રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી…
Trishul News Gujarati News ગુજરાત સરકાર ‘મા’ અને ‘મા વાત્સ્લય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી કરવા માટે 5 લાખની સહાય કરશેCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
સુરતમાં 6 ટેક્સટાઇલ ટ્રેડર્સની 54.52 લાખની GST ચોરી પકડાઈ. જાણો વિગતે
સુરતથી મધ્યપ્રદેશમાં ઈ-વે બીલ વગર કાપડનો જથ્થા સાથે ઝડપાયેલા ટ્રાન્સપોર્ટર્સ બાદ જીએસટી વિભાગે સુરતના રીંગરોડ સ્થિત ૬ કાપડના વેપારીઓ પર હાથ ધરેલી તપાસના અંતે કુલ…
Trishul News Gujarati News સુરતમાં 6 ટેક્સટાઇલ ટ્રેડર્સની 54.52 લાખની GST ચોરી પકડાઈ. જાણો વિગતેગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે વરસાદ ?
હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી…
Trishul News Gujarati News ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે વરસાદ ?સુરતના આ યુવાનના અંગદાનથી 3 વ્યક્તિને મળ્યું નવજીવન.
બાઇક સ્લીપ થયા બાદ ખેડાના યુવાનને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે કિડની અને લીવરનું દાન કરીને ત્રણ વ્યકિતને નવજીવન આપ્યુ હતું. ખેડા જીલ્લામાં થાસરા…
Trishul News Gujarati News સુરતના આ યુવાનના અંગદાનથી 3 વ્યક્તિને મળ્યું નવજીવન.પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર ને લઈને ગુજરાતમાં રાજનીતિક વાતાવરણ ગરમાઇ રહ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પરથી હટાવવા…
Trishul News Gujarati News પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોરજુઓ વિડીયો: રસીદ જોઈતી હોય તો 1000 આપ, કહીને “ચોર ચોકીદારે” 500 રૂપિયાની લાંચ લઇ લીધી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકના એક એએસઆઈએ બાઇક સવાર પાસેથી 1000 રૂપિયા દંડ લેવાના બદલે તેની પાસેથી 500 રૂપિયાની લાંચ લઈને વહીવટ કરી નાખ્યો હતો. બાઇક…
Trishul News Gujarati News જુઓ વિડીયો: રસીદ જોઈતી હોય તો 1000 આપ, કહીને “ચોર ચોકીદારે” 500 રૂપિયાની લાંચ લઇ લીધીસુરતમાં મહિલાનું ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા ગોરખધંધાનો થયો પર્દાફાશ
સુરતના વરાછા વિસ્તારમા આવેલી જીવનજયોત હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધા પર જીલ્લા હેલ્થ વિભાગે ક્રાઇમબ્રાંચ સાથે રહી દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય…
Trishul News Gujarati News સુરતમાં મહિલાનું ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા ગોરખધંધાનો થયો પર્દાફાશવડોદરા માં પકડાયું દેહવ્યાપાર ચલાવતું મસાજ પાર્લર, વધુ વાંચો અહીં
વડોદરામાં આજે ક્રાઇમ બ્રાન્ચે સ્પા અને મસાજ પાર્લર પર દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદો મળી કે યુવાધન સ્પા અને મસાજ પાર્લરમાં બરબાદ થઈ રહ્યું…
Trishul News Gujarati News વડોદરા માં પકડાયું દેહવ્યાપાર ચલાવતું મસાજ પાર્લર, વધુ વાંચો અહીંફરીવાર દીકરીઓએ મેદાન માર્યું, 12 સાયન્સનું પરિણામ જાહેર- વાંચો સફાઈ કામદારના દીકરો બન્યો ટોપર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા એક ટકો ઓછું છે. ગુજરાતમાં…
Trishul News Gujarati News ફરીવાર દીકરીઓએ મેદાન માર્યું, 12 સાયન્સનું પરિણામ જાહેર- વાંચો સફાઈ કામદારના દીકરો બન્યો ટોપરઅમદાવાદની આ હોસ્પિટલમાં રૂમના ભાડા છે ફાઈવ સ્ટાર હોટેલથી પણ વધુ- વાંચો વધુ
મેડિકલ ટુરીઝમને પગલે દેશ-વિદેશના લોકો અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. શહેરની કોર્પોરેટ હોસ્પિટલો દર્દીને હોસ્પિટલમાં ટીવી, અેસી, ફ્રિજ, મિટિંગ રૂમ અને દર્દીના સગા…
Trishul News Gujarati News અમદાવાદની આ હોસ્પિટલમાં રૂમના ભાડા છે ફાઈવ સ્ટાર હોટેલથી પણ વધુ- વાંચો વધુઆર્મી ભરતી સંરક્ષણની તાલીમ અપાશે, ટ્રેનિંગ લેનારને ૩૦૦૦ રૂપિયા સ્ટાઇપેન્ડ પણ અપાશે- વાંચો વધુ
ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરી, સુરત વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રોજગાર ઇચ્છતા યુવાનો માટે એક માસની સ્વામી વિવેકાનંદ પૂર્વ આર્મી…
Trishul News Gujarati News આર્મી ભરતી સંરક્ષણની તાલીમ અપાશે, ટ્રેનિંગ લેનારને ૩૦૦૦ રૂપિયા સ્ટાઇપેન્ડ પણ અપાશે- વાંચો વધુહવે ભારતની દવાઓ વેચાશે ચીનમાં, એ પણ ગુજરાતી કંપની દ્વારા: જાણો વધુ
વડોદરા સ્થિત ફાર્મા કંપની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ચીની બજારમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વેચાણ કરવા માટે મંગળવારે ચીની કંપનીઓ એસપીએચ સાઇન ફાર્માસ્યુટિકલ લેબોરેટરીઝ કંપની…
Trishul News Gujarati News હવે ભારતની દવાઓ વેચાશે ચીનમાં, એ પણ ગુજરાતી કંપની દ્વારા: જાણો વધુ