ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ…
Trishul News Gujarati AAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણસાગર રબારી
‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAP
વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે…
Trishul News Gujarati ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAPભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા પણ વીજ બિલો મળે…
Trishul News Gujarati ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવીઆમ આદમી પાર્ટી હંમેશા લોકતંત્રને બચાવવા દરેક પ્રયત્નો કરશે અને ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઉભી રહેશે: ‘આપ’ CYSS
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ભારતીય…
Trishul News Gujarati આમ આદમી પાર્ટી હંમેશા લોકતંત્રને બચાવવા દરેક પ્રયત્નો કરશે અને ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઉભી રહેશે: ‘આપ’ CYSSએકબાજુ દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી રહી છે, અને ગુજરાતમાં વીજળીના ભાવ સતત વધી રહ્યા છે- સાગર રબારી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, જેણે 18 મહિના…
Trishul News Gujarati એકબાજુ દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી રહી છે, અને ગુજરાતમાં વીજળીના ભાવ સતત વધી રહ્યા છે- સાગર રબારીભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારી
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya)ની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધિત કરતા કહ્યુ…
Trishul News Gujarati ભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારીઆમ આદમી પાર્ટીની જાહેરાત ખેડૂતો ને 12 કલાક પૂરતી વીજળી ન મળે તો બિલ નહીં ભરતા, GEB વાળા આવે તો અમને બોલાવજો
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જોવા મળી રહી છે. 16 કલાક મળી આવતી…
Trishul News Gujarati આમ આદમી પાર્ટીની જાહેરાત ખેડૂતો ને 12 કલાક પૂરતી વીજળી ન મળે તો બિલ નહીં ભરતા, GEB વાળા આવે તો અમને બોલાવજોરાજકારણમાં ખળભળાટ: ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ ઇસુદાન ગઢવીની હાજરીમાં પકડ્યું ઝાડું
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati રાજકારણમાં ખળભળાટ: ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ ઇસુદાન ગઢવીની હાજરીમાં પકડ્યું ઝાડું