ડેંગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ હજીરાના મોરા ગામેથી ઝડપાઇ છે.લેબ દ્વારા કરવામાં આવી રહેલા ગોરખધંધા નો પર્દાફાશ થતા આરોગ્ય વિભાગ દ્વારા મોરા ગામની એકસ.એલ.એસ.સેન્ટર પાસે…
Trishul News Gujarati અહિયાં વધુ એક ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ ઝડપાઈનિર્મલા સિતારામનનું આશ્ચર્યજનક નિવેદન: દેશમાં વિકાસ દર ઘટ્યો છે પરંતુ મંદી નથી
દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષના નીચલા સ્તરે છે,અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ આંકડાઓની સ્થિતિ કંગાળ છે, બેકારી ૪૫ વર્ષની ટોચે છે ત્યારે નાણામંત્રી નિર્મલા…
Trishul News Gujarati નિર્મલા સિતારામનનું આશ્ચર્યજનક નિવેદન: દેશમાં વિકાસ દર ઘટ્યો છે પરંતુ મંદી નથીઆજનું રાશી ભવિષ્ય: જાણો કેવો રેહશે તમારો આજનો દિવસ
મેષ રાશી ભવિષ્ય વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારો વિનોદી સ્વભાવ તમારી…
Trishul News Gujarati આજનું રાશી ભવિષ્ય: જાણો કેવો રેહશે તમારો આજનો દિવસદુનિયામાં ગિટારનાં આકારની પ્રથમ હોટલ બની, એક દિવસનું ભાડું સાંભળી ચોકી જશો
શું તમે ક્યારેય એવી હોટલને જોઈ છે કે જે ગિટાર આકારની છે? જી હાં,એક એવી હોટલ અમેરીકાના ફ્લોરિડાના હોલિવુડમાં બનાવવામાં આવી છે. આ હોટલને રાતની…
Trishul News Gujarati દુનિયામાં ગિટારનાં આકારની પ્રથમ હોટલ બની, એક દિવસનું ભાડું સાંભળી ચોકી જશોદારૂ પીને આવેલો પતિ બન્યો હેવાન, બાંધીયા પત્નીના હાથ-પગ અને પછી કર્યા આ કાંડ
કેટલાક વાતો એવી હોઈ છે કે, જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે. મોટે ભાગે આવી વાતો સંબંધોને શરમજનક કરતી હોય છે, જે જાણીને દરેકનું માથું…
Trishul News Gujarati દારૂ પીને આવેલો પતિ બન્યો હેવાન, બાંધીયા પત્નીના હાથ-પગ અને પછી કર્યા આ કાંડ31મી ડીસેમ્બર પહેલા ખેડૂતોને સહાય ચૂકવાશે: આરસી ફળદુની જાહેરાત
રાજ્યમાં આ વર્ષે મેઘરાજાની સવારી ચાલું રહેતા રાજ્યના ખેડૂતોને તેનો માર વેઠવવાનો વારો આવ્યો છે. રાજ્યનાં મોટાભાગનાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. રાજ્યમાં માવઠાંના કારણે…
Trishul News Gujarati 31મી ડીસેમ્બર પહેલા ખેડૂતોને સહાય ચૂકવાશે: આરસી ફળદુની જાહેરાતદિલ્લી: ગુજરાતના મહિલા નેતાએ ખેડૂતોના મામલે લોકસભામાં વીમા કંપનીઓનો ઉધડો લીધો
કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે. વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે…
Trishul News Gujarati દિલ્લી: ગુજરાતના મહિલા નેતાએ ખેડૂતોના મામલે લોકસભામાં વીમા કંપનીઓનો ઉધડો લીધોBRTS બસોથી મરવા કરતા, થોડા રૂપિયા આપી બોડીગાર્ડ રાખવા વધુ સારું
રાજ્યમાં બીઆરટીએસ ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી બાજુ, બીઆરટીએસ રોડમાં ઘૂસી જતા વાહનચાલકો પણ…
Trishul News Gujarati BRTS બસોથી મરવા કરતા, થોડા રૂપિયા આપી બોડીગાર્ડ રાખવા વધુ સારુંસુરત: રાતના અંધારામાં થયું બાળકીનું અપહરણ, શંકાસ્પદ મહિલા CCTVમાં કેદ
સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ. માતા-પિતા વહેલી સવારે જ્યારે જાગ્યા ત્યારે જોયું કે બાળકી તેમની પાસે નથી. બાળકીની ભાળ ન મળતા તેના…
Trishul News Gujarati સુરત: રાતના અંધારામાં થયું બાળકીનું અપહરણ, શંકાસ્પદ મહિલા CCTVમાં કેદસુરત ક્રાઈમ બ્રાંચે સચિન ભાટિયા ચેકપોસ્ટ પરથી પકડ્યો 59,000નો વિદેશી દારૂ
સચિન ભાટિયા ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ ભરેલી ફોર વ્હીલ કાર સહિત ત્રણ બુટલેગરોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચે વિદેશી…
Trishul News Gujarati સુરત ક્રાઈમ બ્રાંચે સચિન ભાટિયા ચેકપોસ્ટ પરથી પકડ્યો 59,000નો વિદેશી દારૂસુરત: પરિવારના મોભી વહેલી સવારે ચાલવા નિકળ્યા અને તસ્કરોએ ચપ્પુની અણીએ ઘરમાં કરી નાખ્યો હાથફેરો
સુરતમાં દિનપ્રતિદિન ગુનાખોરી નો ગ્રાફ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગ વરચે પણ આરોપીઓ ગુનાખોરીઓને અંજામ આપી ભાગી છૂટી રહ્યા છે. ત્યારે…
Trishul News Gujarati સુરત: પરિવારના મોભી વહેલી સવારે ચાલવા નિકળ્યા અને તસ્કરોએ ચપ્પુની અણીએ ઘરમાં કરી નાખ્યો હાથફેરોપાકિસ્તાનમાં દુલ્હન એ ઘરેણાની જગ્યાએ પહેર્યા ટામેટા, વીડિયો થયો વાયરલ :જુઓ વિડીયો
પાકિસ્તાનમાં ટમેટાના ભાવ હાલના દિવસોમાં 300 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સ્થાનિક લોકો ટામેટા ની તુલના ખુબ કીમતી વસ્તુઓ…
Trishul News Gujarati પાકિસ્તાનમાં દુલ્હન એ ઘરેણાની જગ્યાએ પહેર્યા ટામેટા, વીડિયો થયો વાયરલ :જુઓ વિડીયો