Surat News: સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશમાં(Surat News) રહેતી અન્ય મહિલાને પોતે કામ અર્થે અમદાવાદ જવાની છે,તેવું જણાવ્યું હતું.જે બાદ તે મહિલા…
Trishul News Gujarati News બહાર જતાં હોવ અને બાજુવાળાને ઘરની ચાવી આપતા પહેલા આ સમાચાર વાંચી લેજો….સુરત
સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, દરોડા પાડતા 6 મહિલા એવી હાલતમાં મળી કે…
Spa in Surat: મહિધરપુરાના ભાગળ રૂપાલી ટી સેન્ટરની ઉપર પહેલા માળે એરોમાં ધી બ્યુટી સ્પામાં ગુરુવારે બપોરે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે રેડ કરી હતી. દરમિયાન…
Trishul News Gujarati News સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, દરોડા પાડતા 6 મહિલા એવી હાલતમાં મળી કે…સુરત/ કુંવારી માતાએ પાપ છુપાવવા બાળકીને તરછોડી- કીડીઓએ કરડી ખાધા બાદ 1 દિવસની બાળકીનું મોત
Surat Girl Child Abandoned: થોડા દિવસો અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાંથી નવજાત બાળકીને તરછોડી(Surat Girl Child Abandoned) હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને…
Trishul News Gujarati News સુરત/ કુંવારી માતાએ પાપ છુપાવવા બાળકીને તરછોડી- કીડીઓએ કરડી ખાધા બાદ 1 દિવસની બાળકીનું મોતગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં: બર્થડે પાર્ટીમાં સુરતના નબીરાઓએ દારૂની મહેફીલ માણ્યાનો એક ક્લિક પર જુઓ વિડીયો
Surat Birthday Party: કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી દારૂ વેચાતો કે પીવાતો નહીં…
Trishul News Gujarati News ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં: બર્થડે પાર્ટીમાં સુરતના નબીરાઓએ દારૂની મહેફીલ માણ્યાનો એક ક્લિક પર જુઓ વિડીયોસુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવા માંગ
Surat Diamond Association: હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ,ઝિમ્બાબ્વે, રશિયા સહિત ના દેશ પાસેથી રફ ઈમ્પોર્ટ(Surat Diamond Association) કરે છે.સાથે સાથે એક વર્ગ…
Trishul News Gujarati News સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવા માંગVNSGU 55મો પદવીદાન સમારોહ: પાઘડી અને પરંપરાગત વેશ સાથે 17,375 યુવા છાત્ર-છાત્રાઓને પદવી એનાયત
VNSGU Graduation Ceremony: આજે રોજ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલા 55માં પદવીદાન સમારોહમાં ભરૂચમાં રહેતી 23 વર્ષીય સરસ્વતી(VNSGU Graduation Ceremony) રાઠોડે સંસ્કૃત ભાષામાં 3 ગોલ્ડ…
Trishul News Gujarati News VNSGU 55મો પદવીદાન સમારોહ: પાઘડી અને પરંપરાગત વેશ સાથે 17,375 યુવા છાત્ર-છાત્રાઓને પદવી એનાયતકામરેજમાં બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ કર્યો આપઘાત- કારણ જાણી તમે ચોંકી જશો
SuratNews: સુરતના કામરેજ તાલુકામાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે(SuratNews) આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી…
Trishul News Gujarati News કામરેજમાં બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ કર્યો આપઘાત- કારણ જાણી તમે ચોંકી જશોગુજરાત માટે ગૌરવની વાત: દેશમાં બીજા નંબરે, રાજ્યમાં પ્રથમ: સુરતની ખ્યાતિ પટેલે 300 કિમીની મેરાથોન પૂર્ણ કરી 76 કલાકમાં
Khyati Patel: એવું કહેવાય છે કે જો સ્ત્રી ઈચ્છે તો તે કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં રહેતા ખ્યાતિ પટેલે(Khyati Patel) આ જ વાત સાબિત…
Trishul News Gujarati News ગુજરાત માટે ગૌરવની વાત: દેશમાં બીજા નંબરે, રાજ્યમાં પ્રથમ: સુરતની ખ્યાતિ પટેલે 300 કિમીની મેરાથોન પૂર્ણ કરી 76 કલાકમાંPM મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત- પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
Police Constable Death: છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે.અકસ્માતના કારણે નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે.ત્યારે આજે ફરી એકવાર તાપી જિલ્લાના કાકરાપાડામાં…
Trishul News Gujarati News PM મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત- પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યોસુરત/ સુંવાળા સંબંધમાં ફસાવી ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી યુવતીએ યુવક પાસે પડાવ્યા 96 લાખ
Surat Cheating News: સુરતમાં સુંવાળા સંબંધ રાખીને પત્નીથી અલગ રહેતા યુવકને મહિલાએ તેના પ્રેમી સાથે મળીને ફસાવ્યો હતો. પોતાનું ઘર વસી જવાના હેતુથી કામ પર…
Trishul News Gujarati News સુરત/ સુંવાળા સંબંધમાં ફસાવી ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી યુવતીએ યુવક પાસે પડાવ્યા 96 લાખસુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Surat News: સુરતના અલથાણ વિસ્તારમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક નહિ પરંતુ બે યુવતીઓની(Surat News) લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે…
Trishul News Gujarati News સુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટસુરતના કળિયુગી બાપે પોતાની પુત્રીને 7 હજારમાં વેચી નાખી, લિવિંગ પાર્ટનરને ચેતવતી ઘટના…
Surat News: યુપીમાં સાસરીયાથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરિણીતા ગોડાદરામાં પ્રેમી સાથે રહેતી હતી. આ દરમિયાન પરિણીતાને(Surat News) તેના પ્રેમી થકી એક બાળકીનો જન્મ થયો…
Trishul News Gujarati News સુરતના કળિયુગી બાપે પોતાની પુત્રીને 7 હજારમાં વેચી નાખી, લિવિંગ પાર્ટનરને ચેતવતી ઘટના…