બપોરના સમયે ડાબી તરફ ફરીને સૂવું જોઈએ. ભોજન કર્યા પછી દસ મિનિટ વજ્રાસનમાં ફરજિયાત બેસવું જોઈએ. અને રાતના સમયે ભોજન કર્યા બાદ બહાર ચાલવા માટે જવું જોઈએ.
આરામ કરતી વખતે માથું સૂર્યની દિશામાં હોય તે સૌથી શુભ માનવામાં આવે છે. સુતા સમયે શ્વાસ લેતા સમયે પેટની ફુલાવું અને અંદર લેવું જોઈએ. સૂતી સમયે માથાને દક્ષિણ દશામાં રાખીને સૂવું જોઈએ. ઉત્તર દિશામાં માથુ રાખીને ક્યારેય પણ ન શુંવુ જોઈએ. 16 ઉત્તર દિશાએ મૃત્યુની દિશા સૂચવે છે.
જેમને સારી રીતે ઊંઘ ન આવી શકી હોય તેમણે સૌપ્રથમ ડાબી તરફ પડખું ફરીને સૂવું જોઈએ. કારણ કે ડાબી તરફ પડખું ફરીને સૂવાથી ચંદ્રનાડી સક્રિય થાય છે જેના કારણે ઊંઘ ખૂબ જ સારી આવી શકે છે. સવારમાં ઊઠતા સમયે ડાબી તરફથી ક્યારેય પણ ન ઉઠો. હંમેશા જમણી તરફથી ઉઠવું જોઈએ.
60 વર્ષથી ઉપરના લોકોએ એકદમ સીધું સૂવું જોઈએ. અને એક પગની ઉપર બીજો પગ તે લોકો રાખી શકે છે.
વાંચવું લખું અથવા કોઈપણ પ્રકારનો અભ્યાસ કરવો હોય તે માટે ઉત્તર તરફની દિશા સૌથી શુભ માનવામાં આવે છે.
જે બાળકોની ઊંચાઈ ઉંમરના પ્રમાણે વધી રહી નથી તે બાળકોને દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવરાવા જોઈએ. ત્રણથી ચાર વર્ષમાં લંબાઈ સામાન્ય થઇ જશે.
શાયરી શ્રમ લોકોએ ઓછામાં ઓછા આઠ કલાક સૂવું જોઈએ. જે લોકો શારીરિક કામ કરતા નથી તે લોકોએ 6 થી 6:30 કલાક સૂવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.