Morbi Machchhu Dam News: નર્મદા નદીમાં સાત લોકો ડૂબ્યાને હજી 24 કલાક જ થયા છે ત્યારે વધુ એક ગોઝારી ઘટના સામે આવી છે. 6 સગીર…
Trishul News Gujarati News નર્મદા બાદ મોરબીના મચ્છુ ડેમ પાસેની નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો પાણીમાં ડૂબ્યામોરબી
મોરબી | તનિષ્ક શો-રૂમના એક મહિલા સહીત 5 કર્મચારીઓએ 1.56 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ
Morbi Tanishq Showroom: મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું. જેમાં ઘરેણા વેચવાની જવાબદારી…
Trishul News Gujarati News મોરબી | તનિષ્ક શો-રૂમના એક મહિલા સહીત 5 કર્મચારીઓએ 1.56 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદવાંકાનેરમાં માતા-પિતાએ પોતાની મોટી દીકરી સાથે મળી નાની દીકરીને મોતને ઘાટ ઉતારી; પ્રેમ પ્રકરણમાં દીકરીને મળી તાલીબાની સજા, જાણો મામલો
Morbi News: મોરબીના વાંકાનેરમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતા સગીર દીકરી તેની સાથે ફોન પર વાત…
Trishul News Gujarati News વાંકાનેરમાં માતા-પિતાએ પોતાની મોટી દીકરી સાથે મળી નાની દીકરીને મોતને ઘાટ ઉતારી; પ્રેમ પ્રકરણમાં દીકરીને મળી તાલીબાની સજા, જાણો મામલોમોરબીમાં દારૂની રેલમછેલ -સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી કરોડોના દારૂ સાથે 10ની કરી ધરપકડ
Liquor in Morbi: મોરબી પંથકના લાલપુર ગામે ગાંધીનગરથી(Liquor in Morbi) સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી ગોડાઉનમાંથી 2.18 કરોડના દારૂ સાથે બે…
Trishul News Gujarati News મોરબીમાં દારૂની રેલમછેલ -સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી કરોડોના દારૂ સાથે 10ની કરી ધરપકડપાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવે છે, કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતાં નોંધાઈ ફરિયાદ
Kajal Hindustani: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી(Kajal Hindustani) કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા.ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો…
Trishul News Gujarati News પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવે છે, કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતાં નોંધાઈ ફરિયાદમોરબી/ હળવદમાં કોયબાના પાટીયા પાસે ટ્રેલરે અડફેટમાં લેતા એસટી બસ પલટી, 15 લોકો…
Morbi Accident: મોરબીના હળવદ તાલુકામાં કોયબા ગામના પાટીયા નજીક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત(Morbi Accident) સર્જાયો હતો.જેમાં એસટી બસ પલટી ગઇ હતી. 16…
Trishul News Gujarati News મોરબી/ હળવદમાં કોયબાના પાટીયા પાસે ટ્રેલરે અડફેટમાં લેતા એસટી બસ પલટી, 15 લોકો…ગુજરાતમાં ‘ગિફ્ટ સિટી’ બાદ વધુ 3 શહેરોમાં મળી શકે છે દારૂની છૂટ! સરકારના મંત્રીનું મોટું નિવેદન
Statement by Agriculture Minister Raghavji Patel: ગુજરાતની ગીફ્ટ સીટી ગાંધીનગરમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં…
Trishul News Gujarati News ગુજરાતમાં ‘ગિફ્ટ સિટી’ બાદ વધુ 3 શહેરોમાં મળી શકે છે દારૂની છૂટ! સરકારના મંત્રીનું મોટું નિવેદનનકલી અધિકારી અને નકલી ઓફિસ બાદ નકલી ટોલનાકાનું કૌભાંડ… મોરબીમાં દોઢ વર્ષથી નાણાં ઉઘરાવતા હોવાનો પર્દાફાશ
Fake toll booth caught in Morbi: ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ગુજરાતના છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવતા ખળભળાટ…
Trishul News Gujarati News નકલી અધિકારી અને નકલી ઓફિસ બાદ નકલી ટોલનાકાનું કૌભાંડ… મોરબીમાં દોઢ વર્ષથી નાણાં ઉઘરાવતા હોવાનો પર્દાફાશમોરબીની રાણીબા ના તેવર ઢીલા પડ્યા: પોલીસ મોર બોલાવે એ પહેલા જ પોતાની ટીમ સાથે સરેન્ડર કર્યું
Raniba of Morbi surrendered at the police station: મોરબીની ચર્ચિત રાણીબાના તેવર ઢીલા પડ્યા છે. રાણીબા અને તેના સાથી મિત્રોએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું(Raniba of…
Trishul News Gujarati News મોરબીની રાણીબા ના તેવર ઢીલા પડ્યા: પોલીસ મોર બોલાવે એ પહેલા જ પોતાની ટીમ સાથે સરેન્ડર કર્યુંરાજકોટ અને મોરબીમાં કરા સાથે ભારે વરસાદ: કરાની ચાદરથી ઢંકાયો બ્રિજ, સુરતમાં રસ્તા બંધ અને વીજળી ગુલ- શિમલા મનાલી જેવા દ્રશ્યો સર્જાયા
Gujarat Rain Update News: હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તરફ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ પછી અનેક વિસ્તારોમાં…
Trishul News Gujarati News રાજકોટ અને મોરબીમાં કરા સાથે ભારે વરસાદ: કરાની ચાદરથી ઢંકાયો બ્રિજ, સુરતમાં રસ્તા બંધ અને વીજળી ગુલ- શિમલા મનાલી જેવા દ્રશ્યો સર્જાયાIPL ની ફાઈનલ તો બગડશે જ પણ અમદાવાદીની મજા પણ બગાડશે હવામાન વૈજ્ઞાનિક વિજીન લાલની આગાહી
છેલ્લા દોઢ મહિનાથી રમાઈ રહેલી ipl ની ફાઇનલ હાલમાં અધ્ધરતાલ છે. ગઈકાલે ipl ની ફાઇનલ દરમિયાન વરસાદ (Rain in IPL forecast) પડતા એક પણ બોલ…
Trishul News Gujarati News IPL ની ફાઈનલ તો બગડશે જ પણ અમદાવાદીની મજા પણ બગાડશે હવામાન વૈજ્ઞાનિક વિજીન લાલની આગાહીમોરબી / દીકરીઓની છેડતી કરતા લુખ્ખાઓને નથી રહ્યો કોઈનો ડર? વિડીયો જોઈને તમે જ કહો આ નરાધમોને શું સજા મળવી જોઈએ?
મોરબી(Morbi): શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો મોરબી સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી (morbi molestation of girls) કરી રહેલા લુખ્ખાઓનો વિડીયો…
Trishul News Gujarati News મોરબી / દીકરીઓની છેડતી કરતા લુખ્ખાઓને નથી રહ્યો કોઈનો ડર? વિડીયો જોઈને તમે જ કહો આ નરાધમોને શું સજા મળવી જોઈએ?