બંને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોકરી ઉપર હતા.
કોન્સ્ટેબલ ના મૃતદેહ પાસે એએસઆઇ ની સર્વિસ રિવોલ્વર મળી આવી.
શહેરના નવા 150 ફૂટ રોડ ઉપર સ્થિત મારુતિ શોરૂમ ની પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એ.એસ.આઈ અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો એવી ચર્ચા છે.
બંને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એસઆઈ ખુશ્બુ રાજેશભાઈ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા એ આવાસ યોજનાના ક્વાર્ટરમાં આત્મહત્યા કરી. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વારટરમાં માં રહેતો હતો. ગુજરાતના હોય ને હિન્દી માં જ્યાં ખુશ્બુ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ યોજના રૂમ નંબર 402 માં રહેતી હતી.કોન્સ્ટેબલના ગુરુદેવ પાસે એસ આઈની સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. ખબર મળતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.