સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી, બે ગેંગ વચ્ચે થયેલી બબાલમાં 1નું મોત: જુઓ વિડીયો

ગુજરાતમાં જ્યાં એકબાજુ લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા. ત્યાં સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી થઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે…

Trishul News Gujarati News સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી, બે ગેંગ વચ્ચે થયેલી બબાલમાં 1નું મોત: જુઓ વિડીયો

સુરતમાં ચોકલેટની લાલચે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

સુરતના અમરોલીમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ રહેતાં બીજા રાજ્યના નરાધમે ચોકલેટની લાલચ આપી ફોસલાવી દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ માતાને વાત કરતાં સમગ્ર મામલો…

Trishul News Gujarati News સુરતમાં ચોકલેટની લાલચે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

મહારાષ્ટ્રમાં હજુ પણ સરકારમાં આંતરિક વિખવાદ: ભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આ મોટા નેતા નારાઝ?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કરેલા મંત્રી મંડળના વિસ્તરણ બાદ શિવસેનાના એક જૂથમાં નારાજગી જોવા મળી છે.ખુદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે…

Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં હજુ પણ સરકારમાં આંતરિક વિખવાદ: ભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આ મોટા નેતા નારાઝ?

પ્રધાનમંત્રી માટે બનશે નવું ઘર, હશે આવી હાઈટેક સુવિધાઓ

સંસદ ભવનની નવી બિલ્ડિંગ સ્પેશિયલ હશે, આ નવી બિલ્ડિંગ ત્રિકોણ આકારની હશે જેમાં ત્રણ મિનારાઓ હશે. આ સાથે જ તમામ કાર્યાલયોને જોડવા માટે અંડરગ્રાઉન્ડ શટલ…

Trishul News Gujarati News પ્રધાનમંત્રી માટે બનશે નવું ઘર, હશે આવી હાઈટેક સુવિધાઓ

નવા વર્ષે વધશે મોંઘવારી: આ વસ્તુઓના ભાવમાં થશે વધારો

વર્ષ 2020 શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષે રોજિંદા જીવનની ઘણી બધી વસ્તુઓ માં ભાવ વધારો થવાનો છે.. જેમાં બાઇક,…

Trishul News Gujarati News નવા વર્ષે વધશે મોંઘવારી: આ વસ્તુઓના ભાવમાં થશે વધારો

ચોરી થયેલો મોબાઇલ શોધવો હવે બનશે સરળ, સરકારે લોન્ચ કરી આ નવી સેવા

કેન્દ્રીય સંચાર તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કર્યું.આ વેબપોર્ટલ ની મદદથી ચોરી થયેલા મોબાઇલ ફોનને લોક અને ટ્રેક…

Trishul News Gujarati News ચોરી થયેલો મોબાઇલ શોધવો હવે બનશે સરળ, સરકારે લોન્ચ કરી આ નવી સેવા

ઊંઝા ભાજપમાં આશા પટેલના પ્રવેશ પછી અસંતોષ યથાવત- નવો વિવાદ આવ્યો સામે

ઊંઝા શહેર ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ ને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા પક્ષમાં હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જોકે…

Trishul News Gujarati News ઊંઝા ભાજપમાં આશા પટેલના પ્રવેશ પછી અસંતોષ યથાવત- નવો વિવાદ આવ્યો સામે

વર્ષનો છેલ્લો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ

મેષ  તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. આજે…

Trishul News Gujarati News વર્ષનો છેલ્લો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ

દેશભરમાં CAAના થઈ રહેલ વિરોધ વચ્ચે હવે ખુદ PM મોદી ઉતર્યા મેદાને: જાણો વિગતે

નાગરિકતા કાયદા(CAA)ને લઇને તમામ વિરોધ પક્ષો મોદી સરકારને ઘેરી દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. તો હવે નાગરકિતા કાયદા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા ખુદ પીએમ…

Trishul News Gujarati News દેશભરમાં CAAના થઈ રહેલ વિરોધ વચ્ચે હવે ખુદ PM મોદી ઉતર્યા મેદાને: જાણો વિગતે

વેપારી પિતા-પુત્રને પઠાણી ઉઘરાણી કરી માર માર્યો, જુઓ એક્ષક્લુઝીવ વિડીયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં વેપારી પિતા-પુત્રને બે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. એમ્બ્રોડરી વર્કના નીકળતા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા બે લોકો આવ્યા…

Trishul News Gujarati News વેપારી પિતા-પુત્રને પઠાણી ઉઘરાણી કરી માર માર્યો, જુઓ એક્ષક્લુઝીવ વિડીયો

ચોર એ કાશી વિશ્વનાથ મહાદેવને પણ ન છોડ્યા- જુઓ મહાદેવના મંદિરમાં ચોરે કઇ રીતે કરી ચોરી

સુરતના પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધરાત્રે અજાણ્યા ઇસમે 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ શિવનાગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષની લાગણી…

Trishul News Gujarati News ચોર એ કાશી વિશ્વનાથ મહાદેવને પણ ન છોડ્યા- જુઓ મહાદેવના મંદિરમાં ચોરે કઇ રીતે કરી ચોરી

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા, વાંચો વિગતે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ ભવનમા યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ…

Trishul News Gujarati News સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા, વાંચો વિગતે