ગુજરાત: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત(Gujarat) જોડાઈ…
Trishul News Gujarati News ‘એક મોકો કેજરીવાલને…’ અભિયાને ભાજપની ઊંઘ કરી હરામ- મોટી સંખ્યામાં સમાજ સેવકો આપમાં જોડાયાઆમ આદમી પાર્ટી
AAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છે
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા તથા કાર્યકર્તા ફ્રી વીજળી આંદોલન ને નિરંતર ગુજરાતમાં ઠેર ઠેર પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આ પહેલ…
Trishul News Gujarati News AAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છેભાજપ સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બની ગયું છે- ઇસુદાન ગઢવીના BJP પર આકરા પ્રહાર
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ(India’s biggest bank scam) પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ…
Trishul News Gujarati News ભાજપ સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બની ગયું છે- ઇસુદાન ગઢવીના BJP પર આકરા પ્રહારપોકળ સાબિત થયા અરવિંદ કેજરીવાલના દાવા! માત્ર કાગળો પર જ જોવા મળી 458 બેડની હોસ્પિટલ
દિલ્હી(Delhi): આમ આદમી પાર્ટી(aap) અને ભાજપ(bjp) વચ્ચેની ટક્કર એક ડગલું આગળ વધી ગઈ છે. બંને પક્ષો વચ્ચે તાજેતરની તકરાર હોસ્પિટલના બાંધકામને લઈને છે. ભાજપે AAP…
Trishul News Gujarati News પોકળ સાબિત થયા અરવિંદ કેજરીવાલના દાવા! માત્ર કાગળો પર જ જોવા મળી 458 બેડની હોસ્પિટલફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન
ગુજરાત(Gujarat): 15 જૂનથી આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને…
Trishul News Gujarati News ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન‘ભણશે ગુજરાત, પણ ભણાવશે કોણ?’ ગુજરાતની શાળાઓમાં 25,000 શિક્ષકો અને 18,000 વર્ગખંડોની અછત
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી(aap)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ એક વીડિયો દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા(Education system of Gujarat) વિશે વાત કરતાં કહ્યું કે,…
Trishul News Gujarati News ‘ભણશે ગુજરાત, પણ ભણાવશે કોણ?’ ગુજરાતની શાળાઓમાં 25,000 શિક્ષકો અને 18,000 વર્ગખંડોની અછતફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ
ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…
Trishul News Gujarati News ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યો વિષે શું કહ્યું?
ગુજરાત(GUJARAT): આજરોજ આમ આદમી પાર્ટીના(AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની…
Trishul News Gujarati News ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યો વિષે શું કહ્યું?ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAP
ગુજરાત(Gujarat): ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી(AAP) ફરી રાજ્યમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ ફ્રી વીજળી આંદોલનના સંપૂર્ણ સમર્થનમાં સાથે આવી…
Trishul News Gujarati News ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAPઆપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’
સુરત(ગુજરાત): હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી…
Trishul News Gujarati News આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’શું આવી રીતે ભણશે ગુજરાત? સુરતની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ ભણી રહ્યા છે બાળકો
સુરત(Surat) મહાનગરપાલિકા વોર્ડ 16 માં ત્રણ શાળાઓ ચાલી રહી છે. જેમાં બાપાસીતારામ શાળામાં 10 શિક્ષકો, પુરષોત્તમજી પ્રાથમિક શાળામાં 8 શિક્ષકો, સંત કવિશ્રી નરસિંહ મહેતા અંગ્રેજી…
Trishul News Gujarati News શું આવી રીતે ભણશે ગુજરાત? સુરતની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ ભણી રહ્યા છે બાળકો‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા…
Trishul News Gujarati News ‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ