અમદાવાદમાં બાળકો પાસે ભીખ મગાવવાના રેકેટમાં આજે ફરી એકવખત નવો વળાંક સામે આવ્યો છે. અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે વટવામાંથી 17 બાળકોને મુક્ત કરાવ્યા હતા.…
Trishul News Gujarati News ગુજરાતમાં બાળકો ઉઠાવી ભીખ મંગાવવાના રેકેટમાં મોટો ધડાકો, રિપોર્ટમાં મોટા ખુલાસાCategory: Crime
Video: યુવકે મહિલા સાથે બદલો લેવા મહિલાની બાઈક સળગાવી દીધી, બાજુમાં રહેલી દુકાન પણ સળગીને ખાખ
ક્રાઈમ રિપોર્ટર: સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 મહિના અગાઉ ની અદાવત રાખી બે યુવાનોએ બાઈક સળગાવી દીધી હતી. બાઈક ની ઝપેટમાં દુકાન પણ આવી જતા હજ્જારો…
Trishul News Gujarati News Video: યુવકે મહિલા સાથે બદલો લેવા મહિલાની બાઈક સળગાવી દીધી, બાજુમાં રહેલી દુકાન પણ સળગીને ખાખ63 વર્ષના વૃદ્ધ ની છે પાંચ ગર્લફ્રેન્ડ, તેને ખુશ કરવા માટે કરતો હતો આવું કામ.
ઉત્તર દિલ્હીમાં કંઈક એવું થયું જેનાથી બધા લોકો આશ્ચર્ય પામી ગયા. એક વ્યક્તિએ પોતાની પાંચ ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે ચોરી કરવાનું શરૂ કરી દીધું. આ…
Trishul News Gujarati News 63 વર્ષના વૃદ્ધ ની છે પાંચ ગર્લફ્રેન્ડ, તેને ખુશ કરવા માટે કરતો હતો આવું કામ.રાજકોટ પોલીસના રાજમાં બુટલેગર રાજ: કોળી પરિવારએ આપવી પડી આત્મહત્યાની ચીમકી- જુઓ વિડિયો
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. તેઓ મહિલા બુટલેગરના ત્રાસથી થાકી ગયા છે , અને…
Trishul News Gujarati News રાજકોટ પોલીસના રાજમાં બુટલેગર રાજ: કોળી પરિવારએ આપવી પડી આત્મહત્યાની ચીમકી- જુઓ વિડિયોમોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલ
સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક અજાણ્યા યુવાનને મોબાઈલ ચોરીના આરોપમાં જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના લિંબાયત…
Trishul News Gujarati News મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલમોટા ઓફિસર ને ફસાવવા માટે આ નેતાએ આપ્યા ૩૦ લાખ રૂપિયા ,આ રીતે ભાંડો ફૂટ્યો.
અમલદારશાહીને બેકફૂટ પર લાવવા માટે મંડળના એક નેતા દ્વારા મધુર જાળીમાં કોઈ ઉચ્ચ અધિકારીને ફસાવવાના કાવતરું સામે આવતા એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ…
Trishul News Gujarati News મોટા ઓફિસર ને ફસાવવા માટે આ નેતાએ આપ્યા ૩૦ લાખ રૂપિયા ,આ રીતે ભાંડો ફૂટ્યો.સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ: બારમું ભણતા વિદ્યાર્થીની હત્યા પહેલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ- જુઓ અહી
સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં ગુનેગારો બે બે હત્યા…
Trishul News Gujarati News સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ: બારમું ભણતા વિદ્યાર્થીની હત્યા પહેલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ- જુઓ અહીબ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને ટુકુર-ટુકુર જોતો હતો રોમિયો, અને પછી…
અમદાવાદ શહેરમાં છેડતીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારનો એક એવો બનાવ સામે આવ્યો જેમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. એક બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને…
Trishul News Gujarati News બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને ટુકુર-ટુકુર જોતો હતો રોમિયો, અને પછી…દમણમાં બાળક સાથે કિશોરનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ઘટના ન કહેવા 20 રૂપિયા આપ્યા
સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં લીલા સોલ્યુશનનો નશો કર્યા બાદ 10 વર્ષના બાળક સાથે 15 વર્ષીય કિશોરે કરેલા સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યને લઇને સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી…
Trishul News Gujarati News દમણમાં બાળક સાથે કિશોરનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ઘટના ન કહેવા 20 રૂપિયા આપ્યાપાટણના સમી ના લંપટ તબીબ સસરાએ પુત્રવધૂ પાસે અઘટિત માંગણી કરી
પાટણના સમી ખાતે લંપટ ડોકટર અને તેના પુત્રનો મહિલા દર્દીઓ સાથેનો બિભત્સ વીડિયો વાયરલ થવાની ઘટનામાં તપાસ ચાલી રહી છે ત્યારે લાંબા અરસા બાદ સિધ્ધપુર…
Trishul News Gujarati News પાટણના સમી ના લંપટ તબીબ સસરાએ પુત્રવધૂ પાસે અઘટિત માંગણી કરીઅમદાવાદમાં પિતાએ પુત્રી સાથે સંબંધો શર્મશાર કર્યા, નાની બાળકી સાથે અડપલાં કર્યા
સમાજમાં પિતાના શબ્દ અને સંબંધને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધુપુરાની એક ચાલીમાં ઘરમાં સુતેલી નાની બાળકી સાથે પિતાએ અડપલા કર્યા હતા. અચાનક…
Trishul News Gujarati News અમદાવાદમાં પિતાએ પુત્રી સાથે સંબંધો શર્મશાર કર્યા, નાની બાળકી સાથે અડપલાં કર્યાચેઈન સ્નેચર પર ભારે પડી આ બહાદુર મહિલા અને તેની દીકરી- જુઓ લાઈવ વિડીયો
આ ઘટના દિલ્હીના નાગલોઈ વિસ્તારની છે. જ્યાં એક બહાદુર મહિલા અને તેની પુત્રીએ ચેન સ્નેચર ને પકડી લીધો અને લોકોએ તરત જ આ ચેન સ્નેચર…
Trishul News Gujarati News ચેઈન સ્નેચર પર ભારે પડી આ બહાદુર મહિલા અને તેની દીકરી- જુઓ લાઈવ વિડીયો