હાલમાં ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના અલીગઢ (Aligarh)ના કુરસી પોલીસ સ્ટેશન વિસ્તાર (Kursi police station area)ના સુરેન્દ્રનગર (Surendranagar)માં ગુરુવારે…
Trishul News Gujarati જવેલર્સ વેપારીની પત્ની અને આઠ વર્ષના એકના એક દીકરાની નિર્દયતાથી હત્યા, હત્યા કરનાર બીજો કોઈ નહિ પણ…surendranagar
આગામી ચાર દિવસમાં ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી
આ વર્ષે ઉનાળો(Summer) ખુબ જ ભયંકર રહ્યો છે. આ વર્ષે તાપમાને દરેક રોકોર્ડ તોડ્યા છે. પરંતુ હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક જ સમયમાં રાહત મળશે. ગુજરાતમાં…
Trishul News Gujarati આગામી ચાર દિવસમાં ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારીસુરેન્દ્રનગરમાં બે પરિવાર વચ્ચેની બબાલમાં એક યુવકનું મોત, કારણ જાણી ચોંકી ઉઠશો
હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. એવામાં સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના સાયલા(Sayla) તાલુકાના મદારગઢ(Madargarh) ગામમાંથી વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે.…
Trishul News Gujarati સુરેન્દ્રનગરમાં બે પરિવાર વચ્ચેની બબાલમાં એક યુવકનું મોત, કારણ જાણી ચોંકી ઉઠશોહવસની આગમાં રાજકોટની વધુ એક દીકરી હોમાઈ, સમગ્ર ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશે
દુષ્કર્મ (Mischief)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ (Rajkot)માંથી સામે આવ્યો છે. અહીં, સગીરાનું અપહરણ(Kidnapping) કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું…
Trishul News Gujarati હવસની આગમાં રાજકોટની વધુ એક દીકરી હોમાઈ, સમગ્ર ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશેકાળા તડકામાં પાણીના એક એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે લોકો – જુઓ કેવી રીતે પાણી માટે બે મહિલાઓ બાખડી પડી
સુરેન્દ્રનગર(ગુજરાત): તાજેતરમાં સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના લીંબડી(Limbdi)ના નાની કઠેચી(Kathechi) ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. જ્યાં તંત્ર દ્વારા ટેન્કરો(Tankers) દ્વારા પાણીની ફાળવણી કરવામાં આવતી હોય…
Trishul News Gujarati કાળા તડકામાં પાણીના એક એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે લોકો – જુઓ કેવી રીતે પાણી માટે બે મહિલાઓ બાખડી પડી‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહી
ગુજરાત(gujarat): આ વર્ષે તો ઉનાળા (Summer)ની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં ગુજરાત(Gujarat) રાજ્યમાં ફરી વાર ગરમી (Heat)નો પારો ઉચકાયો છે. મળતી…
Trishul News Gujarati ‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહીસતત ૨ કલાકના ઓપરેશન બાદ ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક બહાર કાઢી આપ્યું નવજીવન- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ખાધ પદાર્થોના પ્લાસ્ટિક(Plastic) પેકિંગ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે તેનો સૌથી વધુ શિકાર જોવામાં આવે તો રખડતી ગાયો બની…
Trishul News Gujarati સતત ૨ કલાકના ઓપરેશન બાદ ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક બહાર કાઢી આપ્યું નવજીવન- જુઓ વિડીયોભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખચોટીલામાં સીમંતના પ્રસંગમાં આવેલા 120 લોકોને થઇ ગયા ઝાડા-ઉલ્ટી, કારણ જાણી…
ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) ચોટીલા(Chotila)ના પીપરાળી(Piprali) ગામે ફૂડ પોઈઝનીંગ(Food poisoning)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક સાથે 120 લોકો આ ફૂડ પોઈઝનીંગની ઝપેટમાં આવ્યા…
Trishul News Gujarati ચોટીલામાં સીમંતના પ્રસંગમાં આવેલા 120 લોકોને થઇ ગયા ઝાડા-ઉલ્ટી, કારણ જાણી…કાર પલટી ખાઈ જતા સર્જાયો ગોઝારો અકસ્માત, હવનમાં જઈ રહેલા પિતા-પુત્ર અને બહેન-ભાણીનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લખતર(Lakhtar) નજીક કડુ કેનાલ(Kadu canal) પાસે અમદાવાદથી આવતા એક પરિવારને એક કાળમુખો અકસ્માત(Accident) નડ્યો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત…
Trishul News Gujarati કાર પલટી ખાઈ જતા સર્જાયો ગોઝારો અકસ્માત, હવનમાં જઈ રહેલા પિતા-પુત્ર અને બહેન-ભાણીનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’ધોરણ 9નો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ અચાનક જ સ્કૂલના દરવાજા પાસે ઢળી પડતા નીપજ્યું મોત- ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવાર
ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના સાયલા(Sayla)માં સોમવારે મોડેલ સ્કૂલ(Model School)માં ધોરણ 9 નો વિદ્યાર્થી મિત લક્ષ્મણભાઈ ચૌહાણ નામનો વિધાર્થી શાળા છૂટતા ખાનગી વાહનમાં બેસવા જવા પહેલા જ અચાનક…
Trishul News Gujarati ધોરણ 9નો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ અચાનક જ સ્કૂલના દરવાજા પાસે ઢળી પડતા નીપજ્યું મોત- ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવારહે ભગવાન ક્યારે આવશે કળયુગનો અંત? સુરેન્દ્રનગરમાં નરાધમે મૃત વાછરડી સાથે ખુલ્લેઆમ દુષ્કર્મ આચર્યું
ગુજરાત(Gujarat): આજના ઘોર કળિયુગમાં એક પછી એક ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘૃણાસ્પદ ઘટના બની છે કે આપણે પોતાને માણસ કહેતા શરમ અનુભવીએ…
Trishul News Gujarati હે ભગવાન ક્યારે આવશે કળયુગનો અંત? સુરેન્દ્રનગરમાં નરાધમે મૃત વાછરડી સાથે ખુલ્લેઆમ દુષ્કર્મ આચર્યું