સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. તેવામાં ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ પર કુડા…
Trishul News Gujarati સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-કુડા ચોકડીએ બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 3 ઈજાગ્રસ્તસુરેન્દ્રનગર
સરકારી અધિકારીના લીલાલેર- જનતાના પૈસા ખાઈ કામ કરવાના સમયે મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે! શું હવે કાર્યવાહી થશે?
સુરેન્દ્રનગર: સરકાર સરકારી અધિકારીઓને કામ કરવાની જગ્યા પર ટાઈમપાસ કરવા માટે પગાર ચુકવતી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે, મોટાભાગની સરકારી કચેરીમાં સમયસર…
Trishul News Gujarati સરકારી અધિકારીના લીલાલેર- જનતાના પૈસા ખાઈ કામ કરવાના સમયે મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે! શું હવે કાર્યવાહી થશે?ભત્રીજાએ તેના કાકાની હત્યાનો બદલો લેવા માટે ગામના આધેડ પર ચડાવી દીધી કાર -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના
સુરેન્દ્રનગર(ગજરાત): હાલમાં રાજ્યમાંથી હત્યાની એક ચકચારી ઘટના બનવા પામી છે જેમાં ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર…
Trishul News Gujarati ભત્રીજાએ તેના કાકાની હત્યાનો બદલો લેવા માટે ગામના આધેડ પર ચડાવી દીધી કાર -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટનારાજ્યમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક: બે જુથ વચ્ચે થયેલા ઘીંગાણાનો Live Video વાઈરલ
સુરેન્દ્રનગર(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખુલ્લેઆમ મારામારી અને ઘીંગાણા થતા હોય છે. ત્યારે ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ક્રિકેટ જેવી સામાન્ય…
Trishul News Gujarati રાજ્યમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક: બે જુથ વચ્ચે થયેલા ઘીંગાણાનો Live Video વાઈરલહાઈવે પર તેલનું ટેન્કર પલટી મારી જતા તેલની નદી ભરાઈ, લોકોએ તેલ લેવા માટે કરી પડાપડી
સુરેન્દ્રનગર(ગુજરાત): હાલમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં જીલ્લાના ચોટીલા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની…
Trishul News Gujarati હાઈવે પર તેલનું ટેન્કર પલટી મારી જતા તેલની નદી ભરાઈ, લોકોએ તેલ લેવા માટે કરી પડાપડીભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય
સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા છે. જેથી આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી.…
Trishul News Gujarati ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાયઅહિયાં ટેન્કર પલટતા તેલની નદીઓ વહી: લોકો જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યા- જુઓ વિડીયો
હળવદ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક ચોકાવનારો બનાવ બનવા પામ્યો છે. જેમાં હળવદના કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ…
Trishul News Gujarati અહિયાં ટેન્કર પલટતા તેલની નદીઓ વહી: લોકો જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યા- જુઓ વિડીયોબે બાઈક અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત
પાટડી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં પાટડી તાલુકાના હિંમતપુરાનો યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં પાટડી…
Trishul News Gujarati બે બાઈક અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોતલાખો રૂપિયાનો દારુ પાણીમાં- ગુજરાતના આ સ્થળે સેંકડો બોટલોનો કરવામાં આવ્યો નાશ
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી નામદાર કોર્ટમાંથી મંજરી મેળવીને શનિવારના રોજ મેળવી શનિવારે પાટડી, બજાણા, દસાડા…
Trishul News Gujarati લાખો રૂપિયાનો દારુ પાણીમાં- ગુજરાતના આ સ્થળે સેંકડો બોટલોનો કરવામાં આવ્યો નાશઆ વૃદ્ધ પડી ગયા ચાલુ ટ્રેને અને થયું મોત: ભાવનગર, સુરેન્દ્રનગર પોલીસ શોધી રહી છે તેમના પરિવારજનોને
હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા જોવા મળ્યા છે. આ દરમિયાન ફરી એક ગંભીર અકસ્માત…
Trishul News Gujarati આ વૃદ્ધ પડી ગયા ચાલુ ટ્રેને અને થયું મોત: ભાવનગર, સુરેન્દ્રનગર પોલીસ શોધી રહી છે તેમના પરિવારજનોને