દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક…
Trishul News Gujarati News સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યોSurat police
પોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?
ઘણા લોકો ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે હેલેમેટ પહેરીને નીકળતા થયા છે. પોલીસ ખાતાના કર્મચારીઓ પણ મોટેભાગે હવે હેલ્મેટમાં જોવા મળે છે. પરંતુ સુરતની એક…
Trishul News Gujarati News પોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?પોલીસ કર્મી 50000 ની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો- જાણો કયા કામ માટે માંગ્યા હતા રૂપિયા
સુરત ACB એ વધુ એક લાંચિયા સરકારી કર્મી ને ઝડપી પાડી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં વધુ એક શિકાર કર્યો છે. સુરત પોલીસ નો એક હેડ કોન્સ્ટેબલ…
Trishul News Gujarati News પોલીસ કર્મી 50000 ની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો- જાણો કયા કામ માટે માંગ્યા હતા રૂપિયાનેતાઓ સાથે ધરોબો ધરાવનાર પરેશ અને તેના મિત્ર એ રિવોલ્વર બતાવી વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા ને કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું…
Trishul News Gujarati News નેતાઓ સાથે ધરોબો ધરાવનાર પરેશ અને તેના મિત્ર એ રિવોલ્વર બતાવી વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યુંબ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને જતી મહિલાને દંડ ન ભરવો પડે એટલે કરી પોલીસ સાથે મારામારી- જુઓ વિડીયો
હાલમાં સુરતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકનો નિયમ(Motor Vehicle Act 2019) ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે…
Trishul News Gujarati News બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને જતી મહિલાને દંડ ન ભરવો પડે એટલે કરી પોલીસ સાથે મારામારી- જુઓ વિડીયોવિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરી
આજે ગણેશ ઉત્સવના આખરી દિન એ રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસના સહિયારા પ્રયાસથી ગત વર્ષ માફક આ…
Trishul News Gujarati News વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરીમોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલ
સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક અજાણ્યા યુવાનને મોબાઈલ ચોરીના આરોપમાં જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના લિંબાયત…
Trishul News Gujarati News મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલGST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યો
સિંગણપોર ડભોલી લીંક રોડ જહાંગીરપુરા બ્રીજ પાસે આવેલા શુકન શ્રી એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડરો દ્વારા જીએસટી ન ભરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ખરીદનારા દ્વારા ચોક બજાર પોલીસ…
Trishul News Gujarati News GST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યોપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો
આજથી અલૂણા વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે છોકરીઓ હાથમાં મહેંદી મુકીને શિવજીના વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે કોઈ ફરિયાદ લઈને આપણે પોલીસ પાસે…
Trishul News Gujarati News પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો