હોમગાર્ડના જવાનોએ નકલી પીએસઆઈ ઝડપ્યો, બજારમાં આપતો હતો દમદાટી

સુરતના કતારગામમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. ગણેશ પ્રધાન નામનો શખ્સ નકલી પીએસઆઇ બની બજારમાં ફરતો હતો. લોકોને પીએસઆઇ તરીકેની ઓળખ આપતો હતો. કતારગામ વિસ્તારમાં ફરજ પર હાજર હોમગાર્ડના જવાનોએ આ નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો છે. પોતાની પીએસઆઇ તરીકે ઓળખ આપી રહેલા ગણેશ પર શંકા જતા હોમગાર્ડ દ્વારા કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પીએસઆઇ તરીકેની ઓળખ આપતો

જ્યાં પોલીસે તપાસ કરતા આરોપી નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપતો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને કતારગામ પોલીસે નકલી પીએસઆઇ ગણેશ પ્રધાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી. કતારગામ પોલીસે નકલી પીએસઆઇ ગણેશ પ્રધાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *