ખાનગી ટેલિકોમ કંપની એરટેલ(Airtel)નો પ્રયાસ છે કે તે તેના ગ્રાહકોને ઓછી કિંમતે વધુ લાભો સાથે પ્લાન ઓફર (Offer) કરે. હવે આ દરમિયાન તેના ગ્રાહકોને ખુશ…
Trishul News Gujarati Airtel નો અત્યાર સુધીનો જબરદસ્ત પ્લાન- બમ્પર ડેટા સાથે મળશે આટલા બધા ફાયદારિવોલ્વર સાથે વિડીયો બનાવવો પોરબંદરની યુવતીને મોંઘો પડી ગયો- ફેમસ થવાના ચક્કરમાં ઘરે આવ્યું પોલીસનું તેડું
સોશિયલ મીડિયા (Social media)પર એક વિડીયો વાયરલ(Video vira) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પોરબંદર(Porbandar)ના નેશનલ હાઇવે રોડ (Highway Road)પર એક યુવતી…
Trishul News Gujarati રિવોલ્વર સાથે વિડીયો બનાવવો પોરબંદરની યુવતીને મોંઘો પડી ગયો- ફેમસ થવાના ચક્કરમાં ઘરે આવ્યું પોલીસનું તેડુંઆ તે કેવો વિરોધ? મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ગટગટાવી ઘેનની ગોળીઓ
જામનગર(Jamnagar)માં કોંગ્રેસ (Congress)મોંઘવારીને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યું હતું. જયારે ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન જામનગર મહાનગરપાલિકા(Corporation)નાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયા(Rachnaben Nandaniya) 9થી વધુ ઘેનની ગોળી…
Trishul News Gujarati આ તે કેવો વિરોધ? મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ગટગટાવી ઘેનની ગોળીઓ100 અરબ ડોલર ક્લબમાં શામેલ થયા ગૌતમ અદાણી, ક્યાય પાછળ રહી ગયા મુકેશ અંબાણી
અદાણી ગ્રુપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Chairman Gautam Adani) ફરી એકવાર ભારત (India)અને એશિયા(Asia)ના સૌથી મોટા અમીર બની ગયા છે. તેણે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ…
Trishul News Gujarati 100 અરબ ડોલર ક્લબમાં શામેલ થયા ગૌતમ અદાણી, ક્યાય પાછળ રહી ગયા મુકેશ અંબાણીઓવરટેક કરવાના ચક્કરમાં સર્જાયો ભયંકર માર્ગ અક્સ્માત- પતિનું માથું ધડથી અલગ અને પત્ની ગંભીર રીતે ઘાયલ
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના કાંગડા જિલ્લા(Kangra district)માં ચંદીગઢ-ધર્મશાલા (Chandigarh-Dharamsala) NH-503 દેહરાના બિયાસ પુલ (Beas pool) શનિવારે (saturday)સવારે એક દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે…
Trishul News Gujarati ઓવરટેક કરવાના ચક્કરમાં સર્જાયો ભયંકર માર્ગ અક્સ્માત- પતિનું માથું ધડથી અલગ અને પત્ની ગંભીર રીતે ઘાયલકાર ખરીદવા જતા હોવ તો ઉભા રહેજો! બજારમાં આવી રહી છે નવા યુગની નવી ‘ઇનોવા ક્રિસ્ટા’ -ઓછી કિંમતમાં મળશે અદ્ભુત સુવિધાઓ
ટોયોટા ઇનોવા (Toyota Innova)2004 માં લોન્ચ થયા પછી લગભગ બે દાયકાથી જાપાનીઝ કાર (Japanese car)નિર્માતાનો લાંબી રેસનો ઘોડો બની ગઈ છે. આ પ્રીમિયમ એમપીવી વર્ષોથી…
Trishul News Gujarati કાર ખરીદવા જતા હોવ તો ઉભા રહેજો! બજારમાં આવી રહી છે નવા યુગની નવી ‘ઇનોવા ક્રિસ્ટા’ -ઓછી કિંમતમાં મળશે અદ્ભુત સુવિધાઓભારત અને નેપાળ વચ્ચે પહેલીવાર શરુ થવા જઈ રહી છે ટ્રેન- PM મોદી કરશે ઉદ્ઘાટન
ભારત (india)અને નેપાળ (Nepal)વચ્ચે શનિવાર(Saturday)થી રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન બિહારના જયનગર(Jayanagar of Bihar)થી નેપાળના કુર્થા (Kurtha of Nepal)સુધી બ્રોડગેજ લાઇન(Broadgauge…
Trishul News Gujarati ભારત અને નેપાળ વચ્ચે પહેલીવાર શરુ થવા જઈ રહી છે ટ્રેન- PM મોદી કરશે ઉદ્ઘાટનહિંમત હોય તો આપો જવાબ! આ ફોટામાં કેટલા માણસો છે? 0.2% ટકા લોકો જ આપી શક્યા છે જવાબ
કેટલીકવાર કોઈ તસવીરો જોઈને આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ. એક ચિત્રમાં ઘણા તત્વો હોવાને કારણે, આંખો લાંબા સમય સુધી તેના પર સ્થિર રહી જાય છે.…
Trishul News Gujarati હિંમત હોય તો આપો જવાબ! આ ફોટામાં કેટલા માણસો છે? 0.2% ટકા લોકો જ આપી શક્યા છે જવાબ2022નો માર્ચ મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો- હવામાન વિભાગે જણાવ્યું ચોંકાવનારૂ કારણ
આકાશમાંથી આગના ગોળા પડી રહ્યા છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. માર્ચ (March)મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો 40ને પાર કરી ગયો હતો. માર્ચ મહિના…
Trishul News Gujarati 2022નો માર્ચ મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો- હવામાન વિભાગે જણાવ્યું ચોંકાવનારૂ કારણછેલ્લા 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો -જાણો તમારા શહેરના નવા ભાવ
આજે ફરી એક વાર સામાન્ય લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and diesel prices)માં વધારો થવાનો સિલસિલો યથાવત છે. શનિવાર(Saturday)ને 2…
Trishul News Gujarati છેલ્લા 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો -જાણો તમારા શહેરના નવા ભાવ2 એપ્રિલ 2022: સોનાના ભાવમાં વધારો તો ચાંદીના ભાવમાં થયો ઘટાડો -જાણો આજની નવીનતમ કિંમત
જો તમે પણ લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનું અથવા સોનાના દાગીના (Gold jewelry)ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ…
Trishul News Gujarati 2 એપ્રિલ 2022: સોનાના ભાવમાં વધારો તો ચાંદીના ભાવમાં થયો ઘટાડો -જાણો આજની નવીનતમ કિંમતમધરાતે ખેલાયો જીવન-મરણનો ખેલ: શિકારની શોધમાં નીકળેલા સિંહોએ ગામની શેરીઓમાં 6 પશુનો કર્યો શિકાર
અમરેલી (Amreli)જિલ્લાનાં જંગલથી નજીકના ગામડાની શેરીઓમાં ત્રણ સિંહ(lion)ના આંટાફેરા મારતાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ (Viral)થઇ રહ્યો છે. આ સિંહ સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં…
Trishul News Gujarati મધરાતે ખેલાયો જીવન-મરણનો ખેલ: શિકારની શોધમાં નીકળેલા સિંહોએ ગામની શેરીઓમાં 6 પશુનો કર્યો શિકાર