અમિત શાહ – હવે એક જવાન શહીદ થશે તો 10 દુશ્મનને મારવામાં આવશે

બે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે માંડ દસ દિવસ બાકી છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે આક્રમક પ્રચાર કરવા રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું…

લો બોલો BJP ધારાસભ્યએ કહ્યું, મારા વિધાનસભા ક્ષેત્રમાં 52 ટકા પાકિસ્તાનની વસ્તી

ભાજપના ધારાસભ્ય સુરેશ રાઠોડે વિવાદિત બયાન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં 52 ટકા પાકિસ્તાની વસ્તી છે. હું વધેલા 48 ટકા મતોથી જ…

સરકાર નોકરી આપશે તો હું દારૂની કોથળી વેચવાનું બંધ કરી દઈશ : દારૂ વેચતી મહિલા જુઓ વિડીઓ

હાલમાં દારૂના મુદ્દે રાજકીય ગરમાવો શરૂ થયો છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમજ ભાજપ કોંગ્રેસના અન્ય નાના-મોટા નેતાઓ પણ ગુજરાતમાં…

હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને પત્ર લખીને દારૂ મામલે કર્યો કટાક્ષ- વાંચો અહી.

ગઈ કાલે રાજસ્થાન ને મુખ્યમંત્રી એ ગુજરાતના દારૂબંધી અંગે ના નિયમોની મજાક ઉડાવી હતી ત્યરે કોંગ્રેસ ના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાત ના મુખ્યમંત્રી રુપાણી…

“ગુજરાતમાં ખુલેઆમ દારૂ” વિવાદ અંગે વિજય રૂપાણીએ CM ગેહલોતને આપી આ ખૂલ્લી ચેલેન્જ

રાજસ્થાનના CM અશોક ગેહલોતે દારૂબંધીને લઇને ગુજરાત પર આપેલા નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણમાં ખુબ આક્રોશમાં આવ્યું છે, કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતના નિવેદનને સમર્થન કરી રહ્યા…

ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

બ્રહ્મલીન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રસાદી તળાવનું સૌંદર્ય કરણ નું મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…

લ્યો બોલો- બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં ભ્રષ્ટાચારીઓ સાબુ, રૂમાલ, હેન્ડવોશની કટકી કરી ગયા

ભાજપ સાશિત સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્વચ્છતા કીટને લઈને છે. વિપક્ષનો આરોપ…

ગુજરાત કોંગ્રેસને મોટો જટકો, આ નામાંકિત નેતાએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં ચુંટણી આવતાની સાથે દરેક કોંગ્રેસી નેતા એક પછી એક રાજીનામું આપવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડવાની વાત કરવામાં આવતા રાજકારણમાં…

મોદી અને શાહ બંને છે આધુનિક નથુરામ ગોડસ, તેમનાથી દેશને બચાવો- જાણો કોણે કહ્યું ?

મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત યોજાએલી એક સભાને ગાંધી જયંતીએ સંબોધતાં વિવાદસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના નથુરામ ગોડસે ભારત દેશને બરબાદ…

મહાત્મા ગાંધીજીના 150માં જન્મદિને પ્રધાનમંત્રી આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ ?

કાલનો દિવસ એટલે દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ. કાલનો દિવસ એટલે ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીનો 150મો જન્મદિન. મહાત્મા ગાંધીના 150માં જન્મદિવસને આખું વિશ્વ ઉજવવા…

બાપ ધારાસભ્ય થઇ મોટી-મોટી વાતો કરે, અને દીકરો પીઠ પાછળ જુગાર રમે

ગુજરાતના દાણીલીમડા વિસ્તારમાં પોલીસ અધિકારીએ છાપો મારી જુગાર રમતા પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા ગીરીશ પરમારના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓને પકડી પાડયા હતા. પુત્રને…

આ સ્થળે ફાટ્યું આભ: મેઘરાજાએ 102 વર્ષનો તોડ્યો રેકોર્ડ, અત્યાર સુધી 29ના મોત

બિહાર રાજ્યમાં મેઘરાજાએ 102 વર્ષનો રેકોર્ડ તોડતાં રીતસર આફત વરસાવી હતી. ભારેથી ભારે વરસાદ અને  પૂરના કારણે અત્યાર સુધીમાં 29 વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં હતાં.…