કાશ્મીરમાં કંઇક મોટું થવાના ભણકારા, અચાનક જ સેનાના જવાનોને મોટી સંખ્યામાં ઉતારાયા

એનએસએ અજીત ડોભાલે ઘાટીના સીક્રેટ મિશન પર આવ્યા બાદ તરત જ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓ તૈનાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીઆરપીએફ, બીએસએફ અને…

જમીન પર સૂતેલા આ વ્યક્તિને ઓળખો છો તમે? તસ્વીર ધ્યાનથી જોશો તો ચોંકી જશો

તાજેતરમાં જ લોકસભા ચૂંટણી પૂરી થઈ અને દક્ષિણ ભારતીય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે અનેક રાજનેતાઓની તસવીરો જોઈ હશે પરંતુ સવાલ એ છે કે તેમાંથી…

15 વર્ષ દિલ્હી પર રાજ કરનાર શીલા દીક્ષિત વારસદારો માટે કરોડો મૂકી ગયાં. જાણો અહીં

હાલમાં થોડા દિવસ પહેલા જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નું મૃત્યુ થયું હતું. લોકો આ ઘટના થઈ શોક અનુભવી રહ્યા હતા. આ મહિલા મુખ્યમંત્રીએ દિલ્હી પર…

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે થયું નિધન. જાણો તેમણે દિલ્હી માટે…

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શિલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દિક્ષીતે અંતિમ…

જવાનીમાં ગઢા બનાવતી આ એપ્લીકેશને 10 કરોડ ભારતીયના ડેટા કર્યા ચોરી, જાણો વિગતે

વૃદ્ધાવસ્થામાં તમે કેવા દેખાશો એવી તસવીરો બનાવી આપતા ફેસ એપ થી યુઝરના પ્રાઇવેટ ડેટા ચોરી થવાની નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી છે. વૈશ્વિક મીડિયાના અહેવાલો પ્રમાણે,…

કોંગ્રેસ અને TMCના 107 MLA ભાજપમાં જોડાશે: જાણો કોણે કર્યો દાવો

ભાજપના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે, જલ્દી જ કોંગ્રેસ, TMC અને માર્કસવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટીના 107 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, અમારી…

સંન્યાસ બાદ રાજનીતિમાં જઈ શકે છે ધોની, આ રાજનેતાએ કર્યો ખુલાસો..

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ધોની ક્રિકેટને અલવિદા કર્યા બાદ તેમની પાર્ટી સાથે જોડાઇ શકે છે અને તેના માટે વાતચીત ચાલુ છે… ભારતીય ક્રિકેટ…

મોદી સરકાર 100 દિવસોમાં 167 યોજનાઓ પૂરી કરશે, જાણો વિગતે

મોદી સ૨કા૨ના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં એટલે કે ૧પ ઓકટોબ૨ સુધીમાં અમલ ક૨વા ૧૬૭ લિક્સ બદલી નાખના૨ા ૧૬૭ વિચા૨ો શોર્ટલિસ્ટ ક૨ાયા છે. કેબીનેટ સેક્રેટ૨ી…

વડાપ્રધાન મોદીના વતનના એક કોંગ્રેસી કાર્યકર એ રાહુલ ગાંધીને લખ્યો ખુલ્લો પત્ર- જાણો શું કહ્યું

કોંગ્રેસમાં હાલમાં કેટલાક પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલટો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ એવા કેટલાક કોંગ્રેસના પાયાના કાર્યકરો છે જેઓએ કોંગ્રેસને અનેકવાર હાર…

ગુજરાતના ખેડૂતો ના દેવા માફી માટેનું બિલ ‘ગરીબ’ ધારાસભ્યોએ બહુમતીથી નામંજુર કર્યું

થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં વિધાન સભાના સભ્યો એટલે કે ધારાસભ્યોએ પોતાના પગાર વધારાના બિલને સર્વાનુમતિ થી મંજૂર કર્યું હતું અને પોતે મોંઘવારી હેઠળ જીવી…

અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતા નથી. દિનું સોલકીનો રાજકીય ઉદય જે રીતે થયો તેમાં અમિત શાહનો મહત્વનો હિસ્સો છે. ત્યાર બાદ…

અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતે

આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ અને સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફરી સમન્સ ઇશ્યુ કર્યા છે. મે મહિનાની શરૃઆતમાં બન્ને કોર્ટોએ રાહુલ ગાંધીને…