Surat LIVE Accident: સુરતના સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે રસ્તેથી પસાર થતાં બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. આ…
Trishul News Gujarati News સુરતમાં ફરી હીટ એન્ડ રન: નશામાં ધુત કાર ચાલકે 5 લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા, 1 નું મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયોSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
નકલીના ભરડામાં સુરત…શહેરમાંથી ઝડપાઇ નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી, જાણો સંપૂર્ણ માહિતી વિગતે
Surat Crime news: સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. મળતી માહિતી અનુસાર, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ…
Trishul News Gujarati News નકલીના ભરડામાં સુરત…શહેરમાંથી ઝડપાઇ નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી, જાણો સંપૂર્ણ માહિતી વિગતેસુરતીઓ આ જગ્યાએ આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન! પાલિકાએ અહીંથી લીધેલા નમૂના ફેઈલ
Ice Gola Sample Fail: સુરતીઓ આઈસગોળા ખાતા પહેલા થઈ જજો સાવધાન, ઉનાળામાં ખાસ બનતા આઈસગોળા આરોગ્યપ્રદ ન હોવાનો ખુલાસો થયો છે, આઈસ ડિશનું વેચાણ કરતી…
Trishul News Gujarati News સુરતીઓ આ જગ્યાએ આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન! પાલિકાએ અહીંથી લીધેલા નમૂના ફેઈલસુરતમાં પુરપાટ ઝડપે આવી રહેલાં ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ચાલકનું ધડથી માથું અલગ- પરિવારજનોનું હૈયાંફાટ રુદન
Surat Accident: સુરત શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં વરાછા વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતાં આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે મોપેડ…
Trishul News Gujarati News સુરતમાં પુરપાટ ઝડપે આવી રહેલાં ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ચાલકનું ધડથી માથું અલગ- પરિવારજનોનું હૈયાંફાટ રુદનશહેરમાં હત્યાનો સિલસિલો: 100 કલાકમાં, 8 હત્યા..! સુરત બન્યું ક્રાઇમ કેપિટલ, પોલીસ સવાલના ઘેરામાં- જાણો સમગ્ર ઘટનાઓ
Surat Crime: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરી બેફામ બની છે. 24 કલાક વીતે નહીં ત્યાં હત્યાના બનાવો બની રહ્યાં છે. ચાલુ અઠવાડિયે પાંચમા મર્ડરની…
Trishul News Gujarati News શહેરમાં હત્યાનો સિલસિલો: 100 કલાકમાં, 8 હત્યા..! સુરત બન્યું ક્રાઇમ કેપિટલ, પોલીસ સવાલના ઘેરામાં- જાણો સમગ્ર ઘટનાઓ‘સોરી…ભાઈ’ લખીને સુરતમાં વધુ એક બેંક મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં શું લખ્યું જુઓ વિડીયોમાં
Surat Bank Manager News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંક મેનેજરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 32 વર્ષીય રાકેશ નવાપરીયાના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ…
Trishul News Gujarati News ‘સોરી…ભાઈ’ લખીને સુરતમાં વધુ એક બેંક મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં શું લખ્યું જુઓ વિડીયોમાંઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન: 7 વર્ષીય બાળકના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન
Child Organ Donation: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સીટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાં વાટલીયા પ્રજાપતિ સમાજમાં શિવમ નિલેશભાઈ ખસતીયા…
Trishul News Gujarati News ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન: 7 વર્ષીય બાળકના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવનસુરત/ કીકાણી પરિવારે માનવતા મહેકાવી… 28 વર્ષીય બ્રેઇનડેડ પીનલ બેનના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે સુરતમાં આજે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.જેમાં મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય પીનલ…
Trishul News Gujarati News સુરત/ કીકાણી પરિવારે માનવતા મહેકાવી… 28 વર્ષીય બ્રેઇનડેડ પીનલ બેનના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવનઅમેરિકા, દિલ્હી બાદ હવે સુરતમાં બની રહ્યું છે અક્ષરધામ, જુઓ નિર્માણકાર્યની તસ્વીર
BAPS Swaminarayan Akshardham in Surat: દેશની રાજધાની નવી દિલ્હી અને રાજ્યના પાટનગર ગાંધીનગર કરતા પણ ભવ્ય સ્વામીનારાયણ અક્ષરઘામ મહામંદિર સુરતમાં તૈયાર થવા જઈ રહ્યું છે.…
Trishul News Gujarati News અમેરિકા, દિલ્હી બાદ હવે સુરતમાં બની રહ્યું છે અક્ષરધામ, જુઓ નિર્માણકાર્યની તસ્વીરહોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: અંગદાન મામલે સુરતમાં યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 135મુ…
Trishul News Gujarati News હોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવનસુરતમાં તાંત્રિક વિધિના નામે કીર્તિ ભુવાએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
Surat Kirti Bhuva: સુરતમાંથી વધુ એક બળાત્કારી ભુવાએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતના(Surat Kirti Bhuva) કતારગામ વિસ્તારમાંથી કીર્તિ માંડવીયા નામના ભુવાની કાળી કરતૂત સામે…
Trishul News Gujarati News સુરતમાં તાંત્રિક વિધિના નામે કીર્તિ ભુવાએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મસુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના લીરેલીરા: એરપોર્ટ પરિસરમાં આવી ગયાં ભૂંડનાં ટોળા, જુઓ વિડિયો
Surat International Airport: બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો…
Trishul News Gujarati News સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના લીરેલીરા: એરપોર્ટ પરિસરમાં આવી ગયાં ભૂંડનાં ટોળા, જુઓ વિડિયો