CNG price hike: દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.લોકો માટે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા…
Trishul News Gujarati News સામાન્ય જનતા માટે કમરતોડ મોંઘવારી: અદાણી CNGના ભાવમાં ધરખમ વધારો, જાણી લો નવો ભાવસોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ભાજી ખાવાનું ભાંગી ગયું… જુઓ દિલધડક સ્ટંટના વિડીયો
Shocking Stunt viral Video: દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગે છે, પરંતુ તે બિલકુલ સરળ નથી. આ માટે તમારે સખત મહેનતની જરૂર છે,…
Trishul News Gujarati News સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ભાજી ખાવાનું ભાંગી ગયું… જુઓ દિલધડક સ્ટંટના વિડીયોવધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… દ્વારકાના કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર ઓડિશામાં થયા શહીદ
લેખક- અલ્પેશ કારેણા: આ નામ હવે આખા ભારત માટે જાણીતું છે. કોબ્રા કમાન્ડો દિલીપભાઈ(Martyred Cobra Commando Dilipbhai Sagar) ઓળખાણના કોઈ મોહતાજ નથી રહ્યાં. એમના પાર્થિવ દેહને…
Trishul News Gujarati News વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… દ્વારકાના કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર ઓડિશામાં થયા શહીદ‘એની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન ન લઇ જવાય, ગોળી મારી દેવી જોઈએ…’ -ઉજ્જૈન રેપ કેસમાં બોલ્યા આરોપીના પિતા
ujjain rape case bharat soni father statement: મધ્ય પ્રદેશમાં 12 વર્ષની બાળકી સાથે થયેલી રેપ(ujjain rape case bharat soni father statement)ની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો…
Trishul News Gujarati News ‘એની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન ન લઇ જવાય, ગોળી મારી દેવી જોઈએ…’ -ઉજ્જૈન રેપ કેસમાં બોલ્યા આરોપીના પિતાસુરતના દરિયામાં તણાયો 14 વર્ષનો લખન- ગણપતિની મૂર્તિના લાકડાના સહારે 36 કલાક મોત સામે ઝઝૂમતો રહ્યો, માછીમારોએ બચાવ્યો જીવ
14 year old boy drowned in Surat sea: ગણેશોત્સવ બાદ ગણેશ વિસર્જન કરાયું અને એ જ વિઘ્નહર્તાએ પોતાના ભક્તને દરિયામાંથી બચાવ્યો. આ વાત તમને ફિલ્મી કહાની…
Trishul News Gujarati News સુરતના દરિયામાં તણાયો 14 વર્ષનો લખન- ગણપતિની મૂર્તિના લાકડાના સહારે 36 કલાક મોત સામે ઝઝૂમતો રહ્યો, માછીમારોએ બચાવ્યો જીવસુરતમાં ભારતના પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર ડૉ. વિવેક બિન્દ્રા ની મેગા ઇવેન્ટ: Breaking Barriers by Dr Vivek Bindra
Breaking Barriers by Dr Vivek Bindra: ઇમર્જ ગ્રુપ લાવી રહ્યા છે અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડૉ.વિવેક બિન્દ્રાને(Breaking Barriers by Dr Vivek Bindra) બ્રેકિંગ બેરિયર્સ નામના ઇવેન્ટ…
Trishul News Gujarati News સુરતમાં ભારતના પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર ડૉ. વિવેક બિન્દ્રા ની મેગા ઇવેન્ટ: Breaking Barriers by Dr Vivek Bindraસુરત સિવિલમાં જન્મથી મૂકબધિર બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ નિશુલ્ક સર્જરી કરીને વાણી-શ્રવણરૂપે મળ્યું નવું જીવન
Surgery Of 2 Children Deaf And Mute From Birth: રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં…
Trishul News Gujarati News સુરત સિવિલમાં જન્મથી મૂકબધિર બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ નિશુલ્ક સર્જરી કરીને વાણી-શ્રવણરૂપે મળ્યું નવું જીવનરોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: જાહેરમાં છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયો
People beat up the youth in Surat: સુરતના પાંડેસરા આશાપુરી ખાડીમાં લોકોએ રોમિયોગીરી કરતા યુવકોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. યુવકો છોકરીઓની છેડતી કરતા હોવાનું ધ્યાને આવતા…
Trishul News Gujarati News રોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: જાહેરમાં છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયોસુરતમાં લાખો રૂપિયાના જથ્થા સાથે ગેરકાયદે બાયોડીઝલ પંપ પકડાયો, ડોંડા બંધુ સહિત 6 ફરાર
Biodiesel pump seized in Surat: સુરતમાં મોટા પાયે બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. સ્થાનીક પોલીસને ખ્યાલ ન આવે તેરી રીતે તેનો ગેરકાયદેસર વેપાર…
Trishul News Gujarati News સુરતમાં લાખો રૂપિયાના જથ્થા સાથે ગેરકાયદે બાયોડીઝલ પંપ પકડાયો, ડોંડા બંધુ સહિત 6 ફરારદાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના 42 વર્ષીય બ્રેઈનડેડ અવધના અંગોના દાનથી બે લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: ડાયમંડ સીટી, ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનેશન સીટી તરીકે ઓળખવા માંડ્યું છે.સુરતમાં કાલે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.…
Trishul News Gujarati News દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના 42 વર્ષીય બ્રેઈનડેડ અવધના અંગોના દાનથી બે લોકોને મળશે નવજીવનદિલ્હીથી પાછા ફરતી વખતે સર્જાયો ગંભીર અકસ્માત, 3 યુવકોના મોત- કાગળના ડુચ્ચાની જેમ પડીકું વળી ગઈ કાર
Three Youth Death in Palwal Accident: અવાર-નવાર અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના હરિયાણામાંથી સામે આવી છે. પલવલમાં…
Trishul News Gujarati News દિલ્હીથી પાછા ફરતી વખતે સર્જાયો ગંભીર અકસ્માત, 3 યુવકોના મોત- કાગળના ડુચ્ચાની જેમ પડીકું વળી ગઈ કારત્રિશુલ ન્યુઝના અહેવાલ બાદ ગુજરાત સરકારના માહિતી અધિકારી પર નોંધાઈ પોલીસ ફરિયાદ
Valsad Information Department Officer Akshay Desai: વલસાડ માહિતી વિભાગના અધિકારી અક્ષય દેસાઈ(Akshay Desai)નો અજગર સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.…
Trishul News Gujarati News ત્રિશુલ ન્યુઝના અહેવાલ બાદ ગુજરાત સરકારના માહિતી અધિકારી પર નોંધાઈ પોલીસ ફરિયાદ