અમદાવાદ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક ગોઝારો અકસ્માત(Accident) સામે આવ્યો છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં બે દિવસ પહેલાં જ એક અકસ્માત થયો…
Trishul News Gujarati News મોતનો લાઈવ મંજર કેમેરામાં કેદ- એસટી બસે એકટીવાને અડફેટે લેતા મહિલાનું કરુણ મોત ‘ઓમ શાંતિ’અમદાવાદ
રુવાડા ઉભા કરી દેતો જાનવીનો સંઘર્ષ- જુઓ કેવી રીતે માતા વિહોણી દીકરીએ મુશ્કેલીઓના દરેક ઘુંટડા પી સંભાળ્યો પરિવાર
અમદાવાદ(ગુજરાત): ‘દીકરો જ માતા-પિતાનો સહારો બને છે’ એવા શબ્દો તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યા જ હશે. જોકે, વાસ્તવિકતા ઘણી જુદી છે. પુત્રોએ માતા-પિતા(mother-father)ને છોડી દીધાના…
Trishul News Gujarati News રુવાડા ઉભા કરી દેતો જાનવીનો સંઘર્ષ- જુઓ કેવી રીતે માતા વિહોણી દીકરીએ મુશ્કેલીઓના દરેક ઘુંટડા પી સંભાળ્યો પરિવારઘરની પાસે રમતાં ભાઈ-બહેનને કારે કચડતા બહેનનું નીપજ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના ખોખરા(Khokhra) વિસ્તારમાં આવેલા રમતગમત સંકૂલના ગેટ નજીક રમી રહેલા ભાઈબહેનને કારચાલકે અડફેટે લેતા એક બાળકીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું,…
Trishul News Gujarati News ઘરની પાસે રમતાં ભાઈ-બહેનને કારે કચડતા બહેનનું નીપજ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’SVP માં આગ: દર્દીઓ, સગાઓ સાથે ડોક્ટર નર્સ પણ દોડ્યા- જાણો ઘટના અને જાનહાનીની તમામ વિગત
સ્માર્ટ સીટી અમદાવાદમાં સૌથી આધુનિક હોસ્પિટલના દાવા કરવામાં આવ્યા છે, તેવી એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી છે. SVP હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર…
Trishul News Gujarati News SVP માં આગ: દર્દીઓ, સગાઓ સાથે ડોક્ટર નર્સ પણ દોડ્યા- જાણો ઘટના અને જાનહાનીની તમામ વિગતઅમદાવાદના ડોક્ટરોએ દર્દીની કિડનીમાંથી નાની મોટી 250 થી વધારે પથરી કાઢી
અમદાવાદ(Ahmedabad): પથરી(Stones) અસહ્ય દુખાવો કરી શકે છે પણ કેટલાંક દર્દીઓમાં પથરી હોવા છતાં પણ દર્દીને કોઈ જ તકલીફ હોતી નથી પણ અમદાવાદની LG હોસ્પિટલ(LG Hospital)નાં…
Trishul News Gujarati News અમદાવાદના ડોક્ટરોએ દર્દીની કિડનીમાંથી નાની મોટી 250 થી વધારે પથરી કાઢીભાજપનું મિશન ગુજરાત 2022: જે.પી નડ્ડાએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ રેટિંયો કાત્યો, અમદાવાદ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
ગુજરાત(gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) આજે ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ…
Trishul News Gujarati News ભાજપનું મિશન ગુજરાત 2022: જે.પી નડ્ડાએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ રેટિંયો કાત્યો, અમદાવાદ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગતઅમદાવાદના ચકચારી આઈશા આપઘાત કેસમાં નફ્ફટ પતિને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદ(Ahmedabad): આજરોજ આઈશા આત્મહત્યા કેસ(Ayesha suicide case)માં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના…
Trishul News Gujarati News અમદાવાદના ચકચારી આઈશા આપઘાત કેસમાં નફ્ફટ પતિને કોર્ટે ફટકારી 10 વર્ષની સજાજાણો હજુ કેટલા દિવસ ગુજરાતીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી
ગુજરાત(gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ(Heatwave)ની સ્થિતિ વચ્ચે આજે પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં અમદાવાદ રાજ્યનું…
Trishul News Gujarati News જાણો હજુ કેટલા દિવસ ગુજરાતીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારીરમતા-રમતા સાત વર્ષનો બાળક ગળી ગયો 14 મેગ્નેટિક મણકાં, આકર્ષણને કારણે કાણાં-કાણાં થયા આંતરડા
અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદ(Ahmedabad)માંથી દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 7 વર્ષનું બાળક રમત રમતમાં એક, બે કે ત્રણ નહીં પણ 14 જેટલા…
Trishul News Gujarati News રમતા-રમતા સાત વર્ષનો બાળક ગળી ગયો 14 મેગ્નેટિક મણકાં, આકર્ષણને કારણે કાણાં-કાણાં થયા આંતરડા56 વર્ષીય દર્દીએ અમદાવાદની મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
અમદાવાદ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના…
Trishul News Gujarati News 56 વર્ષીય દર્દીએ અમદાવાદની મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ ફરી વિવાદમાં… મારામારીના કેસની અદાવત રાખી યુવતીના ફોટા કર્યા વાઈરલ અને…
હાલમાં વિવાદાસ્પદ ટિકટોક ગર્લ(Tiktok Girl) કીર્તિ પટેલ(Kirti Patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા યુવતીની છેડતી અને ધાકધમકી સહિતની…
Trishul News Gujarati News ‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ ફરી વિવાદમાં… મારામારીના કેસની અદાવત રાખી યુવતીના ફોટા કર્યા વાઈરલ અને…અમદાવાદ રેલવે સ્ટેશનના બાથરૂમમાં દીકરીને જન્મ આપી માતા થઇ બેભાન, ગણતરીની મિનીટમાં 108એ પહોંચી સારવાર આપી
ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur Railway Station) પર એક મહિલા બાથરૂમ કરવા ગઈ તે દરમિયાન તે એક બાળકીને જન્મ આપે છે. દીકરીને જન્મ(Born) આપ્યા પછી…
Trishul News Gujarati News અમદાવાદ રેલવે સ્ટેશનના બાથરૂમમાં દીકરીને જન્મ આપી માતા થઇ બેભાન, ગણતરીની મિનીટમાં 108એ પહોંચી સારવાર આપી