પાંચમો તબક્કો: 126 કલંકિત ઉમેદવાર મેદાનમાં, 193 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે શત્રુઘ્નની પત્ની સૌથી અમીર

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર 6 મે ના રોજ મતદાન યોજાશે. આ તબક્કામાં 126 એટલે કે 19 ટકા કલંકિત ઉમેદવારો ચૂંટણી…

નીતિન પટેલના ગઢમાં 3000 કરોડ રૂપિયાનું GST કૌભાંડ, કયા નેતાની સંડોવણી આવશે સામે ?

ઊંઝામાં અંદાજે 3000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. GST ના ગુજરાતના અધિકારીઓ પર કેસને દબાવી…

મહાગઠબંધનનો મોટો દાવ: PM મોદી સામે જાહેર કરેલા ઉમેદવારને બદલીને તેજ બહાદુરને આપી ટિકિટ

વારાણસીમાં ભાજપનાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી – બસપા ગઠબંધને પોતાનો ઉમેદવાર બદલી દીધો છે. શાલિની યાદવની ટિકિટ કાપીને મહાગઠબંધને BSFના પૂર્વ જવાન તેજ બહાદુરને…

ગાયો પ્રત્યે યોગી સરકારની બેદરકારી, બે દિવસમાં 12 ગાયો મૃત્યુ પામી અને 60 બીમાર

ભાજપના નેતા મોદી અને યોગી સરકારના મંત્રીઓ ગૌ માતાના નામે દેશમાંથી હોટ માંગીને રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ પોતાના રાજ્યોમાં જ ગાયો પર ધ્યાન નથી…

કલેક્ટરને ધમકી આપનાર પૂર્વ CM શિવરાજસિંહની મુશ્કેલી વઘી, IAS અધિકારીઓએ કરી ફરિયાદ

શિવરાજસિંહ ચૌહાણે બે દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશના એક જિલ્લામાં કલેકટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી. ધમકી આપવાના સૂરમાં શિવરાજ ચૌહાણે કલેકટરને કહ્યું હતું કે…

કાશીની પવિત્ર ભૂમિ પર PM મોદીનો ભવ્ય રોડ શો, અમિત શાહ સહિત અનેક દિગ્ગજોની હાજરી- જુઓ ફોટોસ

લોકસભા ચૂંટણી માટે 26 એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરતા પહેલા આજે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો છે. 7 કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપ…

ભારતમાં રહેતા એ હિંદુઓ જેમને મત આપવાનો અધિકાર નથી. જાણો કોણ છે તે નાગરિકો

પાડોશી દેશમાંથી આશરો મેળવવા ભારત આવેલા પાકિસ્તાની હિંદુઓને નાગરિકત્વ મળતા તેઓ ખુશ છે અને આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. જોકે, એવા પણ હજારો લોકો છે…

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે બાંભણિયાએ બોલાવી પાટીદારોની મીટિંગ, જાણો હાર્દિક સહીત કોને અપાયું આમંત્રણ

લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનકારીઓ ભાજપ વિરોધ ના પ્રચારમાં મગ્ન બન્યા હતા.…

અક્ષયે કુમાર સાથે ઈન્ટરવ્યુમાં પી.એમ. મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત

હિંદી સિનેમાના સુપર સ્ટાર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો જેનું પ્રસારણ બુધવારે સવારે 9 વાગે ટીવી ચેનલો પર ANIની મદદથી થયુ. આ પહેલી…

67 વર્ષ બાદ સૌથી વધુ મતદાન: મોદી સરકાર સામે મતદારોનો ગુસ્સો કે રાજીપો?

મંગળવારે 23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં બપોરે 12 વાગ્યા બાદ ગરમીના મતદાન ધીમુ…

સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું

ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની કેન્સર બીમારી અંગે મોટો ખુલાસો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે…