Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામલલા દરબારમાં દાનનો વરસાદ થઈ રહ્યો છે. ભગવાન રામલલાની(Ram Mandir) દાનપેટી દરરોજ કરોડો રૂપિયાથી ભરાઈ રહી છે. પ્રભુ રામલલાને…
Trishul News Gujarati News રામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર, માત્ર 10 જ દિવસમાં રામલલાને 12 કરોડ રૂપિયાનું મળ્યું દાન- દર્શન માટે ભક્તોની ભારે ભીડtrishulnews
એકના એક વહાલસોયાનું કરુણ મોત: સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો, પરિવાર શોકમાં ગરકાવ
Surat News: સુરતના વેસુ વિસ્તારમાં હૈયાફાટ ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ.…
Trishul News Gujarati News એકના એક વહાલસોયાનું કરુણ મોત: સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો, પરિવાર શોકમાં ગરકાવગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે…
Trishul News Gujarati News ગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી‘ભારત રત્ન’ મેળવનારાઓને મળે છે આ વિશેષ સુવિધાઓ, આ એવોર્ડ માટે કંઇક આ રીતે કરાય છે પસંદગી, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાયો?
Bharat Ratna Award: ‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન કલા, સાહિત્ય, રાજનીતિ, વિજ્ઞાન અને રમતગમતના ક્ષેત્રોમાં વિશેષ અને ઉત્કૃષ્ટ કાર્ય કરનારને આપવામાં…
Trishul News Gujarati News ‘ભારત રત્ન’ મેળવનારાઓને મળે છે આ વિશેષ સુવિધાઓ, આ એવોર્ડ માટે કંઇક આ રીતે કરાય છે પસંદગી, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાયો?વલસાડ/ તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ! અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલ
Heart Attack in Valsad: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. ગુજરાતનું કોઈ શહેર ભાગ્યે જ બાકી હશે જ્યા હાર્ટ એટેકથી મોત ન થયુ…
Trishul News Gujarati News વલસાડ/ તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ! અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલયશસ્વી જયસ્વાલે ડબલ સેન્ચુરી ફટકારી, અંગ્રેજ ખેલાડીઓને હંફાવી બનાવ્યો ખાસ રેકૉર્ડ
Yashasvi Jaiswal Double Century: ભારતીય ટીમનો ઉભરતો સ્ટાર યશસ્વી જયસ્વાલ પોતાની શાનદાર બેટિંગથી(Yashasvi Jaiswal Double Century) ધૂમ મચાવી રહ્યો છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના…
Trishul News Gujarati News યશસ્વી જયસ્વાલે ડબલ સેન્ચુરી ફટકારી, અંગ્રેજ ખેલાડીઓને હંફાવી બનાવ્યો ખાસ રેકૉર્ડપ્રસિદ્ધિની પરાકાષ્ઠા: જીવિત છે પૂનમ પાંડે, પબ્લિસિટી સ્ટંટ હતા મોતના સમાચાર, ખુદ લાઇવ આવીને કર્યો ખુલાસો
Poonam Pandey is Alive: પૂનમ પાંડેના કથિત નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે, આ મૃત્યુની અફવાઓના બીજા જ દિવસે, પૂનમ પાંડે(Poonam Pandey is Alive)…
Trishul News Gujarati News પ્રસિદ્ધિની પરાકાષ્ઠા: જીવિત છે પૂનમ પાંડે, પબ્લિસિટી સ્ટંટ હતા મોતના સમાચાર, ખુદ લાઇવ આવીને કર્યો ખુલાસોલીંબડી-બગોદરા હાઇવે લોહીલુહાણ- પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસ ડમ્પરમાં ઘૂસી, બેનાં મોત અને 20થી વધુ ઇજાગ્રસ્ત
Limbdi-Bagodara Highway Accident: રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટના સામે આવ્યા કરે છે,જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે.ત્યારે આજે ફરી એકવાર રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક…
Trishul News Gujarati News લીંબડી-બગોદરા હાઇવે લોહીલુહાણ- પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસ ડમ્પરમાં ઘૂસી, બેનાં મોત અને 20થી વધુ ઇજાગ્રસ્તપૂનમ પાંડેના મોત પર ઘેરાયું રહસ્ય: ક્યાં છે પૂનમ પાંડેનો મૃતદેહ, આખા પરિવારના ફોન બંધ કેમ? EX બૉયફ્રેન્ડનો દાવો- તે જીવે છે…
Actress Poonam Pandey’s death Mystery: લોકઅપ ફેમ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરને કારણે નિધન થયું છે. આ સમાચાર શુક્રવાર (2 ફેબ્રુઆરી) ના રોજ જંગલની આગની જેમ…
Trishul News Gujarati News પૂનમ પાંડેના મોત પર ઘેરાયું રહસ્ય: ક્યાં છે પૂનમ પાંડેનો મૃતદેહ, આખા પરિવારના ફોન બંધ કેમ? EX બૉયફ્રેન્ડનો દાવો- તે જીવે છે…પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કાપોદ્રાના રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા
Surat News: ફરી એકવાર પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં સુરતના(Surat News) કાપોદ્રા વિસ્તારમાં એક રત્ન કલાકાર અને યુવતી પ્રેમ સંબંધમાં…
Trishul News Gujarati News પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કાપોદ્રાના રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યાબોર્ડની પરીક્ષા માટે આ રીતે કરો તૈયારી વાંચેલું રહી જશે યાદ- પરીક્ષાના આગલા દિવસે આવી રીતે કરો રિવિઝન
Board Exam Tips: લગભગ તમામ બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. બોર્ડની પરીક્ષાએ દરેક વિદ્યાર્થીના જીવનમાં મહત્વનો તબક્કો હોય છે. આ પરીક્ષાઓમાં(Board Exam Tips) સારા…
Trishul News Gujarati News બોર્ડની પરીક્ષા માટે આ રીતે કરો તૈયારી વાંચેલું રહી જશે યાદ- પરીક્ષાના આગલા દિવસે આવી રીતે કરો રિવિઝનશું છે આ સર્વાઇકલ કેન્સર? જેને લઇને બજેટમાં કરાઇ હતી જાહેરાત, આ બીમારી કેવી રીતે થાય છે અને જાણો તેના લક્ષણો…
Cervical cancer: શુક્રવારે સવારે અભિનેત્રી પૂનમ પાંડે વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 32 વર્ષની અભિનેત્રીનું નિધન થયું છે. પૂનમ પાંડેના મૃત્યુનું કારણ સર્વાઇકલ કેન્સર(Cervical…
Trishul News Gujarati News શું છે આ સર્વાઇકલ કેન્સર? જેને લઇને બજેટમાં કરાઇ હતી જાહેરાત, આ બીમારી કેવી રીતે થાય છે અને જાણો તેના લક્ષણો…