ઉત્તરપ્રદેશ: આજકાલ એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં તળાવમાં કે નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા હોય છે. આ બનાવો બની જવાથી ઘણા પરિવારોની…
Trishul News Gujarati રમતા-રમતા ત્રણ બાળકો ઘરે આવી રહ્યા હતા, અચાનક એવી દુર્ઘટના સર્જાઈ કે ઘરે પહોચી ત્રણેયની લાશઉત્તરપ્રદેશ
નોકરીથી ઘરે ફરી રહેલ યુવકને નડ્યો ગંભીર અક્સ્માત- ઘટના સ્થળે જ થયું દર્દનાક મોત
ઉત્તરપ્રદેશ: આજકાલ અકસ્માતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. હાલમાં એવો જ એક માર્ગ અકસ્માત…
Trishul News Gujarati નોકરીથી ઘરે ફરી રહેલ યુવકને નડ્યો ગંભીર અક્સ્માત- ઘટના સ્થળે જ થયું દર્દનાક મોતમહિલા કોન્સ્ટેબલને કમર પર પિસ્તોલ રાખી વિડીયો બનાવવો પડી ગયો મોંઘો- વાયરલ થતા SSPએ કર્યા એવા હાલ કે…
ઉત્તરપ્રદેશમાં આગ્રામાં એમએમ ગેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલે રિવોલ્વર સાથે રીલ એટલે કે ટૂંકા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.…
Trishul News Gujarati મહિલા કોન્સ્ટેબલને કમર પર પિસ્તોલ રાખી વિડીયો બનાવવો પડી ગયો મોંઘો- વાયરલ થતા SSPએ કર્યા એવા હાલ કે…નજીવી બાબતમાં એક મહિલાએ જાહેરમાં જ રસ્તા વચ્ચે રીક્ષા ચાલકને ચપ્પલ વડે માર્યો ઢોર માર- જુઓ વિડિયો
લખનૌ: સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે…
Trishul News Gujarati નજીવી બાબતમાં એક મહિલાએ જાહેરમાં જ રસ્તા વચ્ચે રીક્ષા ચાલકને ચપ્પલ વડે માર્યો ઢોર માર- જુઓ વિડિયોબે યુવતીઓએ મંદિરમાં જઈને એકબીજા સાથે કર્યા અનોખા લગ્ન- જોવા આખું ગામ ઉમટ્યું
ઉત્તરપ્રદેશ: અત્યારસુધી તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જે આપણને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. તેમજ તમે ઘણી એવી લવ સ્ટોરી જોઈ અને સાંભળી હશે.…
Trishul News Gujarati બે યુવતીઓએ મંદિરમાં જઈને એકબીજા સાથે કર્યા અનોખા લગ્ન- જોવા આખું ગામ ઉમટ્યું‘ફ્રી પેટ્રોલ’ મેળવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ અંદરો અંદર બાખડી પડ્યા- પોલીસ આવતા જ થઇ જોવા જેવી
ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં ત્રિરંગા યાત્રામા ભીડને એકઠી કરવા માટે બાઈક વાળાઓને મફતમાં એક લિટર પેટ્રોલનું વિતરણ કરવું મોંઘુ સાબિત થયું હતું. પેટ્રોલ મેળવવા માટે થયેલી નાસભાગને…
Trishul News Gujarati ‘ફ્રી પેટ્રોલ’ મેળવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ અંદરો અંદર બાખડી પડ્યા- પોલીસ આવતા જ થઇ જોવા જેવીવરરાજો અને કન્યા સાથે સ્ટેજ પર ઉભા હતા, તેની માતાએ આવીને ઝીંકી દીધું ચપ્પલ અને પછી…. -જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ…
Trishul News Gujarati વરરાજો અને કન્યા સાથે સ્ટેજ પર ઉભા હતા, તેની માતાએ આવીને ઝીંકી દીધું ચપ્પલ અને પછી…. -જુઓ વિડીઓખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન
ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ હમેંશા આંદોલનનો ગઢ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મગના ખેડૂતોએ 3 હજાર પોતાનો સસ્તો પાક વેચી માર્યો હતો.…
Trishul News Gujarati ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શનઆઠ વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી કહ્યું- ‘પોલીસ અંકલ અહિયાં પાંચ મર્ડર થયા છે’ -જાણો કયાની છે ઘટના
ઉત્તરપ્રદેશ: આજકાલ નાના બાળકો પણ મોબાઈલમાં રમ્યા કરે છે અને તેની ઘણી આડઅસર પણ થાય છે. માતા-પિતા બાળકોને સમય ન આપી શકતા ફોન આપી દેતા…
Trishul News Gujarati આઠ વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી કહ્યું- ‘પોલીસ અંકલ અહિયાં પાંચ મર્ડર થયા છે’ -જાણો કયાની છે ઘટનાપ્રેમ લગ્નના થોડા જ મહિનામાં પત્નીએ કરી લીધા બીજા લગ્ન, વિડીયો જોઇને પતી ધોળે દિવસે ભૂલી ગયો ભાન અને…
ઉત્તરપ્રદેશ: હાલમાં કાનપુરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ પાસે પહોંચેલા એક યુવકે જણાવ્યું હતું કે, 10 મહિનાના લવ મેરેજ બાદ પત્નીને ખબર…
Trishul News Gujarati પ્રેમ લગ્નના થોડા જ મહિનામાં પત્નીએ કરી લીધા બીજા લગ્ન, વિડીયો જોઇને પતી ધોળે દિવસે ભૂલી ગયો ભાન અને…રોહિંગ્યાઓએ પચાવી પાડેલી જમીન યોગી સરકારે કરાવી મુક્ત
દેશની રાજધાની દિલ્હી નજીક મદનપુર ખાદર વિસ્તારમાં સીએમ યોગીનું બુલડોઝર ચાલ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે રોહિંગ્યાઓના ગેરકાયદેસર કબજામાંથી 150 કરોડની જમીન ખાલી કરાવાઈ છે. સવારે…
Trishul News Gujarati રોહિંગ્યાઓએ પચાવી પાડેલી જમીન યોગી સરકારે કરાવી મુક્તઆકાશમાંથી વરસી મોતરૂપી વીજળી: એક સાથે 68 લોકોના મોત થતા ખળભળાટ- PM મોદીએ સહાયની કરી જાહેરાત
ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે રવિવારના રોજ 68 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશમાં 41 લોકો, રાજસ્થાનમાં 20 લોકો અને મધ્યપ્રદેશમાં કુલ 7 લોકોના…
Trishul News Gujarati આકાશમાંથી વરસી મોતરૂપી વીજળી: એક સાથે 68 લોકોના મોત થતા ખળભળાટ- PM મોદીએ સહાયની કરી જાહેરાત