જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા દસ ટકા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક ધોરણે અનામત આપવામાં આવ્યું છે ત્યારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બિન અનામત વર્ગ નો દાખલો…
Trishul News Gujarati News પાસ કન્વીનર દ્વારા બિન અનામત વર્ગ નો દાખલો આપવાની પદ્ધતિમાં સુધારો કરવા આવેદન અપાયુંCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
ગઢડા ટેમ્પલ કમિટીની ચૂંટણીમાં એસપી સ્વામીની પેનલના સુપડા સાફ- દેવ પક્ષ વિજયી
ગઈ કાલે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી સંપન્ન થઈ અને આજે મતગણતરી આદરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર દેવ પક્ષનો વિજય થયો છે. આચાર્ય પક્ષે રહેલા…
Trishul News Gujarati News ગઢડા ટેમ્પલ કમિટીની ચૂંટણીમાં એસપી સ્વામીની પેનલના સુપડા સાફ- દેવ પક્ષ વિજયીસવજી ધોળકિયા આવ્યા વિવાદમાં: સુકાયેલી નર્મદા નદીના પટમાં રસ્તો અને સ્ટેડિયમ બનાવી નાખ્યું: જાણો હકીકત
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ભરૂચ ખાતે નર્મદા નદીના પટમાં ખાનગી રિસોર્ટ માટે રસ્તો બનાવી દેવાયો છે. જેને પગલે…
Trishul News Gujarati News સવજી ધોળકિયા આવ્યા વિવાદમાં: સુકાયેલી નર્મદા નદીના પટમાં રસ્તો અને સ્ટેડિયમ બનાવી નાખ્યું: જાણો હકીકતગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસનો ત્રાસ વધ્યો : જુઓ આંકડાઓ
માનવ અધિકાર આયોગને પોલીસ વિરૂધ્ધ 5279 અને ગુંડા તત્ત્વો વિરૂધ્ધ 2281 અરજીઓ મળી. જેલતંત્ર, મહિલાઓને લગતી અને સેવાકીય બાબતો સહિત છેલ્લા પાંચ વર્ષમાં 16641 અરજીઓ…
Trishul News Gujarati News ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસનો ત્રાસ વધ્યો : જુઓ આંકડાઓગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 4 મહિલા પોલીસે સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપીને પકડી પાડયો.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 4 મહિલા પોલીસ અધિકારીએ કુખ્યાત આરોપીને જંગલમાંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસની 4 મર્દાની પીએસઆઈએ જૂનાગઢના કુખ્યાત વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખાને બોટાદના…
Trishul News Gujarati News ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 4 મહિલા પોલીસે સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપીને પકડી પાડયો.નેતાઓ પ્રચારમાં મસ્ત,જનતા પાણી વગર ત્રસ્ત. જાણો વધુ
ગુજરાતમાં પાણીનો ધૂમ વેપાર, લોકો પાણી ખરીદવા મજબૂર – ગામડાંઓમાં પાણીના ટેન્કરોની ડિમાન્ડ, ટેન્કરનો ભાવ રૂા. 400થી વધીને રૂપિયા એક હજારે પહોંચ્યો. ગુજરાતમાં પીવાના પાણીની…
Trishul News Gujarati News નેતાઓ પ્રચારમાં મસ્ત,જનતા પાણી વગર ત્રસ્ત. જાણો વધુબેન્ક KYC ના બહાને અમરોલી કોલેજના મહિલા પ્રોફેસર સાથે પચાસ હજારની છેતરપિંડી
અમરોલી કોલેજ ની લેક્ચરર શનિવારે ટેલીકોલિંગ ફ્રોડ નો શિકાર બની હતી. ભેજાબાજે ફોન કરીને કેવાયસી કરવાના બહાને એકાઉન્ટ અને એટીએમ ની વિગતો મેળવી ટુકડે-ટુકડે ત્રણ…
Trishul News Gujarati News બેન્ક KYC ના બહાને અમરોલી કોલેજના મહિલા પ્રોફેસર સાથે પચાસ હજારની છેતરપિંડીકચ્છમાં ભૂખથી બેહાલ ઊંટ હાડકાં ચાવવા મજબૂર, રાજ્યના 204 ડેમમાં માત્ર 34.41% પાણી
30 વર્ષનો સૌથી ભીષણ દુકાળ, કચ્છના 20માંથી 17 ડેમ ખાલી એક્સપર્ટે કહ્યું – ઊંટ જન્મજાત શાકાહારી હોય છે પણ ઘાસ-ચારો ન મળતાં આ સ્થિતિ થઈ…
Trishul News Gujarati News કચ્છમાં ભૂખથી બેહાલ ઊંટ હાડકાં ચાવવા મજબૂર, રાજ્યના 204 ડેમમાં માત્ર 34.41% પાણીબિટકોઇન તોડકાંડના આરોપી ધારીના પૂર્વ MLA નલિન કોટડિયાને મોટી રાહત, હાઇકોર્ટે આપ્યાં જામીન
સુરતના કરોડો રૂપિયાના બિટકોઇન તોડકાંડમાં ભાજપના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે તેના કાયમી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે એવો…
Trishul News Gujarati News બિટકોઇન તોડકાંડના આરોપી ધારીના પૂર્વ MLA નલિન કોટડિયાને મોટી રાહત, હાઇકોર્ટે આપ્યાં જામીનસુરતની સરકારી સ્મીમેર હોસ્પિટલમાં પંખા બંધ હોવાથી દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબુર
સુરત નવી સિવિલ હોસ્પિટલ બાદ હવે ગરમીના દિવસોમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણા વોર્ડમાં કેટલાક પંખા બંધ છે તો ઘણી જગ્યાએ દર્દીના બેડ…
Trishul News Gujarati News સુરતની સરકારી સ્મીમેર હોસ્પિટલમાં પંખા બંધ હોવાથી દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબુરગુજરાતમાં આ જગ્યાએ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા- વરસાદને પગલે આગ ઝરતી ગરમીમાં રાહત
આજે પૂર્વ ભારતના તટવર્તીય ઓરિસ્સા સહિતના રાજ્યોમાં ફેની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના નખત્રાણામાં બપોર બાદ વાતાવરણમાં પલટો…
Trishul News Gujarati News ગુજરાતમાં આ જગ્યાએ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા- વરસાદને પગલે આગ ઝરતી ગરમીમાં રાહતગઢડા મંદિરના વડા એસ.પી. સ્વામી સહિત 3 સાધુ ની અટકાયત, જામીન પર છુટકારો
2007માં મંદિરની દુકાનોના ઝઘડા અને દિવાલની બાબતે થયેલી સમસ્યાના કેસમાં અટકાયત કરાઈ ઢડામાં એક તરફ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ આજે ગોપીનાથજી…
Trishul News Gujarati News ગઢડા મંદિરના વડા એસ.પી. સ્વામી સહિત 3 સાધુ ની અટકાયત, જામીન પર છુટકારો