ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)એ મિડીયાને મહત્વપૂર્ણ મુદ્દે સંબોધિત કરતા કહ્યું હતું કે, સુરત પૂર્વ બેઠક પરથી આમ…
Trishul News Gujarati આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવારનું થયું અપહરણ, જાણો કોણ કરી ગયું ખેલCategory: Politics
ખેતરે-ખેતરે જઈ થઇ રહ્યો છે AAPનો પ્રચાર- વિડીયો જોઈ કહેશો ચુંટણીના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે આપ(AAP)…
Trishul News Gujarati ખેતરે-ખેતરે જઈ થઇ રહ્યો છે AAPનો પ્રચાર- વિડીયો જોઈ કહેશો ચુંટણીના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…લાખો રૂપિયામાં વેચાઈ રહી હતી ઉમેદવારની ટિકિટ, AAP ધારાસભ્યના સાળા સહિત 3ની ધરપકડ… જાણો શું છે મામલો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD)ની ચૂંટણી પહેલા એન્ટી કરપ્શન બ્રાંચ(ACB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ACBએ પૈસા લઈને કોર્પોરેટરની ટિકિટ વેચવા બદલ આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્યના…
Trishul News Gujarati લાખો રૂપિયામાં વેચાઈ રહી હતી ઉમેદવારની ટિકિટ, AAP ધારાસભ્યના સાળા સહિત 3ની ધરપકડ… જાણો શું છે મામલોરેશ્મા પટેલ જોડાયા AAPમાં- ભાજપના આ દિગ્ગજ પાટીદાર ચહેરા સામે લડી શકે છે ચુંટણી
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) જાહેર થયા બાદ એક બાદ એક મોટા સમાચારો સામે આવી રહ્યાં છે. NCPથી નારાજ રેશ્મા પટેલ હવે આમ આદમી…
Trishul News Gujarati રેશ્મા પટેલ જોડાયા AAPમાં- ભાજપના આ દિગ્ગજ પાટીદાર ચહેરા સામે લડી શકે છે ચુંટણીMLA GUJARAT લખેલી ગાડીમાંથી પકડાયો દારૂનો મસ મોટો જથ્થો- સાથે આ નેતા પણ ઝડપાયા
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચુંટણી(Gujarat election 2022) જાહેર થતાં જ ઉના પોલીસ(Una Police) દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત…
Trishul News Gujarati MLA GUJARAT લખેલી ગાડીમાંથી પકડાયો દારૂનો મસ મોટો જથ્થો- સાથે આ નેતા પણ ઝડપાયાહર્ષ સંઘવી-પત્નીની સંપત્તિમાં ૮૦૩ ટકાનો વધારો, ઉમેદવારોમાં AAP નો અલ્પેશ સૌથી ગરીબ- જાણો કેટલી છે સંપત્તિ?
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટીના ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ ભરી દીધા છે. ત્યારે સુરત…
Trishul News Gujarati હર્ષ સંઘવી-પત્નીની સંપત્તિમાં ૮૦૩ ટકાનો વધારો, ઉમેદવારોમાં AAP નો અલ્પેશ સૌથી ગરીબ- જાણો કેટલી છે સંપત્તિ?“હાર્દીક પટેલને અમે ગમે તેમ કરીને હરાવશું”- ચીમકી આપતા જાણો કોને કહ્યું આવું?
ગુજરાત(Gujarat): પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન કર્યા બાદ કોંગ્રેસ(Congress)માં એન્ટ્રી લીધા પછી ભાજપ(BJP)માં ગયેલા હાર્દીક પટેલ(Hardik Patel)ને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરમગામ(Viramgam)થી ચૂંટણી લડવાની…
Trishul News Gujarati “હાર્દીક પટેલને અમે ગમે તેમ કરીને હરાવશું”- ચીમકી આપતા જાણો કોને કહ્યું આવું?પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી લડવા અંગે લીધો સૌથી મોટો નિર્ણય- રાજકારણમાં મચ્યો ખળભળાટ
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ પણ જોવા મળી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા…
Trishul News Gujarati પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી લડવા અંગે લીધો સૌથી મોટો નિર્ણય- રાજકારણમાં મચ્યો ખળભળાટભાજપના વધુ 12 ઉમેદવારો થયા જાહેર, અલ્પેશ ઠાકોરને જાણો ક્યાંથી મળી ટીકીટ- આ રહ્યું આખું લીસ્ટ
ગુજરાત(Gujarat): ચુંટણીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે સત્તાધારી ભાજપ(BJP) પક્ષ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દેવામાં આવી છે.…
Trishul News Gujarati ભાજપના વધુ 12 ઉમેદવારો થયા જાહેર, અલ્પેશ ઠાકોરને જાણો ક્યાંથી મળી ટીકીટ- આ રહ્યું આખું લીસ્ટ‘AAP’ ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ઉમેદવારી પત્ર ભરી લીધા આઈશ્રી સોનલ માતાના આશીર્વાદ
ગુજરાત(Gujarat Election 2022): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly election) અંતિમ તબક્કામાં છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટી(AAP)ના…
Trishul News Gujarati ‘AAP’ ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ઉમેદવારી પત્ર ભરી લીધા આઈશ્રી સોનલ માતાના આશીર્વાદખોડલધામના નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષનો કરશે પ્રચાર? આપ્યો ચોંકાવનારો જવાબ
ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી જંગ બરાબરનો જામી ગયો છે. કેટલા ઉમેદવારોના નામ હજી સુધી જાહેર થયા નથી, તો કેટલીક બેઠકો પર ઉમેદવારો દ્વારા પ્રચારના પડઘમ શરૂ…
Trishul News Gujarati ખોડલધામના નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષનો કરશે પ્રચાર? આપ્યો ચોંકાવનારો જવાબનાણામંત્રીથી લઈને શિક્ષણમંત્રી સુધી… છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના કયા મંત્રીઓ થયા માલામાલ? કેટલી સંપત્તિ વધી
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા(Election 2022)ની ચૂંટણીના બ્યૂગલ વાગી ગયા છે. અહીં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. રાજ્યની તમામ 182 બેઠકો પર ચૂંટણી પરિણામ 8…
Trishul News Gujarati નાણામંત્રીથી લઈને શિક્ષણમંત્રી સુધી… છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના કયા મંત્રીઓ થયા માલામાલ? કેટલી સંપત્તિ વધી