સુરતમાં કોરોના ભયને કારણે 19 માર્ચે થી કલમ 144 લાગુ કરાઈ છે. ચાર થી વધુ લોકોને એક સ્થળે ભેગા થવાની મને ફરવાના સુરત પોલીસ કમિશનર…
Trishul News Gujarati News કોરોના ના ભય છતાં ભીડ ભેગી કરનાર ગુજરાતના આ બીજેપી યુવા નેતા પર પોલીસ ફરિયાદSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરત એરપોર્ટ પર આવેલા પ્રવાસી કોરોના નહી પણ સોના સાથે પકડાયો અને…
હાલમાં દેશ સહીત વિદેશમાં કોરોનાની દહેશત ફેલાયેલી છે ત્યારે દેશભરના એરપોર્ટ રેલ્વે સ્ટેશન પર સુરક્ષાની તકેદારી લેવાઈ રહી છે. સુરત એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે…
Trishul News Gujarati News સુરત એરપોર્ટ પર આવેલા પ્રવાસી કોરોના નહી પણ સોના સાથે પકડાયો અને…પોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?
ઘણા લોકો ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે હેલેમેટ પહેરીને નીકળતા થયા છે. પોલીસ ખાતાના કર્મચારીઓ પણ મોટેભાગે હવે હેલ્મેટમાં જોવા મળે છે. પરંતુ સુરતની એક…
Trishul News Gujarati News પોલીસકર્મીએ દંડથી બચવા કરી આવી હરકત- સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?પોલીસ કર્મી 50000 ની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો- જાણો કયા કામ માટે માંગ્યા હતા રૂપિયા
સુરત ACB એ વધુ એક લાંચિયા સરકારી કર્મી ને ઝડપી પાડી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં વધુ એક શિકાર કર્યો છે. સુરત પોલીસ નો એક હેડ કોન્સ્ટેબલ…
Trishul News Gujarati News પોલીસ કર્મી 50000 ની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો- જાણો કયા કામ માટે માંગ્યા હતા રૂપિયા૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર
3 દિવસ પહેલાં જ 3 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા છે છતાંય હજુ પણ તંત્ર દ્વારા કોઈ ચેતવણીનું બોર્ડ કે પહેરો ગોઠવવામાં નથી આવ્યો. હજુ પણ…
Trishul News Gujarati News ૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્રમાત્ર ૧૫ વર્ષીય એશા માંગુકીયાએ મૃત્યુ બાદ પણ પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
સુરતના હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી. બેભાન થયા બાદ તેને પરિવારજનો હોસ્પિટલમાં દાખલ કરાતા…
Trishul News Gujarati News માત્ર ૧૫ વર્ષીય એશા માંગુકીયાએ મૃત્યુ બાદ પણ પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યુંસરથાણા વિસ્તારમાં પાર્કિંગમાં હોવા છતાં ગાડી લોક કરાતા થઈ જોવા જેવી- લાઈવ વિડીયો
અવારનવાર સુરતના ટ્રાફિક ને નિયંત્રણ કરવા રસ્તા પર પડેલી ગાડીઓને બદલે પાર્કિંગમાં મુકેલી ગાડીઓ ઉચકતા હોવાના વિડીયો વાઈરલ થતા રહે છે. નિયમ ની ઐસી કી…
Trishul News Gujarati News સરથાણા વિસ્તારમાં પાર્કિંગમાં હોવા છતાં ગાડી લોક કરાતા થઈ જોવા જેવી- લાઈવ વિડીયોનેતાઓ સાથે ધરોબો ધરાવનાર પરેશ અને તેના મિત્ર એ રિવોલ્વર બતાવી વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા ને કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું…
Trishul News Gujarati News નેતાઓ સાથે ધરોબો ધરાવનાર પરેશ અને તેના મિત્ર એ રિવોલ્વર બતાવી વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યુંસુરતમાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ દર્દી આવ્યા સામે, જાણો બચવાના સચોટ ઉપાય
સુરતમાં કોરોના વાયરસના શંકાસ્પદ બે દર્દી ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલમાં બન્ને દર્દીના રિપોર્ટ્સ અમદાવાદ મોકલવામાં આવ્યા. આ…
Trishul News Gujarati News સુરતમાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ દર્દી આવ્યા સામે, જાણો બચવાના સચોટ ઉપાયસુરતના માથાભારે તત્વોએ દુષ્કર્મ આચર્યા બાદ કર્યો પીડિતાના ભાઈ- પિતા પર જીવલેણ હુમલો
સુરત શહેરમાં ફરી બની ગેંગ રેપની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કતારગામ આંબતાલાવડી વિસ્તારની 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાના…
Trishul News Gujarati News સુરતના માથાભારે તત્વોએ દુષ્કર્મ આચર્યા બાદ કર્યો પીડિતાના ભાઈ- પિતા પર જીવલેણ હુમલોમુસાફરો ભરેલી બસમાં અચાનક લાગી ગઈ આગ- જુઓ વિડીયો
સુરતમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલા જ વધુ એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સીમાડા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહેલી BRTS…
Trishul News Gujarati News મુસાફરો ભરેલી બસમાં અચાનક લાગી ગઈ આગ- જુઓ વિડીયોપૂર્વ મેયર વિરુદ્ધ આક્ષેપો કરીને વરાછાની પાટીદાર યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ- જુઓ લાઈવ દ્રશ્યો
સુરતના ભૂતપૂર્વ મેયર અને ધારૂકા કોલેજના ટ્રસ્ટી ડો. કનુ માવાણીએ યુવતી સાથે અક્ષોભનીય વર્તન કરતા મહિલાએ સોશીયલ મિડીયા પર વિડીયો વાઇરલ કરી હાથની નસ કાપી…
Trishul News Gujarati News પૂર્વ મેયર વિરુદ્ધ આક્ષેપો કરીને વરાછાની પાટીદાર યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ- જુઓ લાઈવ દ્રશ્યો