જગતના તાતના મોઢે આવેલો કોળીયો છીનવાયો: કમોસમી વરસાદથી સેંકડો ખેડૂતોને થયું મોટા પાયે નુકસાન

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અને અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના મોટાભાગેના જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો.…

બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારના ઉડી ગયા કુરચે કુરચા- બે લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા મોત

રાજસ્થાન(Rajasthan)ના ચિતોડગઢ(Chittorgarh) જિલ્લાના નિમ્બહેરા કોતવાલી પોલીસ સ્ટેશન(Nimbhera Kotwali Police Station) વિસ્તારમાં બુધવારે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે(Car and private bus accident) અથડામણમાં બે લોકોનાં…

ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર: 24 કલાક દરમિયાન ભારે પવન સાથે રહેશે અતિભારે વરસાદ

અમદાવાદ(ગુજરાત): હાલમાં બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું(Cyclone Gulab) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. જાણવા મળ્યું છે કે, તે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું…

ચમત્કાર: મંદિરના કળશમાંથી મળી આવી ૭૫ વર્ષ જૂની તાજી ઘી થી લચપચતી લાપસી

ભુજના અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના સામે આવી છે, જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગામવાસીઓ…

ટ્રેનની અડફેટે આવી જતા 45 વર્ષીય આધેડનું થયું દર્દનાક મોત- હત્યા કે આત્મહત્યા?

અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ ચાંદોદમાં નવનિર્માણ પામી રહેલ રેલ્વે સ્ટેશનથી કેવડિયા કોલોનીના રેલવે…

ગુજરાતના આ શહેરમાં ધમધમી રહ્યું હતું બોગસ કોલ સેન્ટર: પોલીસે દરોડા પાડ્યા તો…

પાટણ(ગુજરાત): આજકાલ પોલીસ ઘણા કોલ સેન્ટર અને કૂટણખાના પર રેડ પાડી રહી છે. આ દરમિયાન પાટણ(ગુજરાત) શહેરના સિધ્ધપુર પંથકમાં LCBની ટીમ દ્વારા કોલ સેન્ટર પર…

14 વર્ષની સગીરાનું મોંઢુ દબાવીને 7 હવસખોરોએ આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટના

હાલમાં મહિલાઓ કે બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે. હવસખોરો નાની બાળકોને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. આ દરમિયાન વડોદરા નજીક આવેલા લક્ષ્મીપુરા…

આણંદના ફાર્મ હાઉસમાં DJના તાલે બરાબરની જામી હતી દારૂની મહેફિલ- અચાનક પોલીસ આવી અને…

હાલ કોરોના દરમિયાન ગુજરાતમાં પાર્ટી કે ઉજવણી પર પ્રતિબંધ છે. ત્યારે આણંદના આંકલાવના મોટી સંખ્યાડ ગામના કોલોની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં આજે વહેલી સવારે સાડા…

બ્રાહ્મણ પરિવારમાં છવાયો સન્નાટો: ભાઈ-બહેનનું એક સાથે મોત, યુવકે લગનના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

હાલસમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક પરિવારોનાં માળા વિખેરાયા છે. ત્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને મહેસાણામાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં સગાં…

વધતા કોરોના વચ્ચે રાજ્યમાં દેખાશે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, આવનારા ત્રણ દિવસમાં આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

આજે ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પડ્યો છે. હવામાન વિભાગ…

અગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ બાદ આ તારીખે મેઘરાજા લેશે વિદાય

ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો હતો. જોકે, છેલ્લા 7-8 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ભારેથી-અતિભારે વરસાદની…

હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો હતો. જોકે, છેલ્લા 7-8 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ભારેથી-અતિભારે વરસાદની…