સુરત(ગુજરાત): અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે આ જગ્યા…
Trishul News Gujarati News સુરતના અમરોલી વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતો શાતીર ચોર ઝડપાયો – ઘટના CCTVમાં થઇ કેદસુરત
સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું
સુરત(ગુજરાત): સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે વીધર્મી યુવકે તેને લગ્નની લાલચ આપી તેને ભગાડીને બે વાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે…
Trishul News Gujarati News સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યુંસુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા
સુરત(Surat): શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં પડી રહેલા શિક્ષકોની ઘટના લઈને આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરોએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી અમે સતત…
Trishul News Gujarati News સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળાસુરતથી ભાગીને નીતિન દેશમુખ ભાગ્યા નાગપુર: કહ્યું – “હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ”
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના(Shiv Sena)ના ધારાસભ્ય નીતિન દેશમુખ(Nitin Deshmukh) સુરત(Surat)ની હોટલથી નાગપુર(Nagpur) ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે, 20 થી…
Trishul News Gujarati News સુરતથી ભાગીને નીતિન દેશમુખ ભાગ્યા નાગપુર: કહ્યું – “હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ”સુરતમાં ખુલ્લે આમ થઇ રહી હતી દારૂની હેરાફેરી- રીક્ષામાં આગ લગતા ફૂટ્યો ભાંડો, એટલી બોટલો નીકળી કે…
સુરત(ગુજરાત): આજકાલ આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરીવાર સુરત (Surat)ના હીરાબાગ (Hirabag)માં એકે રોડ (AK Road) વિસ્તારમાં CNG રીક્ષા(Rickshaw)માં આગ લાગી હોવાની ઘટના…
Trishul News Gujarati News સુરતમાં ખુલ્લે આમ થઇ રહી હતી દારૂની હેરાફેરી- રીક્ષામાં આગ લગતા ફૂટ્યો ભાંડો, એટલી બોટલો નીકળી કે…હવામાન વિભાગની મોટી આગાહી- સુરત સહીત આ જીલ્લાઓમાં આગામી 5 દિવસ ખાબકશે ભારે વરસાદ
ગુજરાત(Gujarat): ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હવામાન વિભાગ(IMD)ના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ…
Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી- સુરત સહીત આ જીલ્લાઓમાં આગામી 5 દિવસ ખાબકશે ભારે વરસાદસુરત: નવાગામના દાદા ભગવાન મંદિર ખાતે થઇ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી, તમામ લોકોએ લીધી નિયમિત યોગની પ્રતિજ્ઞા
સુરત(ગુજરાત): તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ભાગરૂપે કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે આયોજિત યોગદિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.…
Trishul News Gujarati News સુરત: નવાગામના દાદા ભગવાન મંદિર ખાતે થઇ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી, તમામ લોકોએ લીધી નિયમિત યોગની પ્રતિજ્ઞાસુરતમાં લગ્નવાંછુક યુવકોને ફસાવી દાગીના-રોકડ લઈને ફરાર થતી લુંટેરી દુલ્હન ઝડપાઈ- નવો શિકાર બનાવે એ પહેલા જ…
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટેરી દુલ્હનનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. જે લગ્નના બહાને લુંટ કરીને ભાગી જતી હોય છે. આ દરમિયાન, ફરીવાર સુરત(Surat)માં લગ્નવાંછુક યુવકને…
Trishul News Gujarati News સુરતમાં લગ્નવાંછુક યુવકોને ફસાવી દાગીના-રોકડ લઈને ફરાર થતી લુંટેરી દુલ્હન ઝડપાઈ- નવો શિકાર બનાવે એ પહેલા જ…આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’
સુરત(ગુજરાત): હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી…
Trishul News Gujarati News આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’ઠગ ટોળકી આવી પોલીસની ઝપેટમાં, બોગસ કોલ સેન્ટર ચલાવી લોકો પાસેથી પડાવી લાખોની રકમ
સુરત(Surat): શહેરના ભેસ્તાન(Bhestan) વિસ્તારમાંથી ડેટા એન્ટ્રી(Data entry)નું કામ આપવાનું કહીને ઠગનારા ઠગબાજો વિરુદ્ધ પોલીસે લાલ આંખો કરી છે. લોકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહી ઠગનારા…
Trishul News Gujarati News ઠગ ટોળકી આવી પોલીસની ઝપેટમાં, બોગસ કોલ સેન્ટર ચલાવી લોકો પાસેથી પડાવી લાખોની રકમશું આવી રીતે ભણશે ગુજરાત? સુરતની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ ભણી રહ્યા છે બાળકો
સુરત(Surat) મહાનગરપાલિકા વોર્ડ 16 માં ત્રણ શાળાઓ ચાલી રહી છે. જેમાં બાપાસીતારામ શાળામાં 10 શિક્ષકો, પુરષોત્તમજી પ્રાથમિક શાળામાં 8 શિક્ષકો, સંત કવિશ્રી નરસિંહ મહેતા અંગ્રેજી…
Trishul News Gujarati News શું આવી રીતે ભણશે ગુજરાત? સુરતની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ ભણી રહ્યા છે બાળકોસુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા
સુરત(ગુજરાત): હાલમાં સુરત (Surat)ના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. મળતી માહિતી મુજબ,…
Trishul News Gujarati News સુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા