ACB Trap: ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર(ACB Trap) અને…
Trishul News Gujarati News ACB ટીમનો સપાટો: પોલીસ સ્ટેશનમાં જ ASIને જુગારના આરોપી પાસેથી 1.35 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરારCategory: Ahmedabad
Trishul News, latest gujarati news, gujarati breaking news, breaking news gujarati, ahmedabad news, surat news, gandhinagar news, latest news
‘આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં’: અમદાવાદના જ્વેલર્સમાં ચાર લૂંટારૂઓએ બંદુકની અણીએ કરી 10 લાખથી વધુના દાગીનાની ચોરી
Theft in jewellers: રાજ્યમાં દિવસેને દિવસે ચોરી તેમજ લૂંટફાટ વધી રહી હોઈ તેવું લાગી રહ્યું છે.લૂંટારુઓને જાણે કે કાયદા તેમજ વ્યવસ્થાનું કોઈ ભાન ન હોઈ…
Trishul News Gujarati News ‘આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં’: અમદાવાદના જ્વેલર્સમાં ચાર લૂંટારૂઓએ બંદુકની અણીએ કરી 10 લાખથી વધુના દાગીનાની ચોરીઅમદાવાદના એસજી હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત- બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત
Ahemdabad Accident: રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમજ મોટાં શહેરો કે સામાન્ય રસ્તાઓ પર સતત ભારે વાહનો યમરાજ બનીને ફરી રહ્યા છે.…
Trishul News Gujarati News અમદાવાદના એસજી હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત- બાઇકચાલકનું ઘટનાસ્થળે મોતનશામાં ધૂત પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ: અમદાવાદ કારમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો પોલીસ
Drunk Policeman: આજે ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો હોઈ તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કારણકે એક પોલીસકર્મી દારૂ(Drunk Policeman) પીધેલી હાલતમાં સફેદ કલરની કારમાં…
Trishul News Gujarati News નશામાં ધૂત પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ: અમદાવાદ કારમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો પોલીસલો બોલો..! હવે કૃષ્ણનગર ડેપોમાંથી ચોર આખે આખી ST બસની કરી ચોરી- જાણો સમગ્ર મામલો
Theft of ST Bus: અમદાવાદ વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ(Theft of ST bus) ડેપોમાંથી…
Trishul News Gujarati News લો બોલો..! હવે કૃષ્ણનગર ડેપોમાંથી ચોર આખે આખી ST બસની કરી ચોરી- જાણો સમગ્ર મામલોઆ સ્મશાન છે કે દારૂનો અડ્ડો? ભાજપના હોદ્દેદાર અને સ્મશાનના કોન્ટ્રાક્ટરે અગ્નિસંસ્કાર કરાતી CNG ભઠ્ઠી નીચે લાખોનો દારૂ સંતાડ્યો
1800 Bottles of Foreign Liquor Seized: અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા…
Trishul News Gujarati News આ સ્મશાન છે કે દારૂનો અડ્ડો? ભાજપના હોદ્દેદાર અને સ્મશાનના કોન્ટ્રાક્ટરે અગ્નિસંસ્કાર કરાતી CNG ભઠ્ઠી નીચે લાખોનો દારૂ સંતાડ્યોઅમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં 4 મજૂર દટાયા એકનું મોત, ત્રણની હાલત ગંભીર
Construction Site in Ahmedabad: અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કન્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ભેખડ ધસી(Construction Site in Ahmedabad) પડતાં ચાર લોકો દટાયા…
Trishul News Gujarati News અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં 4 મજૂર દટાયા એકનું મોત, ત્રણની હાલત ગંભીર‘કેળવણીની આવતીકાલ’ – અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ
Ahemdabad News: અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે પોઈચા સ્થિત નિલકંઠ ધામ ખાતે ‘કેળવણીની આવતીકાલ” આ વિષય ઉપર તા.12-13 ફેબ્રુઆરી ના રોજ…
Trishul News Gujarati News ‘કેળવણીની આવતીકાલ’ – અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહઅમદાવાદમાં લગ્નવિધિ પૂરી થતાં જ ઘરને બદલે જાન પહોંચી હોસ્પિટલમાં: વર-કન્યા સહિત 45 જાનૈયાઓને થયું ફૂડ પૉઇઝનિંગ
Ahmedabad Food Poisoning: રાજ્યમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.જેમાં અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની(Ahmedabad…
Trishul News Gujarati News અમદાવાદમાં લગ્નવિધિ પૂરી થતાં જ ઘરને બદલે જાન પહોંચી હોસ્પિટલમાં: વર-કન્યા સહિત 45 જાનૈયાઓને થયું ફૂડ પૉઇઝનિંગઅમદાવાદમાં પૂરપાટ ઝડપે જતી કાર પલટી જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત, 3ની હાલત ગંભીર
Ahemdabad Accident: અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.ત્યારે…
Trishul News Gujarati News અમદાવાદમાં પૂરપાટ ઝડપે જતી કાર પલટી જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત, 3ની હાલત ગંભીરઆ ગેંગ Iphone અને Samsung જેવા મોંઘાડાટ મોબાઈલ ચોરવા મહિને પગાર પર રાખતા હતા માણસો…
Ahmedabad news: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 58 ચોરી કરેલા મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે,મહત્વની વાત તો એ છે કે,આરોપીઓ આ ફોનને પાર્સલ કરી બાંગ્લાદેશ…
Trishul News Gujarati News આ ગેંગ Iphone અને Samsung જેવા મોંઘાડાટ મોબાઈલ ચોરવા મહિને પગાર પર રાખતા હતા માણસો…મહેસાણામાં દેત્રોજ ગામ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત
Mehsana Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે. રાજ્યના મહેસાણાના કડી-દેત્રોજ રોડ પર રેતી ભરેલા ડમ્પરને બાઈક ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થયો હતો.…
Trishul News Gujarati News મહેસાણામાં દેત્રોજ ગામ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત