આજકાલ જાણે યુવતીઓથી લઈને નાની બાળકીઓ એક પણ જગ્યાએ સુરક્ષિત નથી. એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં હવસખોરો નાની નાની બાળકી સાથે પણ…
Trishul News Gujarati News સુરત વધુ એક વાર શર્મસાર: 24 વર્ષીય નરાધમે વોચમેનની નાની દીકરી સાથે કર્યું પાશવી દુષ્કર્મSurat police
સુરતના આ જીમમાં ચાલી રહ્યું હતું એવું કામ કે પોલીસે દરોડા પાડ્યા તો ખબર પડી કે અહિયાં…
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News સુરતના આ જીમમાં ચાલી રહ્યું હતું એવું કામ કે પોલીસે દરોડા પાડ્યા તો ખબર પડી કે અહિયાં…સુરતમાં પોલીસકર્મીએ જ વૈભવીકારમાં આતશબાજી કરી ફાર્મ હાઉસમાં જન્મદિવસની કરી ઉજવણી- જુઓ વિડીયો
સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના…
Trishul News Gujarati News સુરતમાં પોલીસકર્મીએ જ વૈભવીકારમાં આતશબાજી કરી ફાર્મ હાઉસમાં જન્મદિવસની કરી ઉજવણી- જુઓ વિડીયોસુરતમાં ટપોરીઓનો આતંક- પોલીસના ડંડા અને છરાઓ લઈને ફરતી ટોળકીએ કર્યો જીવલેણ હુમલો
સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં એસ.એસ.સી આવાસ સરિતા ડેરી પાસે રાત્રીના સમયે…
Trishul News Gujarati News સુરતમાં ટપોરીઓનો આતંક- પોલીસના ડંડા અને છરાઓ લઈને ફરતી ટોળકીએ કર્યો જીવલેણ હુમલોમાનવતાને એળે મુકીને 40 હજારનું ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 2.70 લાખમાં વેચનાર સુરતની નર્સ ઝડપાઈ
સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે અને કેટલાય લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે આવા કોરોનાના કપરા કાળમાં દર્દીઓને હોસ્પીટલમાં બેડ…
Trishul News Gujarati News માનવતાને એળે મુકીને 40 હજારનું ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 2.70 લાખમાં વેચનાર સુરતની નર્સ ઝડપાઈસુરતમાં અસામાજિક તત્વોનો આંતક: જાહેરમાં યુવાને ચપ્પુ માર્યા બાદ પટ્ટાથી માર મારીને દોડાવ્યો- જુઓ CCTV ફૂટેજ
Surat માં હાલ છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક…
Trishul News Gujarati News સુરતમાં અસામાજિક તત્વોનો આંતક: જાહેરમાં યુવાને ચપ્પુ માર્યા બાદ પટ્ટાથી માર મારીને દોડાવ્યો- જુઓ CCTV ફૂટેજજાણો ક્યાં થયો પડોશીઓ વચ્ચે એવો ઝઘડો કે મહિલાને ચપ્પુના ઘ મારીને પતાવી દેવાઈ
ડાયમંડ સીટી સુરત હવે ક્રાઈમ સીટી બનતું જાય છે. સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી…
Trishul News Gujarati News જાણો ક્યાં થયો પડોશીઓ વચ્ચે એવો ઝઘડો કે મહિલાને ચપ્પુના ઘ મારીને પતાવી દેવાઈકતારગામ પોલીસની ખુલેઆમ ગુંડાગર્દી, પાકિસ્તાની આતંકી પકડાયો હોય એમ એક નાગરિકને ધોકાવ્યો- જુઓ વિડીયો
સુરત શહેરમાં અવારનવાર પોલીસની ગુંડાગર્દી વધી રહી છે. સુરતના કતારગામમાં સ્થિત પટેલ કોમ્પલેક્ષમાં રહેતા પરેશ ભાઈ લાલજી ભાઈ પટેલ નામના વ્યક્તિ સામે વારંવાર હેરાન પરેશાન…
Trishul News Gujarati News કતારગામ પોલીસની ખુલેઆમ ગુંડાગર્દી, પાકિસ્તાની આતંકી પકડાયો હોય એમ એક નાગરિકને ધોકાવ્યો- જુઓ વિડીયોસુરતના પંડોળ વિસ્તારમાં વતન જવાની માંગ સાથે કારીગરો ઉતર્યા રસ્તા પર
વતન જવા નથી મળતું તેવી જીદ સાથે આજે ફરીવાર સુરતમાં શ્રમિકો રસ્તે ઉતર્યા હોવાની ઘટના બની છે. આજે સવારે વેડ રોડ પરના અખંડ આનદ કોલેજ…
Trishul News Gujarati News સુરતના પંડોળ વિસ્તારમાં વતન જવાની માંગ સાથે કારીગરો ઉતર્યા રસ્તા પરબાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 4 કલાકમાં સુરત પોલીસે ઝડપી પાડ્યો- જાણો વિગતો
લોકડાઉનની પરીથીતીમાં પણ નરાધમો સુધરવાનું નામ ન લેતા હોય તેમ ગઈકાલે સુરતના કતારગામ વિસ્તારમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. અશ્વિનીકુમાર રોડ પર…
Trishul News Gujarati News બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 4 કલાકમાં સુરત પોલીસે ઝડપી પાડ્યો- જાણો વિગતોસુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો
દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક…
Trishul News Gujarati News સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યોપોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?
ઘણા લોકો ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે હેલેમેટ પહેરીને નીકળતા થયા છે. પોલીસ ખાતાના કર્મચારીઓ પણ મોટેભાગે હવે હેલ્મેટમાં જોવા મળે છે. પરંતુ સુરતની એક…
Trishul News Gujarati News પોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?