જામનગરની વેણુ નદીમાં બળદો સાથે જગતનો તાત તણાયો- જુઓ ભયંકર તબાહીનો વિડીયો

જામનગર(ગુજરાત): સમગ્ર ભારતમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)માં ગુલાબ વાવાઝોડા(Rose hurricanes)ની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે.…

Trishul News Gujarati News જામનગરની વેણુ નદીમાં બળદો સાથે જગતનો તાત તણાયો- જુઓ ભયંકર તબાહીનો વિડીયો

એકતરફ ત્રીજી લહેર આંગણે આવીને ઉભી છે ને, સુરતનું યુવાધન પાર્ટી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે

સુરત(ગુજરાત): કોરોના કેસો(Corona cases)માં ફરી એક વખત વધારો થતો જોવા મળે છે ત્યારે સુરત શહેર(Surat city)માં નાઈટ ડીજે પાર્ટીઓ(DJ party)નું ચલણ પણ વધી રહ્યું છે.…

Trishul News Gujarati News એકતરફ ત્રીજી લહેર આંગણે આવીને ઉભી છે ને, સુરતનું યુવાધન પાર્ટી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ગોંડલ નદી પર પાણીના વહેણમાં તણાયો છકડો- ચાલકને થયા યમરાજના દર્શન

રાજકોટ(ગુજરાત): સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તે દરમિયાન રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા…

Trishul News Gujarati News સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ગોંડલ નદી પર પાણીના વહેણમાં તણાયો છકડો- ચાલકને થયા યમરાજના દર્શન

સેકંડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં નવા ગાદીપતિ તરીકે નિમાયા…

ગુજરાત: વડોદરા (Vadodara) નજીકનાં સોખડા સ્વામિનારાયણ મંદિર (Sokhada Swaminarayan Temple) ના નવા ગાદીપતિ (New Gadipati) ને લઇ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ વિવાદનો આજે અંત…

Trishul News Gujarati News સેકંડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં નવા ગાદીપતિ તરીકે નિમાયા…

35 લાખની ગાડી અને પેટ્રોલ પંપે જઈને મફતમાં ડીઝલ પુરાવી ફરાર થયો યુવક- સમગ્ર ઘટના CCTVમાં કેદ

વલસાડ(ગુજરાત): તમે મંદિરો(emples)માં કે ઘરોમાં થતી ચોરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આજે ડીઝલ(Diesel) ચોરીનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વલસાડ(Valsad)ના ફણસા(fanasa)માં રહેતા ધવલસિંહ…

Trishul News Gujarati News 35 લાખની ગાડી અને પેટ્રોલ પંપે જઈને મફતમાં ડીઝલ પુરાવી ફરાર થયો યુવક- સમગ્ર ઘટના CCTVમાં કેદ

ભર બજારે વગર ડ્રાઈવરે દોડતી બાઈક જોતા જ લોકોમાં મચી અફરાતફરી- વિડીયો જોઇને જીવ તાળવે ચોટી જશે

ગુજરાત(Gujarat): સામાન્ય રીતે રાજ્યમાં અકસ્માતની (Accident in Gujarat) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને અકસ્માતના વીડિયો (accident video) પણ ખુબ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ…

Trishul News Gujarati News ભર બજારે વગર ડ્રાઈવરે દોડતી બાઈક જોતા જ લોકોમાં મચી અફરાતફરી- વિડીયો જોઇને જીવ તાળવે ચોટી જશે

ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની કરવામાં આવી વરણી- જાણો કોના નામ થયા જાહેર

ગુજરાત(Gujarat): વિધાનસભા(Assembly)ના બે દિવસના ચોમાસું સત્ર(Monsoon session)ના પહેલા જ દિવસે આજે ગુજરાત રાજ્યની નવી સરકારની રચના થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ(Assembly Speaker) અને ઉપાધ્યક્ષ(Assembly Vice President)ની…

Trishul News Gujarati News ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની કરવામાં આવી વરણી- જાણો કોના નામ થયા જાહેર

જુઓ કેવીરીતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં થઇ રહ્યું છે વેચાણ- મોટા વેપલાનો થયો પર્દાફાશ

સુરત(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સ(Drugs) અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર વોચ રાખીને તેમને પકડી પાડવામાં આવતા હોય છે. આ દરમિયાન, દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(Delhi…

Trishul News Gujarati News જુઓ કેવીરીતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં થઇ રહ્યું છે વેચાણ- મોટા વેપલાનો થયો પર્દાફાશ

ગોંડલ અને રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ- જુઓ વરસાદી દ્રશ્યો

રાજકોટ(ગુજરાત): ધોધમાર વરસાદ(Heavy rain) વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ(Rajkot)માં વરસી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી(Rainwater) ફરી વળ્યાં છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી…

Trishul News Gujarati News ગોંડલ અને રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ- જુઓ વરસાદી દ્રશ્યો

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાત સરકારે આ પાક માટે ખરીદીની તારીખો કરી જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર(big news for farmers) સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે(Government of Gujarat) મગફળીના પાક(Peanut crop) માટે ખરીદીની તારીખો…

Trishul News Gujarati News ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાત સરકારે આ પાક માટે ખરીદીની તારીખો કરી જાહેર

મહેસાણામાં જળબંબાકાર- નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા

મહેસાણા(ગુજરાત): છેલ્લા બે દિવસથી મહેસાણા(Mehsana) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો થયો છે. જેના લીધે અનેક જગ્યાઓ પર…

Trishul News Gujarati News મહેસાણામાં જળબંબાકાર- નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા

અમદાવાદના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીએ લીધો યુવકનો જીવ, AMCની કામગીરી પર અનેક સવાલો

અમદાવાદ(ગુજરાત): હાલમાં ફરીવાર ગુલાબ વાવાઝોડુ(Cyclone Gulab) સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)માં આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. નોકરીધંધે જતા લોકોને વરસાદને કારણે…

Trishul News Gujarati News અમદાવાદના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીએ લીધો યુવકનો જીવ, AMCની કામગીરી પર અનેક સવાલો