જયારે સમગ્ર દેશમાં લોકડાઉન છે તે દરમિયાન કેન્દ્રની ગાઈડલાઈન બાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સતતને સતત ત્રીજી કેબિનેટ બેઠળ મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં…
Trishul News Gujarati ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: આવતીકાલે વિજય રુપાણી કરશે આ માસ્ટરપ્લાનની જાહેરાતCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
CM રૂપાણીની સંવેદનશીલતા: કોરોના પોઝીટીવ કોંગ્રેસી નેતાને સામેથી ફોન કર્યો અને કહ્યું…
ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે ગાંધીનગર ખાતે મિટિંગ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.…
Trishul News Gujarati CM રૂપાણીની સંવેદનશીલતા: કોરોના પોઝીટીવ કોંગ્રેસી નેતાને સામેથી ફોન કર્યો અને કહ્યું…ગરીબોની ભૂખ ટાળવામાં નિષ્ફળ રૂપાણી સરકાર: મફત અનાજ આપવાની જાહેરાત કરી પણ પુરવઠો તો આપ્યો નથી
આજે વડાપ્રધાન મોદી lockdown લંબાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત માટે દેશભરમાં રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનો થઇ રહ્યા છે. આયોજનો કરવામાં ગુજરાત સરકાર પણ…
Trishul News Gujarati ગરીબોની ભૂખ ટાળવામાં નિષ્ફળ રૂપાણી સરકાર: મફત અનાજ આપવાની જાહેરાત કરી પણ પુરવઠો તો આપ્યો નથીસામાન્ય ગરીબ ખેડૂતે પ્રધાનમંત્રી મોદીને દાન કરી પોતાને મળેલી સહાયની બધી રકમ
ખેડૂતને ધરતીનો તાત કહ્યો છે. ખેડૂતો ખુબ ઉદાર હોય છે. આવી જ એક ખેડૂતની ઉદારીની ઘટના નડિયાદમાં બની. ખેડૂત દ્વારા કિસાનનિધિમાંથી મળેલી રાહત પીએમ રાહત…
Trishul News Gujarati સામાન્ય ગરીબ ખેડૂતે પ્રધાનમંત્રી મોદીને દાન કરી પોતાને મળેલી સહાયની બધી રકમશાળા કોલેજમાં આ તારીખ સુધી વેકેશન, લોકડાઉન બાદ વાલીઓને ફી ભરવા માટે અપાશે છ મહિનાની છૂટછાટ
ગુજરાતમાં COVID19 ની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના હિતમાં CM વિજય રુપાણીએ સંવેદનશીલ અને મહત્વના નિર્ણયો કરતા રાજ્યભરના વાલીઓને મોટી રાહત આપી છે.લોકડાઉન બાદ…
Trishul News Gujarati શાળા કોલેજમાં આ તારીખ સુધી વેકેશન, લોકડાઉન બાદ વાલીઓને ફી ભરવા માટે અપાશે છ મહિનાની છૂટછાટહાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહ
પાટીદાર અનામત આંદોલન કારી અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલએ જેલમુક્તિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા બાદ હવે વહન વ્યવહાર મંત્રી આર. સી ફળદુ…
Trishul News Gujarati હાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહગુજરાત સરકારે આપી આ લોકોને લોકડાઉનમાંથી છૂટ- હવે કામ ધંધે જઈ શકશે
CM વિજય રૂપાણીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાણકારી આપી હતી. અશ્વિની કુમારે કહ્યું હતું કે, હવે દરિયાખેડૂનો દરિયામાં ઉતરવાની પરવાનગી…
Trishul News Gujarati ગુજરાત સરકારે આપી આ લોકોને લોકડાઉનમાંથી છૂટ- હવે કામ ધંધે જઈ શકશેલોકોની માવા-ફાકી ની તલપ દુર કરવા એવી જગ્યાએ છુપાવીને વેચવા નીકળ્યો ગલ્લાવાળો પણ ભારે પડ્યું- જાણો
કોરોનાવાઇરસને લઇને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા…
Trishul News Gujarati લોકોની માવા-ફાકી ની તલપ દુર કરવા એવી જગ્યાએ છુપાવીને વેચવા નીકળ્યો ગલ્લાવાળો પણ ભારે પડ્યું- જાણોલોકડાઉન વચ્ચે સુરતમાં મજૂરોનો હંગામો, ઘરે જવાની જીદમાં ચાપી આગ: જુઓ વિડીયો
કોરોનાવાયરસ મહામારી પર કાબૂ મેળવવા માટે દેશભરમાં ૧૪ એપ્રિલ સુધી lockdown લાગુ કરવામાં આવેલું છે. આ વચ્ચે ગુજરાતના સૂરતમાં હજારો મજૂરો પર રોડ પર નીકળી…
Trishul News Gujarati લોકડાઉન વચ્ચે સુરતમાં મજૂરોનો હંગામો, ઘરે જવાની જીદમાં ચાપી આગ: જુઓ વિડીયોમધ્યમ વર્ગીય પરિવારો અહી જાણો તમને સરકારી અનાજ મળશે કે કેમ? મળશે તો કેટલું મળશે?
ગુજરાત સરકારે કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતના APL-1 કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિનામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ અનાજ વિતરણ આગામી 13 એપ્રિલથી 17…
Trishul News Gujarati મધ્યમ વર્ગીય પરિવારો અહી જાણો તમને સરકારી અનાજ મળશે કે કેમ? મળશે તો કેટલું મળશે?ગુજરાતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 95 કેસ, જાણો વિગતવાર
અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં થી પસાર થઇ રહ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેર તો જાણે તો કોરોના નુ એપીસેન્ટર બન્યું છે. અમદાવાદ શહેરમાં ૫૮કેસો…
Trishul News Gujarati ગુજરાતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 95 કેસ, જાણો વિગતવારઅમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું માનવતા પૂર્ણ કાર્ય જાણી તમે કરશો સલામ
હાલમાં કોરોનાના કહેર વચ્ચે પોલીસ, હોમગાર્ડ સતત ખડેપગે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશવાસીઓને બચાવવા ફ્રન્ટ લાઈન પર લડી રહ્યા છે. સતત ગુજરાત અને દેશભરમાંથી…
Trishul News Gujarati અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું માનવતા પૂર્ણ કાર્ય જાણી તમે કરશો સલામ