youth died by suicide in Surat: સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરના ટોઇલેટમાં આપઘાત…
Trishul News Gujarati News સુરતમાં 20 વર્ષીય યુવાને રાજસ્થાન મા-બાપને મળ્યા બાદ જિંદગી ટૂંકાવી, જાણો આપઘાત પાછળનું કારણસુરત
પ્રજાસત્તાક દીને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ ઇન્ડિયા: ગેટ વે ટુ ધ ફ્યુચર ‘ થીમ સાથે બાઈક રેલી
Red and White Multimedia Education: ગતરોજ ભારતના 75માં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ(Red and White Multimedia Education) દ્વારા “ઇન્ડિયા: ગેટ…
Trishul News Gujarati News પ્રજાસત્તાક દીને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ ઇન્ડિયા: ગેટ વે ટુ ધ ફ્યુચર ‘ થીમ સાથે બાઈક રેલીસુરતના કતારગામના યુવકે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ ધ્રુજાવી દેતા CCTV
young man jumped to his death in Surat: ગુજરાતના સુરત શહેરમાં આપઘાતના બનાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં એક…
Trishul News Gujarati News સુરતના કતારગામના યુવકે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ ધ્રુજાવી દેતા CCTVસુરતમાં બિઝનેસમેનને માર મારવાનો મામલો: સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના વિવાદીત પ્રકરણમાં વેસુ પીઆઇ રાવલ સસ્પેન્ડ
Vesu PI Rawal suspended: સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનાર બિલ્ડરની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાના વિવાદીત પ્રકરણમાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા…
Trishul News Gujarati News સુરતમાં બિઝનેસમેનને માર મારવાનો મામલો: સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના વિવાદીત પ્રકરણમાં વેસુ પીઆઇ રાવલ સસ્પેન્ડપ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વિશાળ દીપોત્સવ: તાપી ઘાટ પર 2 લાખથી વધુ દીવડા પ્રગટાવ્યા, જુઓ આતશબાજીનો નયનરમ્ય નજરો
Surat Tapi Ghat: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ તેની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપોત્સવ(Surat Tapi Ghat) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જહાંગીરપુરામાં તાપી આરતી ઘાટ…
Trishul News Gujarati News પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વિશાળ દીપોત્સવ: તાપી ઘાટ પર 2 લાખથી વધુ દીવડા પ્રગટાવ્યા, જુઓ આતશબાજીનો નયનરમ્ય નજરોસુરતમાં ભૂરી બસનો આંતક: ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને લીધા અડફેટે, એકનું મોત અન્ય ઘાયલ
Surat City Bus: સ્વચ્છતા સર્વેક્ષણમાં હાલમા જ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. પરંતું સ્વચ્છ શહેરના રસ્તાઓ પર સિટી બસ(Surat City Bus)ના ડ્રાઈવરો…
Trishul News Gujarati News સુરતમાં ભૂરી બસનો આંતક: ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને લીધા અડફેટે, એકનું મોત અન્ય ઘાયલસુરતની સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજુ સફળ અંગદાન- 31 વર્ષીય યુવકના અંગદાનથી ચાર લોકોને મળશે નવજીવન
Organ donation in Surat: આજે ફરી એકવાર ઓર્ગનસીટી તરીકે જાણીતા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન(Organ donation in Surat) થયું…
Trishul News Gujarati News સુરતની સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજુ સફળ અંગદાન- 31 વર્ષીય યુવકના અંગદાનથી ચાર લોકોને મળશે નવજીવનસુરત/ માણેકબા મટકા મૈસુર ઢોસાની હોટલ વાળા પરેશ મકવાણા પર અસામાજીક તત્વોનો ચાકુથી જીવલેણ હુમલો
રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ Surat Crime: કામરેજમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતી ચિંતા પ્રેરક બની રહી છે. નજીવી અને સામન્ય બાબતે ચાકુથી જીવલેણ હુમલા…
Trishul News Gujarati News સુરત/ માણેકબા મટકા મૈસુર ઢોસાની હોટલ વાળા પરેશ મકવાણા પર અસામાજીક તત્વોનો ચાકુથી જીવલેણ હુમલોસુરત પોલીસ કમિશ્નર નિવૃત્ત થયા પહેલા સુરતના ભૂમાફિયા ઘનશ્યામ ભગત જમરાળાને જેલ પહોંચાડશે
સુરતમાં ભુમાફિયા ની છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા (Ghanshyam Bhagat Sutariya) ને સુરત પોલીસ કમિશનર અજય તોમર…
Trishul News Gujarati News સુરત પોલીસ કમિશ્નર નિવૃત્ત થયા પહેલા સુરતના ભૂમાફિયા ઘનશ્યામ ભગત જમરાળાને જેલ પહોંચાડશેસુરતમાં ‘યમરાજ’ બની બ્લુ સીટી બસ- બાઈક પર શાળાએ જતાં વિદ્યાર્થીને સિટી બસે લીધો અડફેટે, ધોરણ 11 વિદ્યાર્થીના મોતથી લોકોમાં ભારે રોષ
Surat City Bus: રાજ્ય સહીત સુરત શહેરમાં બીઆરટીએસ બસની અડફેટે આવીને મોત થયાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવ્યા કરે છે.બસચાલકો( Surat City Bus ) બેફામ રીતે…
Trishul News Gujarati News સુરતમાં ‘યમરાજ’ બની બ્લુ સીટી બસ- બાઈક પર શાળાએ જતાં વિદ્યાર્થીને સિટી બસે લીધો અડફેટે, ધોરણ 11 વિદ્યાર્થીના મોતથી લોકોમાં ભારે રોષસુરતમાં માત્ર 20 મહિનાના બ્રેઈનડેડ બાળકનું અંગદાન- 5 બાળકોમાં હરહંમેશ જીવંત રહેશે રિયાંશ
Child organ donation: હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.જેમાં નાના બાળકોના અંગદાન( Child organ donation ) થાકી…
Trishul News Gujarati News સુરતમાં માત્ર 20 મહિનાના બ્રેઈનડેડ બાળકનું અંગદાન- 5 બાળકોમાં હરહંમેશ જીવંત રહેશે રિયાંશસુરતની પ્રથમ AI સજ્જ હોસ્પિટલ બની Universal Superspeciality Hospital- US થી આવ્યું ખાસ હાર્ટ લંગ મશીન
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥” ના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલથી (Universal Superspeciality Hospital, Surat) ડાયમંડ નગરી, સિલ્ક સિટી…
Trishul News Gujarati News સુરતની પ્રથમ AI સજ્જ હોસ્પિટલ બની Universal Superspeciality Hospital- US થી આવ્યું ખાસ હાર્ટ લંગ મશીન