Mehsana Accident: મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેચરાજી ખાતે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આધેડનું ટ્રકની…
Trishul News Gujarati મહેસાણામાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત- વ્હીલ ફળી વળતા ઘટના સ્થળે જ આધેડનું મોતમહેસાણા
મહેસાણામાં એક અનોખી પહેલ: પિતાનાં નિધન બાદ પુત્રો અને તેના પરિવારે આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ
Natural Tribute in Mehsana: આપણે ત્યાં કોઈ પણ સ્વજન જો સ્વાર્ગએ સીધાઈ ત્યારે આપણે ખોટા ખર્ચ અને સમાજમાં ખોટા દેખાવ કરતા હોઈ છીએ ત્યારે તેની…
Trishul News Gujarati મહેસાણામાં એક અનોખી પહેલ: પિતાનાં નિધન બાદ પુત્રો અને તેના પરિવારે આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિહાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો 17 વર્ષનો યુવક- મહેસાણામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત
Youth dies of heart attack in Mehsana: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો…
Trishul News Gujarati હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો 17 વર્ષનો યુવક- મહેસાણામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોતશ્રીનાથજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, દંપતીનું મોત નીપજતા પરિવારમાં છવાયો માતમ
Accident in Mehsana: આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ નજીક આજે સવારે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં દંપતીનું…
Trishul News Gujarati શ્રીનાથજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, દંપતીનું મોત નીપજતા પરિવારમાં છવાયો માતમગુજરાતના ઉંઝામાં આવેલ ગણેશજીનું 1200 વર્ષથી પણ વધુ જૂનું ચમત્કારિક મંદિર, ભગવાન શીવ સાથે જોડાયેલ છે પૌરાણિક ઇતિહાસ
Author Ganapati temple in Mehsana: મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર(Author Ganapati temple in Mehsana) તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. આ…
Trishul News Gujarati ગુજરાતના ઉંઝામાં આવેલ ગણેશજીનું 1200 વર્ષથી પણ વધુ જૂનું ચમત્કારિક મંદિર, ભગવાન શીવ સાથે જોડાયેલ છે પૌરાણિક ઇતિહાસગેરકાયદે અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 9 યુવકો રસ્તા જ થયા ગુમ- ડોમેનિકા નજીક જ દેખાયું લાસ્ટ લોકેશન
Gujarat 9 youths missing: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે…
Trishul News Gujarati ગેરકાયદે અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 9 યુવકો રસ્તા જ થયા ગુમ- ડોમેનિકા નજીક જ દેખાયું લાસ્ટ લોકેશન18થી 20 પેસેન્જરને લઇને સુરતથી જઇ રહેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત, બેના દર્દનાક મોત- જુઓ ધ્રુજાવી દેતા દ્રશ્યો
ગુજરાત (Gujarat): મહેસાણા (Bus accident near Mehsana)માં લક્ઝરી બસને ગમખ્વાર અકસ્માત (Mehsana Bus Accident) નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, મહેસાણાના નંદાસણ…
Trishul News Gujarati 18થી 20 પેસેન્જરને લઇને સુરતથી જઇ રહેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત, બેના દર્દનાક મોત- જુઓ ધ્રુજાવી દેતા દ્રશ્યોઘણા લગ્નમાં પૈસા ઉડાડતા જોયા, પણ આવા કયારેય નહિ… ગુજરાતના આ શહેરમાં જાણે આકાશમાંથી રૂપિયાનો વરસાદ થયો હોય
Mahesana, Gujarat: ગુજરાતના મહેસાણાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નમાં 100 અને 500 ની નોટો ઉડાડવામાં આવી રહી છે. લગ્નની…
Trishul News Gujarati ઘણા લગ્નમાં પૈસા ઉડાડતા જોયા, પણ આવા કયારેય નહિ… ગુજરાતના આ શહેરમાં જાણે આકાશમાંથી રૂપિયાનો વરસાદ થયો હોયઆવા પાડોશી કોઈને ના મળે! મહેસાણાની આ ઘટના કાળજું કંપાવી દેશે
હત્યા (Murder)ના કેસો દિવસેને દિવસે ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. કોઈનો જીવ લેવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે.…
Trishul News Gujarati આવા પાડોશી કોઈને ના મળે! મહેસાણાની આ ઘટના કાળજું કંપાવી દેશેગણેશ મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને બેફામ કાર ચાલકે મારી ટક્કર, માતા-પુત્રી 300 ફૂટ સુધી ઢસડાયાં અને…
મહેસાણા(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક ગંભીર અકસ્માત(Accident)નો બનાવ સામે આવ્યો છે. મહેસાણા(Mehsana)માં રાત્રે 9 કલાકે માર્ગ અકસ્માતની ઘટના બની છે.…
Trishul News Gujarati ગણેશ મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને બેફામ કાર ચાલકે મારી ટક્કર, માતા-પુત્રી 300 ફૂટ સુધી ઢસડાયાં અને…હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનોખું ઉદાહરણ- મહેસાણામાં ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના રંગેચંગે કરાવ્યા લગ્ન
મહેસાણા(ગુજરાત): હાલમાં મહેસાણા(Mehsana)નાં કુકસમાં પાકિસ્તાની(Pakistan) હિન્દુ શરણાર્થી પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગ્રામજનો દ્વારા સહભાગી થઇ ગામની દીકરીની માફક લગ્ન(Marriage) કરાવી, કરિયાવર આપી દીકરીને…
Trishul News Gujarati હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનોખું ઉદાહરણ- મહેસાણામાં ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના રંગેચંગે કરાવ્યા લગ્નપ્રેમ લગ્નના કારણે મહેસાણામાં ગામલોકોએ આખા પરિવારને દૂધ-કરિયાણું, મંદિરમાં પ્રવેશ, પાણી બધું જ આપવાનું બંધ કર્યું
મહેસાણા(Mehsana): જિલ્લાના નાનકડા ગામ એવા પુદગામ ગણેશપુરા(Pudgam Ganeshpura) ગામમાં યુવક-યુવતી દ્વારા પ્રેમલગ્ન કરી લેતા તેમના માટે જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ બની ગયો છે.…
Trishul News Gujarati પ્રેમ લગ્નના કારણે મહેસાણામાં ગામલોકોએ આખા પરિવારને દૂધ-કરિયાણું, મંદિરમાં પ્રવેશ, પાણી બધું જ આપવાનું બંધ કર્યું