‘પોલીસ, કોર્ટ, મામલતદારે કઈ ન કર્યું એટલે મારે….’ કાળજું કંપાવી દેતી સુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

બનાસકાંઠા(ગુજરાત): એક તરફ ગુજરાત(Gujarat) સરકાર રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. ત્યારે બીજી તરફ છેડતીના કારણે દીકરીએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આ…

Trishul News Gujarati News ‘પોલીસ, કોર્ટ, મામલતદારે કઈ ન કર્યું એટલે મારે….’ કાળજું કંપાવી દેતી સુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

વધુ એક અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યા- લુંટના ઈરાદે આવેલા અશ્વેતે આપ્યું દર્દનાક મોત

હાલમાં ફરીવાર અમેરિકા(America)માં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદ(Anand)ના વતનીની પોઇન્ટ બ્લેન્ક(Point blank)થી ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…

Trishul News Gujarati News વધુ એક અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યા- લુંટના ઈરાદે આવેલા અશ્વેતે આપ્યું દર્દનાક મોત

દારૂને કારણે ગામની 20 બહેનો વિધવા બનતા સરપંચે ઢોલ વગડાવીને કહ્યું ‘જો દારૂ પીધો તો આવી બન્યું’

જુનાગઢ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ આ દૂષણ દૂર થયું નથી. તમામ પ્રયાસો છતાં યુવાનો નશામાં ડૂબી રહ્યા છે. આ બધા વચ્ચે…

Trishul News Gujarati News દારૂને કારણે ગામની 20 બહેનો વિધવા બનતા સરપંચે ઢોલ વગડાવીને કહ્યું ‘જો દારૂ પીધો તો આવી બન્યું’

સુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા

સુરત(ગુજરાત): હાલમાં સુરત (Surat)ના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. મળતી માહિતી મુજબ,…

Trishul News Gujarati News સુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા

વરસાદની તોફાની બેટિંગ શરુ! આ વિસ્તારમાં 4 દિવસ સુધી મન મુકીને વરસશે મેઘરાજા- આજે પણ પડશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે(Meteorological Department) ગુજરાતમાં વધુ ચાર દિવસ વરસાદની આગાહી(Rainfall forecast) કરી છે.…

Trishul News Gujarati News વરસાદની તોફાની બેટિંગ શરુ! આ વિસ્તારમાં 4 દિવસ સુધી મન મુકીને વરસશે મેઘરાજા- આજે પણ પડશે વરસાદ

ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી- અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી દીકરીને ઊંચકીને ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા

વડોદરા(ગુજરાત): પૂર હોય કે અન્ય કોઈ આફત, પોલીસ(Police) ખડપગે હંમેશા જનસેવા અને સુરક્ષા માટે તત્પર હોય છે. જેનું ઉદાહરણ વડોદરા(Vadodara) શહેરના જેલ રોડ પર જોવા…

Trishul News Gujarati News ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી- અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી દીકરીને ઊંચકીને ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા

સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલ

સુરત(ગુજરાત): અમદાવાદ(Ahmedabad)ની NCB અને સચિન(Sachin) પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઓરિસ્સા(Orissa)ના ગંજમ જિલ્લામાંથી 33 કલાકમાં 1616 કિમીનું અંતર કાપીને સુરત(Surat)માં ગાંજા સપ્લાય કરતી ટ્રકના ડ્રાઈવર સહિત છ…

Trishul News Gujarati News સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલ

સુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુ

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાયત(limbayat) નીલગીરી સર્કલ(Nilgiri Circle) નજીક નાઇટ પેટ્રોલિંગ(Night patrolling)માં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરો દ્વારા…

Trishul News Gujarati News સુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુ

મુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’

કચ્છ(ગુજરાત): હાલમાં દેશના કેટલાક ભાગોમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ છે. આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે કચ્છ(Kutch)માં એક ક્ષત્રિય પુત્રએ મુસ્લિમ યુવક માટે પોતાનો જીવ આપી…

Trishul News Gujarati News મુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’

સુરત- પતિના મોતનું કારણ બની પત્ની! CCTV માં કેદ થયો પતિની ખૌફનાક હત્યાનો LIVE વિડીયો

સુરત(surat): શહેરમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જહાંગીરપુરા વિસ્તાર(Jahangirpura area)માં પત્નીએ પતિની…

Trishul News Gujarati News સુરત- પતિના મોતનું કારણ બની પત્ની! CCTV માં કેદ થયો પતિની ખૌફનાક હત્યાનો LIVE વિડીયો

સુરત: સરથાણા ખાતે આવેલ ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડનમાં સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): તારીખ 30/5/2022ને સોમવારના રોજ સરથાણા(Sarthana) ખાતે આવે સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ના ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન(Dr. Shyamprasad Mukherjee Zoological Garden), નેચર પાર્કમાં સિંહણ…

Trishul News Gujarati News સુરત: સરથાણા ખાતે આવેલ ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડનમાં સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો- જુઓ વિડીયો

પાછા માસ્ક વસાવી લેજો! ગુજરાતના શહેરમાં ફરજીયાત થયું માસ્ક, જો નહિ હોય તો ખિસ્સા થઇ જશે ખાલી

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટિપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરે પર કોરોના ગાઈડલાઈનની તપાસ…

Trishul News Gujarati News પાછા માસ્ક વસાવી લેજો! ગુજરાતના શહેરમાં ફરજીયાત થયું માસ્ક, જો નહિ હોય તો ખિસ્સા થઇ જશે ખાલી