ગાંધીનગર આરટીઓ દ્વારા લાયસન્સ વગર વાહન ચલાવવા, વાહન રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવા, ટેક્ષ ભર્યા વગર વાહન ચલાવવા સહિતના વિવિધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ છેલ્લા બે…
Trishul News Gujarati News RTOએ છેલ્લા બે વર્ષમાં આટલા વાહનો ડિટેઇન કર્યા, અને જાણો કેટલા લાખનો વસુલ્યો દંડ ?Category: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
સુરતની ઋષિતા ભાલાળાએ પુરુષોને પણ શરમાવે એટલી પુરપાટ ઝડપે બાઈક ચલાવીને સર્જ્યો વિક્રમ.
ચેન્નઇ ખાતે યોજાયેલી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં સુરતની ઋષિતા ભાલાળા પાંચમાં કર્મે આવી. ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં…
Trishul News Gujarati News સુરતની ઋષિતા ભાલાળાએ પુરુષોને પણ શરમાવે એટલી પુરપાટ ઝડપે બાઈક ચલાવીને સર્જ્યો વિક્રમ.આગામી 48 કલાક માં ગુજરાતના આ શહેરોમાં થશે મેઘરાજાની ધોમ કૃપા, જાણો વિગતે
હાલમાં ગુજરાતના અમુક શહેરોમાં વરસાદી માહોલ જામી ગયો છે. હાલમાં વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. અને હવામાન આગાહી અનુસાર આગામી 48 કલાકમાં…
Trishul News Gujarati News આગામી 48 કલાક માં ગુજરાતના આ શહેરોમાં થશે મેઘરાજાની ધોમ કૃપા, જાણો વિગતેતક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની અસ્થિયાત્રામાં શહેરીજનો હિબકે ચડ્યાં
સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે…
Trishul News Gujarati News તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની અસ્થિયાત્રામાં શહેરીજનો હિબકે ચડ્યાંમહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ
બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા માટેનું કારણ એ હતું કે, આ મહિલા સરપંચ દ્વારા તલાટી…
Trishul News Gujarati News મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડસુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો
દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું…
Trishul News Gujarati News સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયોઅલ્પેશ ઠાકોર ૨૦ કરોડમાં વેચાયો: આક્ષેપ
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું…
Trishul News Gujarati News અલ્પેશ ઠાકોર ૨૦ કરોડમાં વેચાયો: આક્ષેપસુરત અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીના 9 કલાકના જામીન મંજૂર
સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડે સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી હતી. જેના કોર્ટ દ્વારા એક દિવસના જામીન…
Trishul News Gujarati News સુરત અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીના 9 કલાકના જામીન મંજૂરઘોર કળયુગ: વારાણસી મા બે બહેનો એ કર્યા લગ્ન- જુઓ લગ્નની તસ્વીરો
ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે માસીઆઈ બહેનોએ હિંમત ભર્યો ફેસલો લેતા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. છોકરીઓએ ત્યારબાદ પોતાના લગ્નની તસવીરો…
Trishul News Gujarati News ઘોર કળયુગ: વારાણસી મા બે બહેનો એ કર્યા લગ્ન- જુઓ લગ્નની તસ્વીરોસ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવી ભરતી, એક દિવસનો 1000 રૂપિયા પગાર
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગાઇડની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્ટેચ્યૂમાં આવતા પ્રવાસીઓને સરદાર વલ્લભ ભાઈ પટેલની આ વિશાળકાય પ્રતિમા…
Trishul News Gujarati News સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવી ભરતી, એક દિવસનો 1000 રૂપિયા પગારનીતિન પટેલનું નામ પત્રિકામાં છપાયું નહી- વિવાદ થતા અમિત શાહના કાર્યક્રમની પત્રિકાઓ ફરી છપાવવામાં આવી
અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ…
Trishul News Gujarati News નીતિન પટેલનું નામ પત્રિકામાં છપાયું નહી- વિવાદ થતા અમિત શાહના કાર્યક્રમની પત્રિકાઓ ફરી છપાવવામાં આવીવિધવા સહાય મેળવવા વિધવા બહેનો ખાઈ રહી છે ધક્કા, નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું મદદે
રાજ્ય સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અંતર્ગત વિધવા સહાય યોજના આપવામાં આવતી હોય છે. જેમાં પુનઃલગ્ન ન કર્યા હોય તેવી વિધવા બહેનોને દર મહિને સરકાર આર્થિક…
Trishul News Gujarati News વિધવા સહાય મેળવવા વિધવા બહેનો ખાઈ રહી છે ધક્કા, નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું મદદે