ગુજરાત(Gujarat): રાજ્યના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) દ્વારા ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખવામાં આવ્યો છે. જે પત્રમાં તેમણે ખેડૂતના હિતમાં અને અન્ય કેટલીક સહાયને…
Trishul News Gujarati વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમ ભુપેન્દ્ર પટેલ પાસે રાહત પેકેજ મળવામાં બાકાત રહેલા જિલ્લાના ખેડૂતો માટે કરી વિશેષ માંગભારે વરસાદ
કેદારનાથમાં ફસાયેલ ગુજરાતીઓએ જણાવી પોતાની આપવીતી: અનેક મુશ્કેલીઓ વચ્ચે ગુજારી રહ્યા છે કઠીન દિવસો
ઉત્તરાખંડ: ભારેથી લઈને અતિભારે વરસાદ (Heavy rain) તથા ભૂસ્ખલનને લીધે ચારધામની યાત્રા પર એની ખુબ ખરાબ અસર પહોંચી છે, કેદારનાથ (Kedarnath) જતા યાત્રાળુઓને આગળ વધતાં…
Trishul News Gujarati કેદારનાથમાં ફસાયેલ ગુજરાતીઓએ જણાવી પોતાની આપવીતી: અનેક મુશ્કેલીઓ વચ્ચે ગુજારી રહ્યા છે કઠીન દિવસોઉતરાખંડ ફરી એકવાર આભ ફાટતા જ્યાં જુઓ ત્યાં સર્જાયો જળબંબાકાર- 47 લોકોના મોત
ઓક્ટોબરને હવે થોડા જ દિવસો બાકી છે અને ચોમાસાને મહિનાઓ વીતી ગયા છે. પણ કમોસમી વરસાદ છે જે જવાનું નામ નથી લઈ રહ્યો. દેશના ઘણા…
Trishul News Gujarati ઉતરાખંડ ફરી એકવાર આભ ફાટતા જ્યાં જુઓ ત્યાં સર્જાયો જળબંબાકાર- 47 લોકોના મોતઅરે બાપ રે! જોત જોતામાં ભારે વરસાદને કારણે નદીમાં સમાઈ ગયું બે માળનું મકાન- જુઓ ખૌફનાક વિડીયો
કેરળ(Kerala)માં ભારે વરસાદ(Heavy rain) સતત તબાહી મચાવી રહ્યો છે. રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં એક ઘર ધોવાઇ ગયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના…
Trishul News Gujarati અરે બાપ રે! જોત જોતામાં ભારે વરસાદને કારણે નદીમાં સમાઈ ગયું બે માળનું મકાન- જુઓ ખૌફનાક વિડીયોભારે વરસાદને કારણે ઘર અને રેસ્ટોરેન્ટમાં ઘુસી ગયા પાણી, ગટરમાં તણાઈ જવાથી બે લોકોના મોત- જુઓ વિડીયો
શુક્રવારે મોડી રાત્રે તેલંગાણા(Telangana) ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ(Heavy rain) પડ્યો હતો. અવિરત વરસાદને કારણે શેરીઓ અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ…
Trishul News Gujarati ભારે વરસાદને કારણે ઘર અને રેસ્ટોરેન્ટમાં ઘુસી ગયા પાણી, ગટરમાં તણાઈ જવાથી બે લોકોના મોત- જુઓ વિડીયોસતત બીજા દિવસે ઉકાઈ ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાતાં બન્ને કાંઠે તાપી વહી- ડ્રોનમાં કેદ થયો નયનરમ્ય નજારો
સુરત: છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ થોડા દિવસ અવિરત પડેલ વરસાદ (Rain) ને લીધે ઉકાઈ (Ukai) ના ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ ઘટતું…
Trishul News Gujarati સતત બીજા દિવસે ઉકાઈ ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાતાં બન્ને કાંઠે તાપી વહી- ડ્રોનમાં કેદ થયો નયનરમ્ય નજારોગુજરાત આખું જળબંબાકાર: છ કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદનું તાંડવ- જુઓ ક્યાં કેવો પડ્યો વરસાદ
ગુજરાત(Gujarat): આજે ગુલાબ વાવાઝોડા(cyclone gulab)ને કારણે ભારે વરસાદ પડવાથી ગુજરાત આખું પાણી પાણી થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 24 કલાકમાં ભારે…
Trishul News Gujarati ગુજરાત આખું જળબંબાકાર: છ કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદનું તાંડવ- જુઓ ક્યાં કેવો પડ્યો વરસાદરાજ્યમાં આવનારા પાંચ દિવસ યથાવત રહેશે મેઘકહેર – 20 જિલ્લાઓમાં જાહેર કરાયું ‘ઓરેન્જ એલર્ટ’
ગુજરાત: હવામાન વિભાગ(Meteorological Department) દ્રારા આગાહી કરવામાં આવી હતી કે, આજે રાતના 2 વાગ્યા સુધી રાજ્યના સુરત(Surat), વલસાડ(Valsad), નવસારી(Navsari), ડાંગ(Dang), પંચમહાલ(Panchmahal), ભાવનગર(Bhavnagar), અમરેલી(Amreli), આણંદ(Anand) અને…
Trishul News Gujarati રાજ્યમાં આવનારા પાંચ દિવસ યથાવત રહેશે મેઘકહેર – 20 જિલ્લાઓમાં જાહેર કરાયું ‘ઓરેન્જ એલર્ટ’મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…
Trishul News Gujarati મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદલો પ્રેશર સક્રિયા થતા ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ- સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે સવારથી જ સૌરાષ્ટ્ર(Saurashtra)માં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો ખાસ કરીને જામનગર(Jamanagar) અને રાજકોટ(Rajkot)માં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી…
Trishul News Gujarati લો પ્રેશર સક્રિયા થતા ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ- સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેરરાજકોટ થયું જળમગ્ન: પાણીમાં ધસમસતા પ્રવાહમાં ચાર કાર તણાઈ, બે લોકો થયા લાપતા- જુઓ ખૌફનાક LIVE વિડીયો
રાજકોટ: રાજકોટ(Rajkot) શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ (Rajkot district heavy rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.…
Trishul News Gujarati રાજકોટ થયું જળમગ્ન: પાણીમાં ધસમસતા પ્રવાહમાં ચાર કાર તણાઈ, બે લોકો થયા લાપતા- જુઓ ખૌફનાક LIVE વિડીયો‘ઇડા’ વાવાઝોડાએ મચાવ્યો આંતક: એક સાથે આટલા લોકોના મોત થતા અરેરાટી- રસ્તા પર તરી રહી છે કાર
ઇડા વાવાઝોડા સામે અમેરિકા સંપૂર્ણપણે લાચાર લાગે છે. ભારે વરસાદને કારણે પૂર્વીય યુ.એસ.માં હોબાળો મચી ગયો છે. ખાસ કરીને ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સૌથી વધુ…
Trishul News Gujarati ‘ઇડા’ વાવાઝોડાએ મચાવ્યો આંતક: એક સાથે આટલા લોકોના મોત થતા અરેરાટી- રસ્તા પર તરી રહી છે કાર