હાલ દેશભરમાં અગ્નિપથ યોજના (Agneepath Yojana) નો વિરોધ થઈ રહ્યો છે. આ યોજના વિરુદ્ધ દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને…
Trishul News Gujarati અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, પાર્ટીના અનેક નેતાઓ એકઠા થશેએવું તો શું થયું કે, મોડીરાતે બંને દીકરીઓ સાથે ખેડૂતે ગળાફાંસો ખાઈ લીધો- ચોંકાવનારૂ છે કારણ
એક ખેડૂતે તેની બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂત પરિવારે ઘરેલુ વિવાદમાં આ પગલું…
Trishul News Gujarati એવું તો શું થયું કે, મોડીરાતે બંને દીકરીઓ સાથે ખેડૂતે ગળાફાંસો ખાઈ લીધો- ચોંકાવનારૂ છે કારણહીરાબાના 100માં જન્મદિને PM મોદીએ માતાના પગ ધોઈને આશીર્વાદ લીધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે તેમના તેમના માતા હીરાબેન મોદી (Hiraben Modi) ના જીવનના 100માં વર્ષમાં પ્રવેશતાં તેમના જન્મદિવસની ઉજવણી…
Trishul News Gujarati હીરાબાના 100માં જન્મદિને PM મોદીએ માતાના પગ ધોઈને આશીર્વાદ લીધાજામવંત ગુફાનું અમાનનીય રહસ્ય: તથ્યો તપાસવા ગયેલી મીડિયા ટીમે એવું તો શું જોઈ લીધું કે, બધું પડતું મૂકી ભાગ્યા
વૈજ્ઞાનિકો અને મીડિયા પાસે એક ખબર આવી.. કે ભારત માં એક એવી ગુફા છે કે જ્યાં રામાયણ કાળ ના એક બહુ જ રહસ્યમયી પાત્ર જામુવંત…
Trishul News Gujarati જામવંત ગુફાનું અમાનનીય રહસ્ય: તથ્યો તપાસવા ગયેલી મીડિયા ટીમે એવું તો શું જોઈ લીધું કે, બધું પડતું મૂકી ભાગ્યાભણતર સાથે ઘરની જવાબદારીઓ લઇ શહેર આવ્યા’તા, પરંતુ નાનકડી ભૂલે છીનવી ત્રણ પરિવારની જિંદગી
નવા ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ. સેલ્ફી લેવાના પ્રયાસમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા. એડિશનલ…
Trishul News Gujarati ભણતર સાથે ઘરની જવાબદારીઓ લઇ શહેર આવ્યા’તા, પરંતુ નાનકડી ભૂલે છીનવી ત્રણ પરિવારની જિંદગીનિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશે
પ્રદેશ કોંગ્રેસ હવે સુરત શહેર કોંગ્રેસ (Surat, Congress) ના નિર્જીવ સંગઠનને પુનઃજીવિત કરવાની તૈયારી કરી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં હાર બાદ…
Trishul News Gujarati નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશેભણેલી ગણેલી છોકરીને ‘પ્રેમ લગ્ન’ મોંઘા પડી ગયા- લગ્ન પછી ખબર પડી કે તેનો પતિ પુરુષ નહિ પરંતુ…
એક પત્નીએ પતિ પર મહિલાની જેમ જીવવાનો આરોપ લગાવ્યો છે. ‘મારા પતિ સાંજ પડતાં જ તેમના કપાળ પર હેઈર બેન્ડ, બિંદિયા, કાનની બુટ્ટી પહેરે છે…
Trishul News Gujarati ભણેલી ગણેલી છોકરીને ‘પ્રેમ લગ્ન’ મોંઘા પડી ગયા- લગ્ન પછી ખબર પડી કે તેનો પતિ પુરુષ નહિ પરંતુ…પતિના મૃત્યુના બે વર્ષ પછી પત્ની ગર્ભવતી થઇ- સરળ શબ્દોમાં સમજો સબંધ બાંધ્યા વગર કેવી રીતે થઇ શકે છે બાળકનો જન્મ
જયપુરના રાજપાર્કમાં રહેતું એક યુગલ. બંનેની ઉંમર 35 વર્ષની આસપાસ છે. બંને નોકરી કરતા હતા. બાળક માટે પરિવાર વારંવાર દબાણ કરી રહ્યો હતો, પરંતુ પતિ-પત્નીનું…
Trishul News Gujarati પતિના મૃત્યુના બે વર્ષ પછી પત્ની ગર્ભવતી થઇ- સરળ શબ્દોમાં સમજો સબંધ બાંધ્યા વગર કેવી રીતે થઇ શકે છે બાળકનો જન્મકાયદા કાનુન જાણી લેજો નહીતર મોંઘા પડશે શારીરિક સબંધો! કોઈ સબંધો વગર જન્મેલા બાળકને કેટલી સંપત્તિ મળશે? -જાણો વિગતવાર
કેરળ હાઈકોર્ટે એક યુવકને તેના પિતાની મિલકતમાં ભાગીદાર ગણ્યો ન હતો, કારણ કે તેના માતા-પિતાના લગ્ન નહોતા થયા. આ યુવકનો જન્મ લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન થયો…
Trishul News Gujarati કાયદા કાનુન જાણી લેજો નહીતર મોંઘા પડશે શારીરિક સબંધો! કોઈ સબંધો વગર જન્મેલા બાળકને કેટલી સંપત્તિ મળશે? -જાણો વિગતવારક્યાંક ટ્રેનો સળગાવી તો ક્યાંક BJP કાર્યલય પર હુમલા થયા, દિવસેને દિવસે વધી રહી છે ‘અગ્નિપથ’ની અગ્નિપરીક્ષા
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિરોધ ઉગ્ર બની ગયો છે. બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ટ્રેનને આગ…
Trishul News Gujarati ક્યાંક ટ્રેનો સળગાવી તો ક્યાંક BJP કાર્યલય પર હુમલા થયા, દિવસેને દિવસે વધી રહી છે ‘અગ્નિપથ’ની અગ્નિપરીક્ષાસુરતમાં સગીર બાળકોની નશાખોરીથી વાલીઓ પરેશાન, પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી
માતાપિતા તેમના બાળકના ડ્રગના વ્યસનને લઈને ચિંતિત છે. ઘરમાં બેઠેલા સગીર બાળકોને ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી…
Trishul News Gujarati સુરતમાં સગીર બાળકોની નશાખોરીથી વાલીઓ પરેશાન, પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથીહવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’
કેદારનાથ(Kedarnath), બદ્રીનાથ(Badrinath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri)માં અકસ્માતના કિસ્સામાં ચાર ધામ યાત્રા (Char Dham Yatra) ના યાત્રિકોને ₹1 લાખનું વીમા કવરેજ (Insurance coverage) આપવામાં આવશે. ઉત્તરાખંડના પ્રવાસન…
Trishul News Gujarati હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’