રાન્સ સરકારના નિર્ણયથી સુરત હીરા ઉદ્યોગને મોટો ઝટકો: લેબ-ગ્રોન ડાયંમડને સિન્થેટિક ગણાવ્યો, શહેરના હીરા અગ્રણીઓ મુંજવણમાં
Surat Diamond Industry News: સુરતમાં ચાલી રહેલું ડાયમંડ ઉદ્યોગ પોતાની કટીંગ અને પોલીસિંગના કારણે વિશ્વભરમાં પોતાનું અલગ નામ બનાવી લીધું છે. વિશ્વના રફ ડાયમંડ (Surat…
Trishul News Gujarati News ફ્રાન્સ સરકારના નિર્ણયથી સુરત હીરા ઉદ્યોગને મોટો ઝટકો: લેબ-ગ્રોન ડાયંમડને સિન્થેટિક ગણાવ્યો, શહેરના હીરા અગ્રણીઓ મુંજવણમાંભણવા જતાં વિધાર્થીને ભરખી ગયો કાળ- સુરતમાં ટ્રકચાલકે ટ્યૂશને જતા બાળકને કચડાતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
Surat News: સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં(Surat News) પિતા મુકવા આવી ન શકતા ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘરેથી મોપેડ…
Trishul News Gujarati News ભણવા જતાં વિધાર્થીને ભરખી ગયો કાળ- સુરતમાં ટ્રકચાલકે ટ્યૂશને જતા બાળકને કચડાતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોતસુરત/ રત્નકલાકારના દીકરાએ JEE Mainsની પરીક્ષામાં ફિજિક્સમાં મેળવ્યા 100માંથી 100 ગુણ
JEE Mains Result: એક પણ એવી ફિલ્ડ નથી કે જેમાં સુરતીલાલાઓનો(JEE Mains Result) ડંકો ન વાગતો હોય. આવી જ પરંપરા જાળવી રાખી છે સુરતના એક…
Trishul News Gujarati News સુરત/ રત્નકલાકારના દીકરાએ JEE Mainsની પરીક્ષામાં ફિજિક્સમાં મેળવ્યા 100માંથી 100 ગુણસુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું નીપજ્યું મોત- ઓમ શાંતિ
Surat Accident: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના(Surat Accident) ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર દંપતિની…
Trishul News Gujarati News સુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું નીપજ્યું મોત- ઓમ શાંતિઆવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 1606 સરકારી શાળાઓ માત્ર 1-2 શિક્ષકથી ચાલે છે, શિક્ષકોની ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમાશે
Government School: ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, ‘રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે…
Trishul News Gujarati News આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 1606 સરકારી શાળાઓ માત્ર 1-2 શિક્ષકથી ચાલે છે, શિક્ષકોની ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમાશેઆવતીકાલે અડધા સુરતને નહીં મળે પાણી- 3 ઝોનમાં રિપેરિંગ કામથી પાણી વિતરણ ખોરવાશે, જુઓ સોસાયટીનું લિસ્ટ
Surat water shortage: સુરત શહેરમાં મુકેલી વર્ષો જૂની પાઈપલાઈનની વ્યવસ્થાને કારણે સમયાંતરે અલગ-અલગ ઝોનમાં રિપેરિંગની કામગીરી ચાલતી રહે છે. જેના કારણે લોકોને ભારે ઘણી મુશ્કેલી…
Trishul News Gujarati News આવતીકાલે અડધા સુરતને નહીં મળે પાણી- 3 ઝોનમાં રિપેરિંગ કામથી પાણી વિતરણ ખોરવાશે, જુઓ સોસાયટીનું લિસ્ટ